વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)

Nisha Paun
Nisha Paun @cook_26041043

વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપસોજી
  2. ૧/૨ કપછીણેલું ગાજર
  3. ૨-૩ ચમચી બાફેલા વટાણા
  4. નાની સમારેલી ડુંગળી
  5. ૧/૨બારીક સમારેલું ટમેટું
  6. નાનુ સમારેલું કેપ્સીકમ
  7. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. ૧/૨ ચમચીઅળદ ની દાળ
  9. જરૂર મુજબ વઘાર માટે તેલ
  10. ૧ ચમચી રાઈ - જીરું
  11. ૧ ડાળી મીઠા લીમડાના પાન
  12. જરૂર મુજબ ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સવપ્રથમ એક કડાઈમાં થોડું તેલ લઇ સોજી ને શેકી લો. એને બ્રાઉન રંગની થવા દો. ગાજરને છીણીને, ડુંગળી ઝીણી સમારી લો,કેપ્સીકમ તથા ટામેટુ પણ સમારી લો. વટાણા ને બાફી લો. આદુ-લસણની પેસ્ટ બનાવો.

  2. 2

    સોજી ને એક બાઉલમાં ઠલવી, હવે કડાઈમાં વઘાર માટે તેલ મૂકી દો.તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ,જીરુ, અડદની દાળ, મીઠા,લીમડાના પાનનો વઘાર કરો. તેમાં ડુંગળી નાખો અને સહેજ ગુલાબી રંગની થવા દો. ત્યારબાદ તેમા આદુ મરચાની પેસ્ટ છીણેલું ગાજર, કેપ્સીકમ વટાણા તથા ટામેટા નાખો.

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર, મીઠું, ધાણાજીરું ઉમેરો. તેને બરાબર હલાવો અને તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખો, પાણીને ઉકળવા દો.

  4. 4

    પાણી ઉકળી ગયા બાદ તેમાં સોજી ઉમેરી દો અને બરાબર હલાવી દો. પછી ગેસ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર ભભરાવો તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ ઉપમા..!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Paun
Nisha Paun @cook_26041043
પર

ટિપ્પણીઓ

Similar Recipes