રાંધવાની સૂચનાઓ
- 1
હવે સમોસા ના પડ માટે મેંદો, કોનફ્લોર,તેલ,મીઠું અને પાણીથી કણક બાંધો. હવે તેની ડબલ પડની રોટલી કરી પડ શેકીને બનાવો. તૈયાર છે સમોસા રોલ ના પડ.
- 2
મેક્સીકન સોસ માટે ટામેટા, લસણ અને લીલા મરચાની પેસ્ટ કરો. હવે કડાઈમાં તેલ લઇ તે પેસ્ટ નાખી તેમાં મીઠું, મધ, ઓરેગાનો અને મિક્સ હર્બસ નાખો. ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. સોસ તૈયાર
- 3
એક કડાઈમાં તેલ લઇ તેમાં ડુંગળી સાંતળો. હવે તેમાં બેલ પેપર ને કેપ્સિકમ સાંતળો. હવે તેમાં બાફેલી મકાઈ અને રાજમા નાખો. હવે ઉપર મેક્સીકન સોસ અને સ્વાદ અનુસાર મીઠું, હળદર મિક્સ કરો.
- 4
તે મસાલામાં બાફેલા ભાત અને લીલી ડુંગળી નાખી મિક્સ કરો તૈયાર છે મેક્સિકન રાઈસ.
- 5
હવે મેક્સિકન રાઈસ નું ફીલિંગ કરી સમોસા વાળી લો
- 6
સમોસા ને ધીમા તાપે ગુલાબી તળી લો તૈયાર છે મેક્સિકન રાઈસ સમોસા.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્ટફડ ગુજ્જુ પિત્ત્તા બ્રેડ
#હેલ્થીફૂડ પિત્ત્તા બ્રેડ અને એ પણ આપણા ગુજરાતી ટેસ્ટ માં મલે તો મજા આવી જાય આજે હું થેપલાની પિત્ત્તા બ્રેડ લાવી છું. Bansi Kotecha -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
-
-
-
-
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
સમોસા પિંનવીલ સેન્ડવીચ
#એનિવર્સરી#સ્ટારટર ફ્રેન્ડ્સ આપણે મહેમાન આવે ત્યારે સમોસા તો પીરસતા જ હોય છે પણ આ સમોસા ને હું કંઈક નવા સ્વરૂપમાં લાવી છું પીન તો આપણે ખાતા જ હોઈએ પણ આજે હું એ પીનવીલ સમોસા લાવી છુ Rina Joshi -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે Bansi Kotecha -
-
રોટી સમોસા
#RB5#Week5 આમતો બધા ના ફેવરિટ હોય છે સમોસા, પણ આ તો રોટી સમોસા જે દ્વારકા ના ફેમસ છે, મારાં દીકરા મિહિરને ખુબ જ ભાવે, હું આ એને ડેડીકેટ કૃષ્ણ છું. Bhavna Lodhiya -
સાઉથ ઇન્ડિયન બાર્બેક્યુ
#સાઉથ બાર્બેક્યુ અને એ પણ આપણા ઈન્ડિયન ટેસ્ટ માં મલે તો જલસો પડી જાય તો ચાલો આજે આપણે સાઉથ ઇન્ડિયન બાર્બેક્યુ બનાવી. Bansi Kotecha -
-
-
પનીર ફાઇડ રાઈસ
#૨૦૧૯બાળકો અને મોટા ઓ ને ભાવે એવી પનીર ફાઇડ રાઈસ ની રીત અહીં રજૂ કરી છે. Rupal Gandhi -
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
ખીચુ સીઝવાન નુડલ્સ
#હેલ્થીફૂડ આજે હું હેલ્થ નુડલ્સ લઈને આવી છુ જે બનાવવામાં પણ મમ્મીને મજા આવે અને ખાવામાં પણ બાળકોને મજા આવે. Bansi Kotecha -
પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
ઠંડી હોય કે વર્ષા રાણી....સમોસા તો મોજ જ આણે.... Sushma vyas -
-
-
પંજાબી આલુ પરાઠા
#goldenapron2 #Panjabi #week4 આલુ પરોઠા તે પંજાબમાં સવારમાં નાસ્તામાં લેવાતી ડીશ છે અને લસ્સી એ તો એક પંજાબી વાનગીની ઓળખ છે . આજે આપણે બનાવી પંજાબી આલુ પરોઠા સાથે સ્વીટ લસ્સી. Bansi Kotecha -
-
-
સ્ટાઇલિશ પકવાન _
સ્ટાઇલિશ પકવાન _ આપણે એક ડીશ ને ત્રણ રીતે પ્રેઝન્ટ કરી શકીએ છે ચાલો બનાવીએ સ્ટાઇલિશ પકવાન#પ્રેઝન્ટેશન#સ્વાદગ્રૂપ# ટીમ:૭ Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10668409
ટિપ્પણીઓ