લાપસી (Laapsi Recipe In Gujarati)

#GA4
#week15
#ગોળ
આજે માતાજી ને પ્રસાદ ના થાળ માટે મેં ઘઉં ના લોટ ની લાપસી બનાવી છે. તેને કંસાર પણ કહે છે. આમાં ગોળ નું પાણી ઉકાળી ને લોટ મોઇ ને નાંખી ને બનાવવા માં આવે છે.શુભ પ્રસંગે ,પણ લાપસી ગણેશજી માટે બનાવવા માં આવે છે. અને કંસાર ને પણ લાપસી કહીએ છે. આમ આમાં ઉપર થી બુરુ ખાંડ ઘણા નાખતા હોઈ છે. મેં અહીં નાખી નથી. પણ શુદ્ધ ઘી ઉપર થી નાખવામાં આવે છે.
લાપસી (Laapsi Recipe In Gujarati)
#GA4
#week15
#ગોળ
આજે માતાજી ને પ્રસાદ ના થાળ માટે મેં ઘઉં ના લોટ ની લાપસી બનાવી છે. તેને કંસાર પણ કહે છે. આમાં ગોળ નું પાણી ઉકાળી ને લોટ મોઇ ને નાંખી ને બનાવવા માં આવે છે.શુભ પ્રસંગે ,પણ લાપસી ગણેશજી માટે બનાવવા માં આવે છે. અને કંસાર ને પણ લાપસી કહીએ છે. આમ આમાં ઉપર થી બુરુ ખાંડ ઘણા નાખતા હોઈ છે. મેં અહીં નાખી નથી. પણ શુદ્ધ ઘી ઉપર થી નાખવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર કડાઈ મૂકી તેમાં પાણી નાખો.પછી તેમાં ગોળ નાખી ઉકાળો. પાણી ઉકળી ને અર્ધું થાય એટલે..
- 2
લોટ માં તેલ નું મોણ નાંખીને મિક્સ કરો. ગોળ વાળું પાણી ઉકડે એટલે ગેસધીમો કરી..
- 3
ધીમા તાપે પાણી માં મોએલો લોટ નાખીને ધીમે ધીમે વેલણ થી હલાવો. અને મિક્સ કરો. પછી ડિશ ઢાંકી ને 4-5મિનિટ ધીમા તાપે ઢાંકી ને રહેવા દો. એટલે લાપસી ચડી જાય એટલે તૈયાર.
- 4
હવે મેં અહીં માતાજી ના થાળ માં બનાવેલી લાપસી તૈયાર છે. ઉપર ઘી નાંખી..અને બદામ ની કતરણ નાંખી ને થાળ બનાવ્યો છે. તો જલ્દી બની જતી આપણી લાપસી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કંસાર (Kansar Recipe In Gujarati)
#GA4#Week6#હલવાગુજરાતી માં કહેવત છે કે"ગોળ વિના મોળો કંસાર,મા વિના સુનો સંસાર "ઘર માં કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પૂજા હોય ત્યારે કંસાર ના આંધણ અવશ્ય મુકવામાં આવે. સરસ છૂટો કંસાર બનાવવા માટે આરીતે કૂકર માં બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
લાપસી (કંસાર)
#ટ્રેડીશનલ#goldenapron3#Week8#Wheatઆપણે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની લાપસી, કંસાર બનાવવા માં આવે છે. Pragna Mistry -
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
લાપસી (Laapsi Recipe In Gujarati)
આ લાપસી અમે માતાજી ને નૈવેદ મા ધરાવીએ છે, લાપસી બની ગયા પછી ઉપર થી ઘી અને ગોળ નાખી ને મીક્સ કરવાના, મારા ઘરમાં લાપસી બધા ને બહુ ભાવે છે એટલે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે અચુક લાપસી બને છે Bhavna Odedra -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4 #Week15Jaggery special(ગોળ)ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં ગોળવાળી છૂટી લાપસી બનાવવાની રીત જોઈએ. Chhatbarshweta -
લાપસી (Lapasi recipe in Gujarati)
જનરલી, લાપસી આપણે સારા કાર્યો કે તહેવાર ઉપર ભગવાન ને નૈવેધ ધરાવવા માટે બનાવતા હોઈએ છીએ..દિવાળી ના દિવસે જે લોકો ચોપડા પૂજન કરતા હોય એ લોકો ખાસ શુકન માટે મગ અને લાપસી તો બનાવે જ....તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો..... Sonal Karia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
ફાડા લાપસી
#RB5#MDC#cookpadindia#cookpadgujarati#traditional _sweet#lunch#authentic _recipeલગભગ દરેક ઘર માં શુભ પ્રસંગો પર પહેલા લાપસી બનાવવા માં આવે છે .મે આજે અખાત્રીજ ના અવસર પર ફટાફટ બની જાય એવી ફાડા લપસી બનાવી છે .જે મારા મમ્મી બનાવે છે એ રીત છે .મારા સાસુ માં ને પણ લાપસી ખૂબ જ ભાવતી .આજે હું મારા બેય માં ને આ રેસિપી ડેડિકેટ કરું છું . Keshma Raichura -
લાપસી(lapsi recipe in Gujarati)
લાપસી એ શુકન છે....જ્યારે પણ કાંઈ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવાઈ છે...અને નવરાત્રિ માં માતાજી ને નૈવેધ માં પણ લાપસી બનાવાઈ છે....#trend#navratri Pushpa Parmar -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
ઘી ગોળ નો પાયો લઈ ને ચુરમા ના મોદક લાડું(ladu recipe in gujarati)
#gc #માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #ઓગસ્ટગણેશજી ને ચુરમા ના લાડું ખૂબ જ પસંદ છે તો ગણેશજી ને ભોગ ધરાવવા માટે મેં આ મોદક લાડું બનાવ્યા છે. જોઈ લો એની સિમ્પલ રીત. Shilpa's kitchen Recipes -
લાપસી (Lapsi Recipe in Gujarati)
#Famકચ્છ ની કુળદેવી માં આશાપુરા ને નૈંવધ માં લાપસી ધરવા મા આવે છે. આ લાપસી બધાજ ગુજરાતી ના ઘરે બનતી સ્વીટ વાનગી છે. ખાસ તો અશોસુદ નવરાત્રી માં આ વાનગી બનાવામાં આવે છે ઘરે સારા પ્રસંગે લાપસી બનાવા માં આવે છે લાપસી બનાવા માટે ઘઉં ને શેકી તેને પીસી ને તેમાં ઘી, ગોળ વાળું પાણી ઉમેરી બનાવા માં આવે છે.લાપસી ઘણી રીતે બનાવમાં આવે છે. કોઈ એક ડારું લોટ ,ઘઉં ના ફડા, બે ડારું લોટ, ની બનાવે છે.કોઈ કડાઈ માં તો કઈ કૂકર માં બનાવે છે.લાપસી અમારા ઘર ની ફેમસ સ્વીટ વાનગી છે.અમારા ઘર ની લાપસી નાના મોટા બધા જ લોકો ને ભાવે છે... Archana Parmar -
લાપસી (Laapsi Recipe In Gujarati)
#GA4#week15#jaggeryઆજે મે લાપસી બનાવી છે જેમા ગોળ નો ઉપયોગ કર્યો છે,લાપસી એવી વાનગી છે કોઇ પણ સારો પ્રસંગ હોય,કે કોઇ તેહવાર હોય કે કોઇ ખાસ દિવસ હોય આપડે તરત જ લાપસી બનાવી,અને મારી તો ફેવરીટ છે,એમાં પણ મારો જન્મદિવસ છે એટલે તો આજે લાપસી બનાવી જ દીધી,ખુબ જ સરસ બની છે. Arpi Joshi Rawal -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB લાપસી આપણી ટ્રેડિશનલ વાનગી છે.તહેવાર અને કોઈ પણ સારા પ્રસંગ માં લાપસી બનાવી ભગવાન ને ભોગ ધરાવામાં આવે છે Bhavini Kotak -
લાપસી/કંસાર
#કૂકર#indiaલાપસી/ કંસાર નામ સાંભળતા જ કોઈ શુભ પ્રસંગ ની યાદ આવે છે. સારા પ્રસંગે લાપસી ના આંધણ ચડી જ જાય છે. "લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે" ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેને આ લગ્નગીત નહીં સાંભળ્યું હોઈ. આવી આ મીઠી મધુરી લાપસી ને કૂકર માં બનાવી છે, આંધણ મુક્યા વિના...🙂 Deepa Rupani -
લાપસી
#ઇબુક#Day5જય માતાજી આજ ની રેસિપી માં હુ માતાજી ની મે બનાવેલી નૈવૈધ ની લાપસી ની પ્રસાદી ની રીત શેર કરૂ છું Daksha Bandhan Makwana -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
-
-
કંસાર
#RB6 કંસારકંસાર ઘઉં ના જાડા લોટ માંથી બનાવવામાં આવે છે. અને તેમાં ઘી અને ગોળ હોવાથી એકદમ હેલ્ધી બને છે. પહેલાના જમાનામાં ઘરે કોઈ મહેમાન આવે તો sweet dish માં કંસાર , લાપસી અને સોજી નો શીરો જ બનાવતા. Sonal Modha -
ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ કંસાર (Gujarati TRaditional Sweet Kansar Recipe In Gujarati)
#LSR#cookpadgujrati#લગ્ન_સ્ટાઇલ_રેસિપીસ #કંસારગુજરાતી માં કહેવત છે ગોળ વિના મોળો કંસાર મા વિના સૂનો સંસારઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મારી મમ્મી કંસાર ખૂબ સરસ બનાવતી હતી ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ કંસાર ને લગ્ન કે તહેવાર નિમિત્તે બનાવાય છે અને તે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે Harsha Solanki -
લાપસી
#RB9 કોઈપણ શુભ પ્રસંગ હોય લાપસી તો હોય જ. મારા સાસુ ને યાદ કરી મેં આજે લાપસી બનાવી બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
લાપસી(lapsi recipe in gujarati)
લાપસી સારા પ્રસંગે બનાવવા મા આવે છે. અને નિવેદનમા પણ બનાવવા મા આવે છે .તેની રેસીપી તમારી સાથે શેર કરું છુ. Janvi Bhindora -
કંસાર (Kansar Recipe In Gujarati)
#MAકંસાર એ એક ગુજરાતી પારંપરિક મિષ્ટાન છે જે લગભગ દરેક લગ્ન મા વિધિ માટે ઉપરાંત સારા પ્રસંગો એ પ્રસાદ માટે બનાવવમાં આવે છે. માં પાસે શીખેલી પારંપરિક વાનગીઓ માણી એક વાનગી.. Khyati Dhaval Chauhan -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#WD #લાપસી એ આપડા સૌ ના ઘર માં બનતી સ્વીટ રેસીપી છે..દરેક વાર તહેવાર માં બનતી સ્વીટ રેસીપી બને છે... Dhara Jani -
લાપસી
#goldenappron2#week 1મેં લાપસી કૂકર માં બનાવી છે. આપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગે લાપસી તો સૌ પહેલા બને. Poonam Kansara -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (7)