ચના મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ને ધોઈ લો અને કૂકરમાં બાફી લો ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઇ જીરું હિંગ લીમડો અજમો લીમડો નાખી.વઘાર થાય એટલે તેમાં ડુંગળી ઝીણી સમારેલી લસણ આદુ ની પેસ્ટ ઉમેરવી અને હલાવતાં રહો ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરો અને તેમાં બધા મસાલા નાખવા ત્યાર બાદ તેલ છૂટું પડે એટલે તેમાં થોડા ચણા અધકચરા વાટેલા નાખવા
- 2
ત્યાર બાદ તેમાં બધા ચણા ઉમેરો અને મીક્સ કરો થોડી વાર રહેવા દો ત્યાર બાદ એક બાઉલમાં કાઢી લો અને ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વાસ્થ્યપ્રદ ચના મસાલા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ વટાણા ના સિગાર રોલ
#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
મગ ની કઢી
#કઠોળ #મગ ની કઢી (ખાટાં મગ) પણ કહેવામાં આવે છેકાઠિયાવાડી સ્પેશલ ખાટાં મગ સાથે બાજરી નો રોટલો લીલાં લસણનો વઘાર કરવામાં આવે છે શિયાળામાં અને ચોમાસામાં ખવાય છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે mamtabhatt829@gmail.com Bhatt -
સ્વામિનારાયણ ની વેજ ખીચડી
#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી mamtabhatt829@gmail.com Bhatt -
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
મણિપુરી કેલી ચના
#goldenapron2#week 7#northeastઆ વાનગી મણીપુર મા ખૂબ ફેમસ છે અને આ વાનગી છોટી છોટી ભૂખ જે બાળકો ને કે આપણ ને પણ ક્યારેક મન થાય તો આ વાનગી ઉત્તમ છે અને ખૂબ સરસ બની છે મે અહિ સફેદ વટાણા ની બદલે ચણા લઇ ને વાનગી બનાવી છે જે પણ એ લોકો બનાવે છે R M Lohani -
😋ચના મસાલા, પંજાબ ની ટ્રેડિશનલ વાનગી😋
#કૂકર#indiaચના મસાલા એક પંજાબની ટ્રેડિશનલ વાનગી છે.ચના મસાલા નામ થી જ એકદમ મસાલેદાર હોય એવું લાગે. અને હા સાચ્ચે પણ બહુ જ સ્પાઇસી અને મસાલેદાર લાગે છે. ચના મસાલા ને છોલે પણ કેહવામાં આવે છે. કાબુલી ચણા ને બાફી ને પછી વઘાર કરીને તો ઘણી વાર બનાવ્યું, પણ આજે આખી વાનગી કૂકર માં બનાવી છે. તો ચાલો રેસિપી જોઈયે. તમને સારી લાગે આ વાનગી તો તમે પણ બનાવજો અને ફેમિલી માટે જરૂર બનાવજો.😆👍 Pratiksha's kitchen. -
શાક ભાત રોટલી સાથે સલાડ
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન#શાકભાતરોટલીસાથેસલાડરસોઈ માં વાનગીઓ તો ઘણી બનાવીએ પરંતુ જોઈ ને ખાવા નું મન થાય એના માટે વિવિધ પ્રકારથી સજાવટ કરી થાળી પીરસવામાં આવે છે આજે મેં દૂધી બટેટા નું શાક ભાત રોટલી બનાવી બાળકો રોજ શાક રોટલી ખાવાથી કંટાળી ગયા તો થોડો સમય કાઢીને સજાવટ કરી અને બધા એ મજા માણી mamtabhatt829@gmail.com Bhatt -
મિક્સ સબ્જી (સ્પાઇસી)
#તીખી#મિકસ સબ્જી બટેટા વટાણા નું શાક બધાં ને ભાવે પણ થોડું ચટપટું મસાલેદાર હોય તો મજા પડી જશે mamtabhatt829@gmail.com Bhatt -
બટર આલુ ચના મસાલા
#કઠોળઆ શાક સુકુ અને સરસ બને છે બટર મા સ્વાદ ખુબજ સરસ આવે છે આને રોટલી કે પુરી સાથે પીરસી શકાય છે. મે ચીઝ થી નથી સજાવ્યુ પણ જો તમે ગરમાગરમ પીરસવાના હોય તો ચીઝ થી સજાવીને પીરસો જેથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
દાબેલી
#હેલ્થીફૂડ # દાબેલી ફાસ્ટ યુગમાં ફાસ્ટ ફૂડ જ ચાલે છે અને ઝડપથી બની જાય છે સ્વાદિષ્ટ પણ હોય છે ખાસ કચ્છી દાબેલી તરીકે ઓળખાય છે mamtabhatt829@gmail.com Bhatt -
દહીં વડા
#દિવાળી #દહીવડા કાળીચૌદસ ના પરંપરા મુજબ વડા ને અલગ અલગ રીતે બનાવી શકાય છે દાળ વડા, દહીં વડા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
કુઝલ પુટ્ટુ,કડલા કરી વીથ પપડમ્
#સાઉથકુઝલ પુટ્ટુ અને કડલા કરી એ કેરલા ની ફેમસ ડીસ છે.જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે અને દેશી ચણા જોડે ખાય છે.સાથે પપડમ્ (પાપડ) હોય છે.કોપરા નો ઉપયોગ ભરપૂર માત્રામાં હોય છે.આ ડીશ માં પણ લીલા કોપરાનું છીણ વાપર્યું છે. Bhumika Parmar -
ભેળ
#કઠોળઆજે મેં દેશી ચણા નો ઉપયોગ કરી ને ભેળ બનાવી છે.. ચણા થી શરીર ને લોહ તત્વ ભરપૂર માત્રામાં મળે છે.. Sunita Vaghela -
#પંચરત્ન કારેલા
ઘણા ઓછાં લોકો ને ભાવતું શાક કારેલા પણ આ રીતે બનાવશો તો ફરી બનાવવા માટે આગ્રહ થશે Vibha Desai -
વાલની ભાજીનું શાક/ વાલનું વરડું નું શાક
#માઇઇબુકચોમાસામાં આ ભાજી ખુબ જ મળે છે આ ભાજી ના ખૂબ જ પૌષ્ટિક ગુણધર્મો છે ચોમાસામાં આ ભાજી ખાવી જોઈએ આજે હું આ રેસિપી શેર કરું છું Devika Panwala -
મસાલા ભીંડી (masala bhindi recipe in Gujarati)
આ શાક ખૂબ જ ઓછાં મસાલા અને ઓછાં સમય માં બની જાય છે.જે લંચ અથવાં લંચ બોકસ માં રોટી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ફ્રેશ (લીલા) રાજમા લીલાં વટાણા બટાકા નું શાક
કઠોળ ખાવાથી પ્રોટીન મળે છે. નાના મોટા બધા ને કઠોળ નું શાક ભાવતું જ હોય છે. કઠોળ નું રસાવાળુ શાક અને ભાત અને રોટલી સાથે ઠંડી છાશ મલી જાય તો મજા પડી જાય. Sonal Modha -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચાટ દરેક વખતે ખાવાનું મન થાય, જ્યારે લારી પર મળતી ચાટ મળે તો બહુ મજા આવી જાય તો હવે ઘરે જ બનાવો લારી જેવી ચણા ચાટ.#GA4#Week6#ચિકપી Rajni Sanghavi -
ફણગાવેલા મઠ નું શાક
#માઇલંચફણગાવેલા મગનું શાક કોરોના ની કટોકટી માં જોઈએ એવા શાકભાજી મળતા નથી તો કઠોળ થી ચલાવી લેવાનું કઢી-ભાત, અને મઠ બનાવ્યા છે. mamtabhatt829@gmail.com Bhatt -
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
-
શાક ભાત રોટલી સાથે સલાડ
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન#શાકભાતરોટલીસાથેસલાડઘણી વાનગીઓ બનાવીએ પરંતુ સિમ્પલ રેસીપી ને સજાવટ કરીએ તોન ભાવતું હોય તો પણ તે મજા થીે ખાયછે mamtabhatt829@gmail.com Bhatt -
ચીકપી સ્પિનેચ પોપ્સિકલ (Chickpea Spinach Popsicle Recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઆજે મેં છોલે ચણા અને પાલક નો ઉપયોગ કરી એક કબાબ બનાવ્યા છે.વગર તેલમાં બનતા આ કબાબ એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
-
ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા
#મેથીનામૂઠીયાઅનેચા #ટીટાઈમ #મૂઠીયા અને આદૂવાળી ચા ગુજરાતી માટે સ્પેશિયલ છે નાસ્તામાં કે સાંજે જમવા પણ ચાલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10702334
ટિપ્પણીઓ