રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેંદો એક બાઉલમાં કાઢી લો અને ની નાખી ને બરાબર મોઈ લો.હવે મીઠું નાખી ને બે ભાગ કરી લો હવે એક માં લાલ કલર નાખી ને બીજા ભાગમાં લીલો કલર ઉમેરો હવે બન્ને લોટ પાણી નાખી ને બાંધી લો હવે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દો..
- 2
હવે સીંગદાણા નો ભુકકો અને તલ અને કોપરાનું છીણ નાખી ને અંદર લસણ વાટેલું, આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને તેમાં ખાંડ નાખી ને મીઠું અને લીંબુનો રસ, ધાણાજીરું અને વરીયાળી અધકચરી ખાંડી ને નાખી ને ગરમ મસાલો નાખી દો.હવે કોથમીર નાખી ને બરાબર મિક્ષ કરી લો.આ રીતે પુરણ તૈયાર કરી લો હવે લોટ માં લુઆ પાડી ને એક પુરી વણીને તેમાં પુરણ ભરી લો અને તેની કોર પર મેંદા ની પેસ્ટ બનાવી ને લગાવી લો હવે પુરી ને વાળી લો અને ઉપર થી મરચાં ની દાંડી બનાવી ને મરચાં નો શેઈપ આપો.. આ રીતે બધાં જ લાલ, લીલાં મરચાં બનાવી લો..
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં તૈયાર કરેલા મરચાં ને તળી લો.. ડીશ માં કાઢી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીંગદાણા ના ફૂલ
#GH#હેલ્થી#india#રેસીપી:-3આ મીઠાઈ માવા કે કાજુ,બદામ ની જગ્યા એ મેં સીંગદાણા નો ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે બેસ્ટ અને દરેક નાં ઘરમાં હોય જ.. મારા પરિવાર ને સીંગદાણા ની આ મીઠાઈ બહુ ગમે.. દેખાય પણ ખૂબ સુંદર.. Sunita Vaghela -
-
તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)
#india2020#cookpadindia#cookpadgujરાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,નો ચાસણી. Neeru Thakkar -
-
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
-
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi -
-
કેળાં પોટલી (Banana Bag recipe in Gujarati) (Jain)
#kachakela#hot#farsan#dinner#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
થ્રી કલર કોપરા ના લાડુ(kopra recipe in gujarati)
આજે સ્વાતંત્ર્ય દિવસ છે. આજે અમારી એનિવર્સરી છે. આજે એકાદશી પણ છે.થ્રી ઈન વન રેસિપી બનાવી. Anupa Thakkar -
ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefoodમારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻 Neeru Thakkar -
કોકોનટ મિલ્ક મેડ મોદક (Coconut Milkmaid Modak Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી માં આજે કોપરાનું ખમણ અને મિલ્ક મેડ થી ઝડપથી બને એવા આ મોદક છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
મલાઈદાર સેન્ડવીચ પેંડા
#cookpadindia#cookpadguj મારા મોમ જ મારા ગુરુ, મારા સહેલી, મારું બધું જ, મારા પ્રેરણાનો સ્ત્રોત, દરરોજ ઠાકોરજીને પેંડા ધરાવે અને નવી નવી એમાં વિવિધતા લાવે. Neeru Thakkar -
કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)
આ દિવાળી કોરોના ના લીધે ધરેજ બનાવેલી વાનગી સારી પડે.. ધર ની શુદ્ધ મિઠાઈ ની સાથે આ ખુબ ઓછા સમયમાં ને ગેસ ના ઉપયોગ વિના બનતી વાનગી છે.. #કુકબુક #post ૧ કાજુ કળી દિયાkinjan Mankad
-
પાનબહાર સંદેશ
સંદેશ ઈસ્ટ ઇન્ડિયા બાજુ ખાસ કરીને પશ્ચિમ બંગાળ બાજુ ની ખુબ જ પ્રિય બંગાળી વાનગી છે. બનાવામાં ખુબ જ સરળ છે. આજે આપણે ખુબ જ ઈન્સટ્ન્ટ રેસિપિ જોશુ જેમા આગ નો પણ ઉપયોગ કરેલો નથી.#ઈસ્ટ Riddhi Ankit Kamani -
-
-
-
-
-
-
કલરફૂલ કોકોનટ (Colorful Coconut
કોકોનટ મા થી બનતી રંગીન મિઠાઈ છે.#cookpadindia #cookpadgujarati #sweet #colorcoconut #CR #prashad Bela Doshi -
ફરાળી બફવડા
#indiaરેસીપી:-14ફરાળી બફવડા ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે.. શ્રાવણ માસમાં આ ફરાળી બફવડા જરુર થી બનાવજો.એમાય લાલ મીઠી ચટણી માં રાજકોટ ની તીખી ચટણી મિક્સ કરી ને મોજ માણો.. Sunita Vaghela -
-
More Recipes
ટિપ્પણીઓ