રાઈસ ફીરની કેક

Daya Hadiya
Daya Hadiya @cook_17130198

#Fun&Food
#પ્રેઝન્ટેશન

રાઈસ ફીરની કેક

#Fun&Food
#પ્રેઝન્ટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ રાઈસ ૩૦ મિનિટ પલાળેલા
  2. ૧/૨ લીટર દૂધ
  3. ૧/૩ કપ ખાંડ
  4. ૧ ટી.સ્પૂન જાયફળ પાવડર
  5. ૧/૪ કપ કાજુ બદામ પિસ્તા ની કતરણ
  6. ગાર્નિશ કરવા:
  7. બિસ્કીટ ચેર એન્ડ ટેબલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન મા દૂધ લઈ ગરમ થાય એટલે તેમાં પલાળેલા રાઈસ ને ક્રશ કરી નાખો.

  2. 2

    ૫ મિનિટ કૂક કરો હલાવતા રહેવું પછી તેમાં ખાંડ અને જાયફળ પાવડર નાખો.

  3. 3

    ઘટ થાય ત્યાં સુધી કૂક કરો.

  4. 4

    એક બાઉલ મા થોડું લઇ કાજુ બદામ પીસ્તા ની કતરણ નાખી પાછું ફિરની નાખો પચી કાજુ બદામ પીસ્તા ની કતરણ નાખી ૨ કલાક ફ્રિઝ મા સેટ થવા દો.

  5. 5

    સેટ થઇ જાય એટલે પ્લેટ માં લઇ બિસ્કીટ ચેર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daya Hadiya
Daya Hadiya @cook_17130198
પર
Cooking is My passion.Born to cook.Crazy about cooking.. @dayascookbookalso craft lover @artistry_daya_hadiya
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes