રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેન્કી માટે મેદા નો લોટ લેવો તેમાં થોડું મીઠું અને તેલ ઉમેરી લોટ બાંધી લો. અને 15 મિનિટ ઢાંકી ને સાઈડ માં મુકો. પછી તેને રોટલી ની જેમ વણી ને તવા પર તેલ લગાડી આગળ પાછળ શેકી લેવી.
- 2
હવે એક કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે ડુંગળી સાંતળી તેમાં કેપ્સીકમ ના ટુકડા ઉમેરો. તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠું અને કોથમીર ઉમેરો.ત્યાર બાદ ટામેટાં ઉમેરી હલાવી લો. થોડી વાર પછી પનીર ના લાંબા ટુકડા કરી તેમાં એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 3
છેલ્લે ટોમેટો સોસ નાખી હલાવી ને ત્યાર બાદ ઠંડુ કરવા 15-20 મિનિટ માટે બાજુ પર રેહવા દેવું.
- 4
હવે રોટલી લઇ તેના પર વચ્ચે સ્ટફિન્ગ મુકો અને તેના પર મેયોનીઝ લગાડો. અને રોલ વાળી ને કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ફ્રેન્કી(Paneer Frankie Recipe in Gujarati)
#Trending#Happycooking#Week1#post2#CookpadIndia#Coopadgujrati Janki K Mer -
અફઘાની પનીર ટીક્કા
#goldenapron3#week-13#ડીનર#પનીર#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ. Dimpal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર સેન્ડવીચ
#પનીરપનીર ને કોટેજ ચીઝ પણ કહેવાય છે.શાકાહારી લોકો માટે પનીર એ પ્રોટીન અને કેલ્શિયમ નો ભરપૂર સ્ત્રોત છે. Jagruti Jhobalia -
પનીર ટીકા ફ્રેન્કી (વરેપ)
#goldenapron3#week_4#wrep આજે મેં પનીર ટીકા વરેપ બનાવ્યું છે . જેને ફ્રેન્કી પણ કહે છે.વરેપ ઘણી જ વસ્તુ થી બનાવી શકાય છે. Krishna Kholiya -
-
પાલક પનીર ફ્રેન્કી (spinach Paneer Frankie recipe in Gujarati)
#Spinach#paneer#પાલક#Frankie#healthy#fastfood#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10617559
ટિપ્પણીઓ