પાલક પનીર

Pragna Shoumil Shah @cook_7577
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં 1 ગ્લાસ પાણી અને 1પિંચ સોડા નાખી ગેસ પર મૂકી દો અને પાલકને બાફી લો પાલક એનો કલર બદલી દેશે પછી મિક્સરમાં ક્રશ કરી લો અને સાઈડમાં મૂકી દો પનીરને ગરમ પાણીમાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી રાખો તેને પણ એક બાઉલમાં કાઢી લો ટમેટા અને ડુંગળીની ગ્રેવી બનાવી લો હવે એક બીજા પેનમાં 1ચમચી તેલ અને 1ચમચી ઘી મૂકી ગરમ થાય એટલે આદુ અને લસણની પેસ્ટ નાંખી સંતાળી લો ગ્રેવી નાખી 5 થી 6 મીનીટ સંતાળી લો અને પનીર પણ નાખી દો ગરમ મસાલો,ખાંડ મીઠું સ્વાદ પ્રમાણે બધુંજ નાખી હલાવી ને મૂકી રાખો
- 2
જ્યારે જમવાનું હોય એનાં 5 મીનીટ પહેલાં જ પાલક નાખો જેથી એનો કલર ગ્રીન રહે રેડી છે ખાવા માટે પાલક પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
-
-
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
ટેસ્ટી સોફ્ટ હેલ્ધી શાહી પાલક પનીર કોફતા
#GA4#Week20# રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક-પનીર કોફ્તા Ramaben Joshi -
-
-
પાલક પનીર કોફતા કરી
#GA4#week1લીલા શાકભાજી આપણને ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. પરંતુ કયારેક બાળકો ખાવાની ના પાડી દે છે ત્યારે તેમને આ અલગ જ રીતે બનાવી ને ખવડાવી શકાય છે. તેમા પણ વચ્ચે પનીર આવતા બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. આ કોફતા ની ગ્રેવી નો સ્વાદ તો અનોખો જ છે. Pinky Jesani -
-
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ચીઝ કોર્ન પાલક પનીર
#ડીનરઆ રેસિપી થી શાક પહેલીવાર બનાવ્યું છે.પણ શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે.આજે ઘરમાં બેસી રેસ્ટોરન્ટમાં જમવાનો ખુબ સરસ અનુભવ થયો.ખૂબજ સરસ અને હેલ્થી પાલક પનીર નું શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10771263
ટિપ્પણીઓ