ઈટાલિયન રીંગણ બોટ

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1નંગ રીંગણ
  2. અડધો કીલો ટમેટાં
  3. 2 ચમચીબાફેલું બીટ
  4. 1નંગ લાલ મરચું
  5. 2 ચમચીલસણ
  6. પા વાટકી ચોખા
  7. 2 ચમચીસુવા ની ભાજી
  8. 1 ચમચીપામેઝાન
  9. 3 ચમચીમોઝરેલા ચીઝ
  10. 2 ચમચીફુદીનો
  11. 2 ચમચીઘી
  12. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    રીંગણા ની બંને સાઈડ ની બાજુ જાડું કટ કરો..વચ્ચે થી સ્કૂપ કરી લો..મીઠું અને તેલ લગાવીને તંદૂર માં કૂક કરી લો...સાથે તીખું મરચું પણ શેકી લો...

  2. 2

    ટમેટાં ને ધોઈ સાફ કરી બોઈલ કરો..ઠંડા થાય પછી છાલ કાઢી ને બીટ,લાલ મરચું નાખી પીસી લો..પેન માં ગાળી ઘટ્ટ થવા દો...અંદર મીઠું નાખો.

  3. 3

    પેન માં ઘી મૂકી લસણ સોતળો..તેમાં ભાત ઉમેરી મિક્સ કરો...ગેસ બંધ કરી દો..

  4. 4

    તેમાં સુવા ની ભાજી, પામેઝાન, મોઝરેલા, મીઠું નાખી હલાવો. ઓવન પ્રુફ બાઉલમાં ટમેટાં ની પ્યૂરી મૂકી ફુદીનો હાથેથી પીસ કરી નાખી...

  5. 5

    રીંગણ ની અંદર ભાત ઉમેરી ફુદીનો, પામેઝાન છાંટીને 10 મિનિટ માટે 200 ડિગ્રી પર બેક કરવા મુકો.

  6. 6

    ગરમાગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes