પનીર સેઝવાન બ્રુશેટા

Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734

પનીર સેઝવાન બ્રુશેટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200gm પનીર
  2. 3 ચમચીમેયોનિઝ
  3. 1/2 કપમકાઈ નાં દાણા
  4. 1 કપપ્રોસેસ ચીઝ
  5. 1ડુંગળી
  6. 1/2કેપ્સીકમ
  7. મોઝરેલા ચીઝ
  8. 2 ચમચીસેઝવાન ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર ના નાના ટુકડા કરી લેવા. સેઝવાન ચટણી માં પનીર, મેયોનીઝ, ડુંગળી, મકાઇ, કેપ્સીકમ, મીઠું નાખી સરખું મિક્ષ કરી લેવું.

  2. 2

    હવે ફ્રેંચ બ્રેડ લોફ નાં પીસ કરવા. બંને સાઇડ બટર લગાવી શેકવું. હવે ઉપર પનીર સેઝવાન ટોપિંગ મૂકી ચીઝ છીણવું.

  3. 3

    થોડું ઓઇલ મૂકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકવું. તૈયાર છે પનીર સેઝવાન બ્રુશેટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734
પર

ટિપ્પણીઓ

Similar Recipes