હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ

#લીલી
હેલો, ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લય આવી છું હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ .જે નાના બાળકો ને ખુબ જ ભાવશે.. જનરલી બાળકો ને પાલક નથી ભાવતી તો મે અહી બાળકો ના હેલ્થ માટે અને બાળકો ને
ચટપતું ભાવે એને ધ્યાન માં રાખી ન્યુ ટ્વીસ્ટ આપ્યો છે આશા રાખું તમને લોકો ને ગમશે..
તો ચાલો આજે આપણે બનાવીએ હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ.
હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ
#લીલી
હેલો, ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લય આવી છું હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ .જે નાના બાળકો ને ખુબ જ ભાવશે.. જનરલી બાળકો ને પાલક નથી ભાવતી તો મે અહી બાળકો ના હેલ્થ માટે અને બાળકો ને
ચટપતું ભાવે એને ધ્યાન માં રાખી ન્યુ ટ્વીસ્ટ આપ્યો છે આશા રાખું તમને લોકો ને ગમશે..
તો ચાલો આજે આપણે બનાવીએ હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની પ્યુરી તૈયાર કરો.કણક બાંધવા માટે એક બાઉલમાં મેંદાનો લોટ, મીઠુ અને મોણ માટે તેલ નાખો. પાલકની પ્યુરી થી લોટ બાંધી લો
- 2
હવે એક મોટી રોટલી વણી લો.પછી તેને લોઢીમાં શેકી લો. પછી એક વાટકીમાં કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરો.
- 3
એક પેનમાં તેલ મૂકી તેમાં આદુ-લસણની પેસ્ટ અને ડુંગળીથી વઘાર કરો. પછી તેમાં કેપ્સિકમ,કોબી,ગાજર અને ટામેટા નાખો. પછી તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરું, સેજવાન ચટણી નાખી થોડી વાર ચઢવા દો. ચડી જાય એટલે બાઉલમા કાઢી થોડીવાર ઠંડુ થવા દો
- 4
હવે પાલકની એક રોટલી લઈ તેની ઉપર સ્ટફિંગ મૂકો તેને કોર્ન ફ્લોર ની સ્લરી લગાવી રોલ વાળી દો. આવી જ રીતે બધી રોટલી ને રોલ વાળીને તૈયાર કરો.પછી તેને તેલમાં તળી લો. તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી તેને ગ્રિન ચટણી અને કેચપ સાથે સર્વ કરો. તો તૈયાર છે હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રિંગ રોલ
#રેસ્ટોરન્ટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું સ્પ્રિંગ રોલ નાના છોકરા શાક રોટલી ખાતા ન હોય પણ તેને અલગ આપીએ તો તે ખાય છે સ્પ્રિંગ રોલ ટેસ્ટી છે તો તમે જરૂર ટ્રાય કરો જો. Vaishali Nagadiya -
-
સ્પ્રિંગ રોલ
#EB#Week14#cookpadindia#cookpadgujarati#springrollતળેલી વાનગી હંમેશા ટેસ્ટી જ લાગે. વરસાદ ની સીજનમાં ભજીયા તો અવારનવાર બનતા જ હોય પરંતુ આજે મે વિટામિન્સ થી ભરપૂર વેજીટેબલ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી સ્પ્રિંગ રોલ બનાવ્યા. મસ્ત બન્યા અને ટમેટા કેચઅપ સાથે સર્વ કર્યા... Ranjan Kacha -
ગ્રીન કારેલા ચાટ
#લીલીહેલો ફ્રેન્ડ્સ આજે તમારા માટે લાવી છું કારેલા ચાટ કરેલા કડવા નહિ ટેસ્ટી જે મે પાલક ના બનાવ્યા છે તે..ચાટ તો ખાતા જ હોય આપણે પણ કરેલા ચાટ નહિ ખાધી હોય સાચું ને.!?તો ચાલો આજે આપણે બનાવીએ ગ્રીન કારેલા ચાટ Falguni Nagadiya -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્પ્રિંગ રોલ.(spring roll Recipe in Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા ને બધાને ફેવરીટ હોય છે પણ એ નૂડલ્સ ના મેં સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે મારા ઘરમાં મારા સાસુ અને મારા બાળકોને ખૂબ પસંદ છે.. Payal Desai -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
જયારે પણ સ્પ્રિંગ રોલ ની વાત આવે ત્યારે એમ થાય કે એ તો હોટેલ મા જ ખવાય ઘરે પરફેક્ટ બનતા જ નથી પણ જો અમુક વાત નું ધ્યાન રાખી ને કરીએ તો બાર કરતા પણ ટેસ્ટી બને છે Deepika Parmar -
ક્રિસ્પી વેજ સ્પ્રિંગ રોલ
#સુપરસેફ૨.સ્પ્રિંગ રોલ નાના અને મોટા બધા ને ભાવતી વાનગી છે, ઘર માં મહેમાંન આવે તો આપણે આ રોલ નાસ્તા માં પણ આપી શકાય, મને સ્પ્રિંગ રોલ બહુ ભાવે એટલે મેં બનાવ્યાં. Bhavini Naik -
ચીઝ સ્પ્રિંગ રોલ ઢોસા
#ઇબુક૧#૨૬અત્યારે ઢોસા માં પણ અલગ અલગ ફ્લેવર્સ ના બનાવવામાં આવે છે. વિવિધ વેરાયટી માં સ્પ્રિંગ રોલ ઢોસા ખૂબ જ પોપ્યુલર છે. Chhaya Panchal -
નુડલ્સ સ્પ્રિંગ રોલ (Noodles spring rolls recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૭ #સુપરશેફ૨સ્પ્રિંગ રોલની શરૂઆત ચિનથી થઈ હોવાનુ મનાય છે, જેમાં મેંદાની શીટમાં સ્ટફિંગ ભરી તેને રોલ વાળી ફ્રાય અથવા સ્ટીમ કરવામાં આવે છે. સ્પ્રિંગ રોલને સ્ટાર્ટર કે એપિટાઈઝર તરીકે વિવિધ ડીપ, સોસ, ચટણી સાથે પિરસવામાં આવે છે. આજે હુ હોમમેડ મેંદાની શીટ બનાવતા શીખવિશ, જેમાંથી તમે સ્પ્રિંગરોલ, સમોસા, રેવિયોલી જેવી અનેક સ્ટફ્ડ વાનગીઓ બનાવી શકો છો. #સ્પ્રિંગરોલ #સ્પાઈસીડિપ Ishanee Meghani -
ગ્રીન બ્રેડ પકોડા
#૨૦૧૯શિયાળા માં ફુદીના ને કોથમીર સારી આવે છે તો આજે મે પકોડા માં ગ્રીન ટ્વીસ્ટ આપ્યો છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો... Mayuri Unadkat -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Rolls recipe In Gujarati)
વેજ સ્પ્રિંગ રોલ મને ખૂબ જ પસંદ છે તેથી મારા મમ્મીએ મારા માટે સ્પેશ્યલી બનાવ્યા છે#મોમ Hiral H. Panchmatiya -
ગ્રીન પાંવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#લીલી#રેગયુલર પાવ ભાજી તો આપડે બધા ખાતા j હોયે છીઅે પણ શિયાળા માં મળતાં લીલાં શાકભાજી ના ટ્વીસ્ટ થી આપડે ગ્રીન ભાજી બનાવી બાળકો ને હેલ્ધી ખવડાવી શકીએ. Kunti Naik -
વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ
#એનિવર્સરી #સ્ટાર્ટર #week 2 નમસ્તે બહેનો કેમ છો બધા મજામાં હશો આજે મેં કુક પેડની એનિવર્સરી માં સ્ટાર્ટર ની અલગ-અલગ રેસીપી મૂકી છે વેજ ચાઈનીઝ સ્પ્રિંગ રોલ આપણે મોટાભાગે સ્પ્રીંગ રોલમાં મેંદાનો લોટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ મેંદો ખાવા માટે પણ પચવામાં ભારે હોય છે તો મેં નાના મોટા સૌ ને ધ્યાનમાં રાખીને મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીને વેજ ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે આશા છે કે તમને પસંદ આવશે Dharti Kalpesh Pandya -
વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
સ્પ્રિંગ રોલ એક લોકપ્રિય સ્ટાર્ટર અથવા નાસ્તા નો પ્રકાર છે જે વેજિટેરિયન કે નોન વેજિટેરિયન બંને રીતે બનાવી શકાય છે. વેજિટેરિયન સ્પ્રિંગ રોલ શાકભાજી અને બાફેલા નૂડલ્સ ના ફિલિંગ સાથે બનાવવામાં આવે છે. આ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલ્સ શીટ્સ વાપરવામાં આવે છે જે ઘરે બનાવી શકાય અથવા તો બહાર બજારમાં ફ્રોઝન મળે છે એ પણ વાપરી શકાય. મેં અહીંયા ઘરે બનાવેલી શીટ્સ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ સ્પ્રિંગ રોલ બને છે. સ્પ્રિંગ રોલ ને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સ્પ્રિંગ રોલ ને પાર્ટી કે ગેટ ટુ ગેધર માં સ્ટાર્ટર તરીકે અથવા તો ચા કે કોફી સાથે ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
#GA4#Weak10#Frozenહેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે. Falguni Nagadiya -
વર્મીસેલી બર્ડ નેસ્ટ કોન
#સ્ટફડહેલો, મિત્રો આજે બાળકોના ફેવરિટ કોન બનાવ્યા છે.કોનમા બીટના રસનો ઉપયોગ કર્યો છે બાળકો બીટ ખાતા નથી તો તેને આવી રીતે વાનગી બનાવી બાળકોને આપી શકાય છે .આ રેસિપી બાળકોની બર્થ-ડે પાર્ટીમાં પણ બનાવી શકાય છે. જેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
વેજ સ્પ્રિંગ રોલ (Veg Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiઘરમાં જ મળી આવતા વેજીટેબલ નો ઉપયોગ કરી સ્પ્રિંગ રોલ બનાવ્યા છે ચીલી સોસ સાથે સરસ લાગે છે Ankita Tank Parmar -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ વિધાઉટ ઓનિયન-ગાર્લિક
#GA4#Week3ચાઈનીઝ સ્પ્રિંગ રોલ નુડલ્સ તથા મેંદાની શીટથી બનાવવામાં આવે છે જે ખાવામાં ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી છે Sonal Shah -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
વેજીટેબલ સમોસા ના પડ વધ્યા હતા તો એનો સદુપયોગ કરી જ નાખ્યો..સ્પ્રિંગ રોલ બનાવી દીધા.. Sangita Vyas -
સ્ટફ્ રવા રોલ
# ભરેલી# આજે મેં પહેલીવાર સ્ટફ રવા રોલ બનાવ્યા છે.જે હેલ્ધી અને બાળકોને પણ ભાવે એવા છે. Sonal Lal -
હેલ્ધી જેમ્સ કુકીઝ
#GujaratiSwad#RKS#હેલ્ધી જેમ્સ કુકીઝ#સ્વપ્નલ શેઠ#૧૬/૦૩/૧૯હેલ્લો મિત્રો મેં આજે બાળકો ને ભાવે તેવી ખુબજ સરળ રીતે ઓવન વગર હેલ્ધી જેમ્સ કુકીઝ બનાવી છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
-
-
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
-
ફરાળી સાબુદાણા રોલ વિથ ગ્રીન સ્ટફિંગ
#સ્ટફ્ડઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસ કે કોઈ વ્રત હોય ત્યારે આપણે ફરાળી બફવડા કે સાબુદાણા વડા ખાતા હોઈએ છીએ. આજે મેં કોપરું, કોથમીર, સીંગદાણાનું ગ્રીન સ્ટફિંગ બનાવી તેને સાબુદાણા બટાકાનાં મિશ્રણમાં સ્ટફ કરીને રોલ બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
More Recipes
ટિપ્પણીઓ