સ્પ્રાઉટ ચીલા

Kripa Shah @Kripa_4988
#કઠોળ ફ્રેન્ડ્સ આ ખૂબ જ હેલ્ધી વાનગી છે. જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં કે ડિનર માં પણ કરી શકો છો.આ એક દમ પ્રોટીન રિચ હેલ્ધી વાનગી છે.
સ્પ્રાઉટ ચીલા
#કઠોળ ફ્રેન્ડ્સ આ ખૂબ જ હેલ્ધી વાનગી છે. જે તમે સવારે બ્રેક ફાસ્ટ માં કે ડિનર માં પણ કરી શકો છો.આ એક દમ પ્રોટીન રિચ હેલ્ધી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફણગાવેલા મગ,ચણા અને ઓસ્ટ્સ ને મિકસર માં વાટીલો.તેમાં બધી સામગ્રી ઉમેરી ચીલા નું ખીરૂ રેડી કરો.
- 2
હવે નોન સ્ટિક પેન માં તેના ચીલા કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કીનોવા સ્પ્રાઉટ ટીકી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. આજે મેં કીનોવા અને ફણગાવેલા મગ માથી ટીકી બનાવી છે. જે હેલ્ધી છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે.ફણગાવેલા મગ માંથી પ્રોટીન અને કીનોવા માંથી અમીનો એસિડ, પ્રોટીન, વિટામિન બી અને બીજા મિનરલસ મળે છે. જે ખૂબ હેલ્ધી છે. Kripa Shah -
મગની દાળ ગાજર ઈડલી(Moong Daal Carrot Idli Recipe in Gujarati)
આ એક એકદમ હેલ્ધી રેસીપી છે જે તમે નાસ્તા અથવા ડિનર માં પણ ખાય શકો છો.#મોમ#goldenapron3Week 2#Dal Shreya Desai -
-
મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ
એકદમ નવી વાનગી તમારી સમક્ષ લાવી છું જે કઠોળ માંથી ફાઈબર, વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે ઉપયોગી નીવડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને " મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ " સ્વાદ સાથે આરોગો.#કઠોળ Urvashi Mehta -
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
સ્પ્રાઉટ મૂંગ ચીલા (Sprout Moong Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને પાચનમાં હળવું કહી શકાય એવું ડિનર. Dr. Pushpa Dixit -
ક્રેસન્ટ રીંગ
#kitchenqueens#પ્રેઝન્ટેશનફ્રાંસ માં બ્રેક ફાસ્ટ માં ખવાતી વાનગી છે ,જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Radhika Nirav Trivedi -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મૂંગ સ્પ્રાઉટ કટલેટ
#ઝટપટ ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સ્પ્રાઉટનો ઉપયોગ કરીને હેલધી કટલેટ તૈયાર કરી શકાશે જે ટીફીન હોય કે પાર્ટી, સરળતાથી બની જાય છે અને ટેસ્ટી તો છે જ. Bijal Thaker -
-
સ્પ્રાઉટ્સ એન્ડ ચિક પી ક્રોસટીન
#ટીટાઈમઆ એક ખૂબ જ હેલ્ધી બ્રેક ફાસ્ટ છે અને બનવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ લાગે છે . કારણ કે અમાં મગ , લીલી ડુંગળી , ચના , બ્લેક પેપર નો ઉપયોગ કરીને બનાવ્યું હે જેથી ખૂબ જ હેલ્ધી છે. અને બનવામાં પણ ખૂબ જ સરળ છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
સ્પ્રાઉટ મગ - તુરીયા સબ્જી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે. માટે, મેં અહીં લીલા તુરીયા સાથે ફણગાવેલા મગ નું કોમ્બિનેશન કરીને સ્પાઈસી સબ્જી બનાવી છે. રોટલી, ખીચડી, સલાડ , છાશ અને ગોળ કેરીના અથાણા સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
સ્પ્રાઉટ પુલાવ
#ઝટપટ ફણગાવેલા મગ નો ઉપયોગ કરેલ છે જે ખૂબ હેલધી છે અને જલદી થી બની જાય છે Bijal Thaker -
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
સ્પ્રાઉટ સુપ
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંક#goldenapron3#week4#sprout#હેલ્ધી આજે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સૂપ લઈ ને આવી છું જે ફક્ત ૧૦ મિનિટ માં તૈયાર થઈ જશે. ફણગાવેલા મગ મો સૂપ...ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. દરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે. ફણગાવેલા ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન એ, બી, સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય કેલ્શિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, આયરન અને ઝિંક મળે છે. રેશાથી ભરપૂર ફણગાવેલા અનાજ પાચન ક્રિયાને વધુ કાર્યરત બનાવે છે. ફણગાવેલા મગ, ચણા, મસૂર, મગફળીના દાણા વગેરે શરીરની નબળાઈ દૂર કરી શક્તિ વધારે છે. ફણગાવેલી દાળ થાક, પ્રદૂષણ અને બહારના ખાવાનાથી પેદા થનારા એસિડ્સની આડઅસરને ખતમ કરે છે સાથે તે ઊર્જાના સ્તરમાં પણ વધારો કરે છે. Sachi Sanket Naik -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
ફણગાવેલા મગ ના ચીલા (Sprouts Chilla Recipe In Gujarati)
ફણગાવેલા મગ ના ચીલા માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમે પણ જરૂર થી બનાવજો. અને આ ડીશ ને મેં અલગ જ રીતે પ્રેસેન્ટ કરી છે. જેથી કોઈ ને પણ જોઈ ને ખાવા ની ઈચ્છા થઈ જાય..#superchef2#week2#માઇઇબુક#પોસ્ટ૩૦ Charmi Shah -
સ્પ્રાઉટ કટલેટ - ફણગાવેલા મગ ની કટલેટ
ફણગાવેલા મગ (કઠોળ) પોષણ થી ભરપૂર હોય છે. પ્રોટિન, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને વિટામિન સી અને કે થી સમૃદ્ધ હોય છે સ્પ્રાઉટ! Roopa Thaker -
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
-
-
સરગવાની શીંગ અને બટાકા કરી
#goldanapron3#weak11.#poteto.#atta. આ કરી ખુબજ ટેસ્ટી લાગે છે સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. આ મે એક જાતે જ પોતાના પ્રયાસ થી જ કરી બનાવી છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં આજે અહીં સેર કરી છે. Manisha Desai -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
મિક્સ સ્પ્રાઉટ્સ પુલાવ (Mixed Sprouts Pulav Recipe in Gujarati)
#GA4#week11#post2#sprouts#મિક્સ_સ્પ્રાઉટ્સ_પુલાવ ( Mixed Sprouts Pulav Recipe in Gujarati) ફણગાવેલા કઠોળનું નામ સાંભળતા જ અમુક લોકો એવું મને છે કે જે ડાયેટ કરે છે. એના માટે જ આ ઉપયોગી છે. પરંતુ કોઈ પણ ફણગાવેલું કઠોળ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આપણે રોજીંદા ઉપયોગમાં લેવા જ જોઈએ. તમે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છે. મેં મગ અને મઠને ફણગાવ્યા છે. એ સૌથી વધુ જલ્દી થાય છે અને સલાડમાં કાચા ખૂબ જ સરસ લાગે છે. પરંતુ મેં આ કઠોળ મગ અને મઠ ને ફણગાવી અને એમાં બાસમતી ચોખા નો સમાવેશ કરી પુલાવ બનાવ્યો છે..જે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પુલાવ બન્યો હતો. ફણગાવેલા કઠોળમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનેરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વો આવેલા હોય છે. આ કઠોળ આપણા પાચનમાં, વજન નિયમન માટે, કૅન્સર સામે પણ રક્ષણ આપે છે. તેમ જ બાળકોના વિકાસ માટે ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બને ત્યાં સુધી રોજિંદા જીવનમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ . Daxa Parmar -
વેજ સ્પ્રાઉટ સ્ટફ્ડ બોલ્સ
#કઠોળફ્રેન્ડસ,ચોમાસાની સિઝનમાં કઠોળ નો વપરાશ સામાન્ય રીતે વધી જાય છે. કઠોળ નું શાક દરરોજ બનાવવામાં આવે તો ચોક્કસ કંટાળો આવશે પરંતુ મેં અહીં ચોમાસામાં મળતી લીલી મકાઈ સાથે સ્પ્રાઉટેડ મગ અને બીજા વેજીસ એડ કરીને એક નવી વાનગી બનાવી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ સ્પ્રાઉટ બોલ્સ કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. asharamparia -
આલુ કેેબેજ પરાઠા વીથ પંજાબી લસ્સી
#goldenapron2#ફેવરેટપરાઠા પંજાબ નો ફેમસ બ્રેક ફાસ્ટ છે. Kripa Shah -
મિક્સ ફલૉર વેજ. ચીલા(mix flour vej chilla in Gujarati)
#માઈ ઈ બુક # પોસ્ટ 9સુપર હેલ્થી રેસીપી ફોર બ્રેક ફાસ્ટ ,ડિનર (નો ઓઈલ) Dt.Harita Parikh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10705076
ટિપ્પણીઓ