પિઝા સોસ

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#GujjusKichten
#પ્રેઝન્ટેશન

પિઝા સોસ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GujjusKichten
#પ્રેઝન્ટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 3નંગ-ટામેટા
  2. 2નંગ-ડુંગળી ની પેસ્ટ
  3. 1ચમચી-ક્રશ કરેલું લસણ
  4. 1ચમચી- સમારેલા તુલસી ના પાન
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 1ચમચી- લાલ મરચું
  7. 1ચમચી- ટોમેટો કેચપ
  8. 1ચમચી- ચીલીફલેક્સ
  9. 1ચમચી-ઓરેગાનો
  10. કોથમીર (ગાર્નિશ કરવા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 નંગ ટામેટા ને નીચે ની તરફ x આકાર માં કાપી ને 4 થી 5 મિનિટ બાફી લો જેથી તેની ઉપર થી છાલ નીકળી જાય.

  2. 2

    5 મિનિટ સુધી બાફયા પછી થોડા ઠંડા કરી લો.અને પછી તેની છાલ કાડી લઇ અધકચરા સમારીને મિક્સર માં તેની પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે સોસ બનાવવા માટે એક કડાઈ માં તેલ લો.તેમાં લસણ,ડુંગળી ની પેસ્ટ,ટામેટા ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું, ટમેટો કેચપ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,તુલસીના પાન, કોથમીર ઉમેરી મિકસ કરો.તો સોસ તૈયાર છે.

  5. 5

    આ સોસ કોઈ પણ ઇટાલિયન વાનગી માં કે પછી બ્રેડ પર લગાવી ને પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes