રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની સ્લાઈસ ઉપર વાડકી મૂકી દબાવી ગોળ કાપી લો. બંને સાઈડ બટર લગાવી તવી ઉપર ધીમા તાપે કડક શેકી લો.
- 2
શેકેલા સ્લાઈસ ઉપર ભાજી મુકો. એની ઉપર કાંદા અને સિમલા મરચા મુકો. ચીઝ મુકો અને બીજી સ્લાઈસ એની ઉપર મુકો
- 3
સેન્ડવિચ તૈયાર છે ટૉમેટો કેચપ સાથે સર્વ કરો. સાંજ નાં સમયે કાંઈ હલ્કુ ફૂલકું ખાવાની ઈચ્છા થાય ત્યારે અથવા રાત્રે ડિનર માં સૂપ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ચટણી ટોસ્ટ(cheese Chutney toast in gujarati)
#માઇઇબુક રેસીપી 6#સ્નેકસ#વિકમીલ૧સિમ્પલ અને સ્પાઈષી ઝટપટ તૈયાર થતી વાનગી Shital Desai -
પાવ ભાજી હોટ પોટ (Paubhaji Hotpot Recipe In Gujarati)
પાવ ભાજી હોટ પોટ મારી ઇન્નોવેટિવ રેસિપી છે.જેમાં પાવ અને ભાજી ને પોટ બનાવી ને સર્વે કરવા માં આવે છે Namrata sumit -
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
-
-
મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Chineseમન્ચુરિયન મારુ ફેવરિટ છે જ્યારે મન્ચુરિયન બનાવું ત્યારે આ સેન્ડવિચ બનાવું છું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
-
ગ્રીલસેન્ડવીચ (sandwich recipe in Gujarati)
#GA4#weekનાના મોટા સૌને ભાવે એવા ફાસ્ટ ફૂડ નું નામ વિચારીએ તો દરેક ના મોંમાંથી પહેલું નામ આવસે સેન્ડવીચ.જલ્દી બની જતી અને શાકભાજીથી ભરપૂર બનતી આ પિઝા સેન્ડવીચ બહુ જ સરસ બને છે અને ખૂબ જ જલ્દી પણ. ટીફિન બોક્સ હોય કે brekfast કે પછી friends જોડે ચીલ આઉટ કરવા નો સારો પાર્ટનર એટ્લે સેન્ડવીચ.જૉ તમે મકાઈ ઉમેરવા માંગતા હોવ તો પણ ઉમેરી સકો. Jigisha Modi -
ચીઝ મકાઈ. (Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week17#Cheeseશિયાળા માં બાળકો થી લઇ વૃદ્ધો સુધી બધાની મનપસંદ ચીઝ મકાઈ... sandip Chotai -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic bread Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૩આ મારી પ્રિય વાનગી છે. અને નૂડલ્સ 🍜 કે સ્પગેટી સાથે એનું પરફેક્ટ કોમ્બિનેશન છે. આ બ્રેડ ઉપર હું ડુંગળી અને કાપેલા લીલાં મરચાં નાખીને ઓવનમાં બે ક કરું છું. મેં આ બ્રેડ નીઓ પોલીટન પીઝા રેસ્ટોરાંમાં ખાધા બાદ ઘરે પ્રયત્ન કર્યો છે અને પરફેક્ટ બન્યા છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
જમ્બો વેજ ક્લબ સેન્ડવિચ (Jambo Veg Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ ઓલટાઈમ બધાની ફેવરીટ રેસીપી જે બધાના ઘરમાં રેગ્યુલર બનતી હોય છે મારા ઘરમાં બનતી સેન્ડવીચ રેસીપી હું શેર કરું છું.#GA4#Week3 Amee Shaherawala -
-
-
-
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10729297
ટિપ્પણીઓ