રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં 1/2 ચમચી તેલ લઈને દલિયાને ૩-૪ મિનિટ માટે ધીમા તાપે શેકી લો પછી તેમાં અઢી કપ પાણી અને મીઠું નાખીને કુકરમાં ત્રણ ચારસીટી વગાડી લો (જે વાટકી થી દલિયા નું માપ લીધું હોય તે જ વાટકીથી પાણીનું માપ લેવું)
- 2
હવે ડુંગળી ટામેટા કેપ્સીકમ ગાજરને ઝીણા સમારી લો પછી કડાઈમાં વઘાર માટે ઘી અને તેલ ગરમ કરો ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ જીરું નાખો એટલે હિંગ નાખો પછી શીંગદાણા નાખીને શીંગદાણા ને શેકી લો
- 3
હવે સમારેલા ડુંગળી કેપ્સીકમ ગાજર અને વટાણા નાખીને બે ચમચી જેટલું પાણી એડ કરી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો પછી તેમાં સમારેલા ટામેટા, લીલું મરચુંમીઠું લાલ મરચું એડ નાખીને થોડું સાંતળો
- 4
હવે તેમાં તૈયાર કરેલું દલિયુ નાખી બરાબર મિક્સ કરી લો પછી તેમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરો
- 5
સર્વ કરવા માટે રેડી છે વેજ દલિયા ઉપમા ઉપરથી કોથમીર અને દાડમના દાણા નાખીને ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. દલિયા ઉપમા
#RB3વેજ.દલિયા ઉપમા એ ઘઉંના ફાડામાંથી બનાવેલી ઉપમા છે. દલિયા ઉપમા ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. પરંપરાગત બનાવવામાં આવતી રવા કે સોજી ઉપમા માટેનો લોકપ્રિય અને પોષક વિક્લ્પ છે. ખાસ કરીને બાળકો માટે લંચબોક્ષ અને ડાયાબિટિસના પેશન્ટ,પૌષ્ટિક ડાયેટ માટે સર્વ કરવામાં આવે છે. બધા જ લોકો માટે પોષકતત્વોથી ભરપૂર નાસ્તો છે. તો આવો જાણીએ વેજ દલિયા ઉપમા બનાવવા માટેની રીત. Riddhi Dholakia -
-
-
-
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
-
-
-
-
-
-
-
મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)
#MBR4સોજીનો ઉપમા એ એક પૌષ્ટિક, બનાવવામાં ખૂબ જ સરળ અને લોકપ્રિય વાનગી છે. જે સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે. ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ સોજીને ઘી માં શેકવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી તેને સાંતળેલા શાકભાજીમાં અને પાણીની સાથે પકાવવામાં આવે છે ઉપમાને કોથમીર તથા દાડમથી ગાર્નીશ કરવાથી તેનો લુક પણ સરસ લાગે છે. Ankita Tank Parmar -
વેજ દલિયા ખિચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)
#WKRનાનપણથી પપ્પા ખાસ નાસ્તા માં બનાવરાવતા અને શિયાળામાં તડકે બેસી બધા ખાતા. ઉત્તર પ્રદેશ માં દલિયો નાસ્તા માં ખવાય. દૂધ માં સ્વીટ દલિયો બને અને કોઈ વાર વેજીટેબલ નાંખી આવી ખિચડી જેવો દલિયો બને.જેને આપણે health conscious લોકો broken wheat તરીકે ઓળખીએ. તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર હોવાથી અને સાથે સીઝનલ વેજીટેબલ ને લીધે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે.હું ખાસ કરીને ડિનરમાં કંઈ હળવું ખાવા ની ઈચ્છા હોય ત્યારે બનાવું અને ગરમાગરમ ખાવાની મજા પડે. સાથે દહીં, રાઇતું કે અથાણું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
તુવેરના દાણા અને બટાકા નું શાક (Tuver Dana Bataka Shak Recipe In Gujarati)
#WLD#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
વેજ રવા ઉપમા
#નાસ્તોસવારે કે બપોરે ભૂખ લાગી હોય તો ઝડપી બનતો નાસ્તો એટલે રવા ઉપમા.. Tejal Vijay Thakkar -
-
*વેજ ઉપમા*
જલ્દી બની જતી અને હેલ્દી વાનગી સવારે નાસ્તામાં ખુબ બનતી ગુજરાતીની મનપસંદ વાનગી.#ગુજરાતી Rajni Sanghavi -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
-
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
More Recipes
ટિપ્પણીઓ (3)