પંજાબી પોટેટો વેજ પરાઠા સાથે દહીં

પંજાબી પોટેટો વેજ પરાઠા સાથે દહીં
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો મેંદાનો લોટ રવો મીઠું આખું જીરું શેકેલું જીરું પાઉડર અને એક મોટી ચમચી ઘી નું મોણ એડ કરી જરૂર મુજબ પાણી થી પરોઠાનો લોટ બાંધો
- 2
લોટની 15 મિનિટ નો રેસ્ટ આપો
- 3
હવે એક પેનમાં એક ચમચા જેટલું સહેલું તેમાં આદુ મરચાની પેસ્ટ કોબી ગાજર કેપ્સિકમ ડુંગળી એડ કરો થોડું સાંતળી લો
- 4
ત્યારબાદ તેમાં મસાલા એડ કરો મીઠું લાલ મરચું પાઉડર ચપટી હળદર આમચૂર પાઉડર ખાંડ ગરમ મસાલો બટેટાનો માવો મિકસ કરો
- 5
ત્યારબાદ તેમાં ટોમેટો કેચપ પનીર ચીઝ મિક્સ કરી તૈયાર કરો કોથમીર એડ કરી શકો છો
- 6
હવે બે પરોઠા વણી લો ત્યારબાદ તેમાં એક પરાઠા માં સ્ટફિંગ ભરી બીજું તેની માથે મૂકી અને કાંટા ચમચી વડે ફરતી પ્રેસ કરી દો અને ફરી પરાઠાને થોડું મોટું વણી લો
- 7
ત્યારબાદ લોઢી ગરમ મૂકીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો ઘી અથવા બટર અથવા તેલ માં પરાઠા શેકી શકાય છે અને ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો
- 8
પરાઠાને પીઝા ની જેમ કટ કરો અને ઉપરનું પળ બેન્ડ વાળો તો પરાઠા નો દેખાવ ફ્લાવર જેવો લાગશે અંદર ફરીથી ચીઝ ખમણી ની ચટણી સાથે સર્વ કરો સાથે
- 9
મિક્સ ફ્રૂટ વાળું યોગર્ટ સર્વ કરો જે બનાવવા માટે દહીંમાં થોડી ખાંડ મીઠું અને જીરું પાઉડર અને તમારી પસંદના મિક્સ ફ્રૂટ એડ કરી શકાય છે અને અહીં દાડમ એડ કરેલું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)
કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે#GA4#week13 Nidhi Jay Vinda -
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
મલ્ટીગ્રેઇન ભાખરી પીઝા (Multigrain Bhakhri Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ આવતાં જ બાળકોને ખૂબ મઝા પડી જાય છે તો અહીં મે સ્પેશ્યલ મલ્ટીગ્રેઇન ભાખરી પીઝા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બન્યા છે#EB#cookwellchef Nidhi Jay Vinda -
લેયર પરાઠા (Leyar Paratha Recipe In Gujarati)
પરાઠા એક એવી વસ્તુ છે જે મોર્નિંગના બ્રેકફાસ્ટથી લઈને ડિનર માં પણ બધાને ભાવતા તા હોય છે અહીં મેં લેયર પરાઠા બનાવ્યા છે Nidhi Jay Vinda -
કાટલા વાળી ગોળપાપડી
#GA4 #Week15# jaggery#ગોળ પાપડી ગોળ ,ઘી અને ઘઉં ના લોટ થી બનતી ગુજરાતીઓની પ્રખ્યાત મીઠાઈ અને જે માત્ર ઘરમાં જ બનતી હોય એવી મીઠાઈ એટલે ગોળ પાપડી અથવા સુખડી અત્યારે ઠંડીની સીઝન માં કાટલા વાડી ગોળ પાપડી ખાવાની બહુ મજા આવે અને જે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે તો આજે મેં એજ બનાવી છે અમારા ઘરની તો બધાની ફેવરિટ છેJagruti Vishal
-
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મગ ના પરાઠા
આજે આપણે બનાવીશું મગ ના પરાઠા જે ખૂબ જ હેલ્ધી હોય છે.જ્યારે આપણને હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે નાસ્તામાં મગના પરાઠા દહીં સાથે ટેસ્ટી લાગે છે. આ પરાઠા બનાવવા સરળ છે અને સહેલાઈથી બની જાય છે. ચાલો આજ ની રેસીપી મગના પરાઠા બનાવવાનું શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#AM4ઉત્તર ભારતના ઢાબાની ખાસ ઓળખ એટલે પરાઠા. તેમાં સૌથી વધારે પ્રચલિત છે આલૂ પરાઠા. બટાકાનું મસાલેદાર સ્ટફીંગ બનાવી તેને લોટમાં સ્ટફ્ડ કરી આ પરાઠા બને છે. પણ સ્ટફીંગ માં થતા મસાલામાં અને ટેસ્ટમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હું જ ઘરે 3-4 જાતના અલગ-અલગ આલૂ પરાઠા બનાવું છું. તેમાંથી આજે અહીં ઓથેન્ટિક પંજાબી સ્ટાઇલ આલૂ પરાઠા બનાવ્યા છે. જે હું મારા પંજાબી ફ્રેન્ડ પાસેથી શીખી છું. Palak Sheth -
પાપડ પરાઠા વિથ યોગર્ટ (Papad Paratha with yogurt Recipe In Gujarati)
#GA4#week1#paratha#yogurtઆમ તો પરાઠા ની વાત આવે એટલે આપણે બધા હંમેશાં મસાલા પરાઠા અથવા તો આલુ પરોઠા ને યાદ કરીએ પણ આજે મે એક સરસ મજાના ચટપટા પાપડ ના પરોઠા બનાવ્યા છે. Payal Patel -
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
મુઘલાઈ પરાઠા(mughlai paratha recipe in Gujarati)
#ઈસ્ટ #બંગાલીઆ મુઘલાઈ પરાઠા બંગાળ ની રેસીપી છે, અને આજે મેં તે બનાવ્યા ખુબ સરસ બન્યા છે .ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani -
# લોક ડાઉન #ડિનર રેશીપી ચીકપીઝ સ્ટફ પરાઠા
સ્ટફ પરાઠા નું નામ આવે એટલે સૌહુથી પહેલા આલુ પરાઠા જ યાદ આવે પણ હવે તો એમાં પણ ઘણી વેરાયટી ના પરાઠા બનેછે ગોબી પરાઠા મિક્સ વેજ પરાઠા દાળ પરાઠા કોર્ન પનીર પરાઠા આ રીતે ઘણી જાતના પરાઠા બને છે તો મેં આજે ચીકપીઝ પરાઠા બનાવ્યા છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
પંજાબી પરપલ ગોબી પરાઠા
#GA4#week1ઓર્ગેનીક ફૂડ ફેસ્ટિવલ માં થી પરપલ ફુલાવર લાવી ,તેના કલરફુલ પરાઠા બનાવ્યા છે. satnamkaur khanuja -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe In Gujarati)
#GA4#week1સામાન્ય રીતે આપણે આલુ પરાઠા તો બનાવતા હોઈએ છીએ પણ મિક્સ વેજ પરાઠા પણ તેના જેવા ટેસ્ટી અને હેલધી હોય છે.જેમાં આપણે પોતાની પસંદ કે બાળકો ને ના પસંદ હોય એવા વેજ ઉમેરી ને ખવડાવી શકાય છે. Anjana Sheladiya -
ફણગાવેલા મગ
#ફિટવિથકુકપેડજ્યારે હેલ્ધી રેસિપી ની વાત આવે ત્યારે મગ તો ચોક્કસથી એમાં આવે જ. તો આજે અહીં એ ફણગાવેલા મગ બનાવ્યા છે. Neha Suthar -
દાળ મખની,જીરા રાઈસ સાથે લચ્છા પરાઠા(Dal Makhani, Jeera Rice With Laccha paratha Recipe In Gujarati)
#નોર્થ#cookpadindia#cookpadgujratiપંજાબી થાળી ની વાત હોય તો દાળ મખની પેલા યાદ આવે જેને માં કી દાળ કે કાળી દાળ પણ કેવા માં આવે છે.સાથે લચ્છાં પરાઠા ને જીરા રાઈસ હોય તો લંચ કે ડિનર ખાસ બની જાય.ટેસ્ટ માં ખૂબ જ મસ્ત અને બનવા માં પણ ખૂબ સરળ. Bansi Chotaliya Chavda -
#રોટી.... મશાલા લચ્છા પરાઠા
આ પરાઠા મેં કંઈક અલગ બનાવા ની કોશીષ કરીછે ઘણા લોકો બનાવતા પણ હશે જ તો અહીં હું તેની રીત પન જણાવી દઉં છું. Usha Bhatt -
આલું પરાઠા
#પરાઠાથેપલા અહી આપણે આલું નુ સ્ટફિંગ ભરીને પરાઠા બનાવ્યા છે જે ચા કે ચટણી સાથે પીરસવા મા સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#Palak#weekendશનિ-રવિ હોય એટલે આપણને કંઈક નવું નવું બનાવવાનું મન થાય આજે મેં પંજાબી આલુ પરાઠા બનાવ્યા છે જે પલક શેઠ ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે Kalpana Mavani -
-
પંજાબી સમોસા
#RB7સમોસા અલગ અલગ જાતના બનાવી શકાય છે અને લગભગ આખા ભારતમાં સમોસા બધા બધાને પસંદ છે ને આજે પંજાબી સમોસા ઘરે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
બધું શાકભાજી થોડું થોડું પડ્યું હતું. તેમાંથી આ પરાઠા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા. ઘણી વાર બાળકો શાકભાજી ખાતાં નથી હોતા ત્યારે તેમને આ રીતે આપી શકાય છે. Disha Prashant Chavda -
વેજ. પરાઠા
#SFC અમારા ઘર પાસે એક પરાઠા શોપ છે, તયા નવીન નવીન પરાઠા બનતા હોય છે. આજે વેજ. પરાઠા તેમની રેસીપી મુજબ મેં બનાવ્યા છે ખૂબ જ સરસ બન્યા છે . Bhavnaben Adhiya -
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
ટિપ્પણીઓ (3)