રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને મેશ કરી તેમાં મસાલા નાખી બરાબર મિક્સ કરો.. ઘઉં ના લોટ માં મીઠું અને મોંણ નાખી પરાઠા નો લોટ બાંધો.. હવે રોટલી જેવડું વણી વચ્ચે બટાકા નો માવો મુકો
- 2
બધી કિનારી ભેગી કરી દબાવી પેક કરો.. કોરો લોટ લગાવી ફરી પાતળા વણી..
- 3
નોનસ્ટિક તવા પર બટર નાખી પરાઠા સેકો.. બંને તરફ બટર થી સેકો.. તૈયાર ઝડપી બનતા ટેસ્ટી પરાઠા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
-
-
આલુ પનીર પરાઠા
#પરાઠાથેપલાઆલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે. Krishna Kholiya -
-
આલુ પરાઠા
#RB2 આલુ પરાઠા મારા સન ની ફેવરીટ વાનગી છે, સાથે દહીં, ડુંગળી, અથાણું હોય પછી તો કંઈ ન જોઈએ. 😊 Bhavnaben Adhiya -
-
-
-
આલુ ગાર્લિક મેથી પરાઠા (Aloo Garlic Methi Paratha Recipe in Gujarati)
#GA4#week_1#post_1#parathaમારી સૌથી પ્રીય ડિશ છે આલુ પરાઠા. મને કોઈ પણ સમયે આપો હું હોંશે હોંશે ખાય લઉં. એમાં પણ લસણ, કસૂરી મેથી અને થોડા ફુદીના નાં પાન ઉમેરી ને મને બનાવવા નો ખૂબ જ શોખ છે કેમ કે એકદમ ટેસ્ટી બને છે. કસૂરી મેથી ઘર માં બારેમાસ હોઈ છે અને એને કોઈ પણ વાનગી માં ઉમેરવાથી ટેસ્ટ ખીલી ને આવે એટલે ખૂબ જ સરસ લાગે છે. અને લસણ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે. આ પરાઠા ને બટર અથવા ઘી સાથે ખાઈ શકાય છે. પરાઠા ને મેં શેઝવાન ચટણી, કેચઅપ, દહીં, લીલી ચટણી, લીલું લસણ અને કાંદા સાથે સજાવ્યા છે. Chandni Modi -
ફૂદીના આલુ પરાઠા
#goldenapron3#week -7પઝલ -વર્ડ- પોટેટો,ફૂદીનો ફૂદીનો નાખીને આલુ પરોઠા બનાવ્યા છે.સાથે સાથે ફૂદીના રાયતું,અને ગાજર નું ફ્રેશ અથાણું છે. Krishna Kholiya -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
-
-
-
ચણા આલુ પરાઠા (Chana Aloo Paratha Recipe In Gujarati)
#WDવુમન્સ ડે સ્પેશિયલ મારા મમ્મી અને દિશા મેમ ને ડેડિકેક કરૂં છું Heena Upadhyay -
-
-
-
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
-
કોન પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #કોનપરાઠા #જુલાઈ #સુપરશેફ3કોણ પરાઠા સ્વાદ મા ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa's kitchen Recipes -
-
-
-
-
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10793824
ટિપ્પણીઓ