રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થોડો સીતાફળ નો પલ્પ
  2. મીઠુ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં સીતાફળ નો પલ્પ લો તેમાં મીઠુ દૂધ નાખી બ્લેન્ડર ફેરવો.

  2. 2

    હવે તેને મોટા ગરણા થી ગારી તેમાંથી બીયા કાઢી લેવા. પલ્પ ને બાઉલમાં નાખી બ્લેન્ડર ફેરવો.થોડીવાર ફીજમા ઠંડો થવા દો..

  3. 3

    તૈયાર છે મીઠો મધુર સીતાફળ શેઇક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes