મસાલા ટોસ્ત સેન્ડવિચ

payal bagatheria
payal bagatheria @cook_18516774
rajkot

#ફાસ્ટફૂડ

મસાલા ટોસ્ત સેન્ડવિચ

#ફાસ્ટફૂડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બટેટા
  2. 1પેકેટ બ્રેડ
  3. 2ટમેટા
  4. 2ડુંગળી
  5. 2લીલા મરચાં
  6. કોથમીર
  7. લાલ મરચું
  8. 1 ચમચીપાઉંભાજી મસાલો
  9. ધાણાજીરુ
  10. મીઠું
  11. ઓરેગાનો
  12. થોડુ આખુ જીરુ
  13. થોડું ખમણેલુ ચીઝ
  14. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બાફેલા બટાકા મા ડુંગળી,ટમેટા,લીલા મરચાં,કોથમીર,મીઠું,મરચું,પાઉંભાજી મસાલો,ધાણાજીરુ,ઓરેગાનો નાખી મસાલો તૈયાર કરવો.

  2. 2

    પછી મસાલા મા થોડું ચીઝ ખમણી બેડ મા મસાલો ભરી ટોસટર મા સેન્ડવીચ ને શેકવી.

  3. 3

    તૈયાર કરેલ સેન્ડવીચ ને ટોમેટો સોસ અને લીલી ચટણી સાથે પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
payal bagatheria
payal bagatheria @cook_18516774
પર
rajkot

ટિપ્પણીઓ

Similar Recipes