હોમ મેડ ખારી પર સ્ટફિંગ

#ઇબુક-૨
અહીં તો મેં ખારી ઘરે જ બનાવી છે પણ જો આપણે ખારી બહારથી લઇ લઈએ તો ખૂબ જ ઝડપથી વાનગી બની જશે.
હોમ મેડ ખારી પર સ્ટફિંગ
#ઇબુક-૨
અહીં તો મેં ખારી ઘરે જ બનાવી છે પણ જો આપણે ખારી બહારથી લઇ લઈએ તો ખૂબ જ ઝડપથી વાનગી બની જશે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો chadavo. પાણીમાં મીઠું ઓગાળી બંને મિક્સ કરી કણક તૈયાર કરો. મોણ માટે નું ઘી ગરમ કરી કણક માં ઉમેરો. કણક પર ભીનું કપડું ઢાંકી 20 મિનિટ રેસ્ટ આપો પછી કણકને ચોરસમાં વણી તેના પર માર જ રિં ન લગાવી બંને છેડા એકબીજા ઉપર વાળી બંને સાઈડ થી ફોલ્ડ કરી લેવા. ફરી ભીનું કપડું ઢાંકી 30 મિનિટ રેસ્ત આપો.ફરી વણી કોરો બુક ફોલ્ડ આપી ને 30 મિનિટ રે બિસ્કીટ ની જાડાઈ માં વણી લંબચોરસમાં કટ આપો ગ્રીસ કરેલી ટ્રેમા રાખમાઇક્રોવેવમાં ગ્રીલ ઉપર 200 સે ઉપર 15થી 20 મિનિટ રાખો સાતથી આઠ કલાક પછી ફરી બેક કરો આમ ખારી તૈયાર થશે
- 2
ખારી ઠંડી થાય પછી તેના ઉપર સ્ટફિંગ કરો ખારી ઉપર લીલી ચટણી, લાલ ચટણી,ડુંગળી,ટમેટા,ચીઝ,સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ મિલ્ક મેડ (Homemade milkmaid)
#goldenapron3#week25#word#puzzle#milkmadeઆપડે દૂધ માથી અનેક પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ. અમુક બહારથી પણ લઈ આવીએ. પણ જો આપણે ઘરે બનાવીએ યો આપણાને સસ્તું પણ પડે અને ઘરે આપડે જાતે બનાવ્યું એની ખુશી પણ થાય. તો આજે આપણે બનાવીએ મિલ્ક મેડ Bhavana Ramparia -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
-
હોમ મેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
#PR માખણ બનાવવા માટે તમે ચોકકસ પદ્ધતિનો ઉપયોગ કરો તો માખણ બનાવવું ખૂબ જ સરળ છે.અને વિવિધ વાનગી ઓ માં ઉપયોગ માં લઇ શકાય છે. Varsha Dave -
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
#GA4#Week26આ રેસિપિ રાજકોટ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે Kirtee Vadgama -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
હોમ મેડ ચોકલેટ ચિપ્સ
#GA4 #WEEK13 બહાર જેવી ચોકલેટ ચિપ્સ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમય માં બની પણ જાય છે. Anjana Sheladiya -
હોમ મેડ આમચૂર
કેરી ની સીઝનમાં આમચૂર ઘરે જ બનાવી લેવું ખૂબ સરળ છે. હાઈજેનિક બનવાની સાથે તે બજાર કરતા ઘરે ઘણું સસ્તું પણ પડે છે. Varsha Dave -
કોર્ન ચીઝ બોલ્સ
#ઇબુક-૨૯મારી દીકરી પાસેથી શીખી છું, પણ હવે તો અમારા બધા ફેમિલી માં ફેવરિટ થઈ ગયા છે. ચીઝ છે એટલે બાળકો ને ખૂબ ભાવશે. Sonal Karia -
ખારી સિંગ
#ઇબુક#Day6નાના મોટા સૌને પસંદ એવી બનાવો ખારીસીંગ હવે ઘરેબજારમાં મળતી ખારી સિંગ ખાધી જ હશે તમે પણ બનાવો હવે ખારીસીંગ ઘરે.જે માત્ર 20 મિનિટમાં બની જાય છે. Mita Mer -
બટર (હોમ મેઈડ)
અમુલ બટર તમે ઘરે પણ બનાવી શકો છો અને એ પણ બહુ ઝડપથી ..... તો આ lockdown ના સમયમાં જ્યારે બજારમાં બટર ન મળે તો, અથવા તો તમે બજારમાં ન જઈ શકો તો આ રીતે ઘરે બનાવેલા બટર નો ઉપયોગ કરી શકો છો. બહુ ઓછી વસ્તુ માં અને ખૂબ જ ઝડપથી બની જાય છે.અને આ રીતે બનાવ્યા પછી તમે બહારથી લેવાનું પણ ભૂલી જશો.thank you Monika ...... Sonal Karia -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી. Sonal Modha -
ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૧૧#વિકમીલરસુખડી/ગોળપાપડી ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકાય છે. અને આજે વળી પાછી આષાઢી બીજ - રથયાત્રા.મારી દિકરીની મનપસંદ છે. દરવખતે હું ફક્ત ઘંઉના લોટથી જ બનાવું છું. પણ આ વખતે મેં અડધા ભાગના ઓટ્સ અને ડ્રાય ફ્રુટ નાખી બનાવી છે. જે ખૂબજ સરસ બની છે. જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બની છે. Urmi Desai -
સ્પ્રાઉટેડ મગ ઈડલી વિથ મઠ સૂપ
#કઠોળફણગાવેલા કઠોળ ઘણા બાળકોને પસંદ નથી હોતા, તેથી મેં અહીં ફણગાવેલા મગ ને છોટી ઇડલીનું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકોને પોષણયુક્ત તેમજ ટેસ્ટી વાનગી મળે. આને એક ડાયેટ વાનગી તરીકે પણ લઈ શકાય. Sonal Karia -
પાણી પૂરી ની પૂરી (હોમ મેડ)(pani puri ni puri home made in Gujarati)
#માઇઇબુક પોસ્ટ 12આ લોકડાઉન મા મારી ઘરે જયારે પણ પાણી પૂરી બને તો અમે ઘરે જ પૂરી બનાવીએ. ખૂબ જ સરસ અને ફરસી બને છે. megha vasani -
ટ્રેડિશનલ કચ્છી ખારી ભાત (Traditional Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ટ્રેડિશનલ કચ્છી ખારી ભાતનાના મોટા બધા ને રાઈસ તો ભાવતા જ હોય છે.મારા ઘરે ભાત તો દરરોજ બને . મને બધી ટાઈપ ના રાઈસ બહું જ ભાવે. આજે મેં ટ્રેડિશનલ કચ્છી ખારી બનાવ્યા જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ફ્રુટ પોપ્સીકલ્સ
#આ ગરમીની સિઝનમાં ઘરે જ બનાવો બાળકોની મનપસંદ પોપ્સીકલ્સ જે એકદમ ઓછી સામગ્રીથી બાળકોની મદદ લઈ બનાવી શકશો. બાળકો પણ ખુશ થઇ જશે અને ઘરે બનાવેલ છે એ પણ ફ્રેશ ફ્રૂટસ માંથી એટલે હાઇજીન પણ છે. Urmi Desai -
હોમ મેડ ટાકોઝ ચીઝ ચાટ🌮
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ, લસણ અને ડુંગળી ના ઉપયોગ વગર પણ ચાટ એટલી જ ટેસ્ટી લાગે છે. એમાં પણ જો ટાકોઝ માં સર્વ કરવા માં આવે તો ? એકદમ ડિફરન્ટ સ્ટાઈલ ચાટ દેખાવ માં તો એટ્રેકટીવ લાગે જ છે સાથે સાથે ટેસ્ટી પણ. asharamparia -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
હોમ મેડ મસ્કો શ્રી ખંડ
ઉનાળા ની સીઝન માં શ્રીખંડ નું નામ પડતાંજ મોમાં પાણી આવી જાય છે.પણ બહાર મળતા શ્રી ખાંડ માં ભેળ સેળ હોય છે.તો આપણે ઘરે બહાર થી પણ સારો અને હેલ્ધી શ્રી ખંડ બનાવી શકીએ છીએ.એક વાર આ રીતે ઘરે બનાવશો તો બીજી વાર બહાર નો શ્રીખંડ ખાવાનું મન જ નહિ થાય. Varsha Dave -
-
હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
# માર્જરીન મે ઘરે વનસ્પતિ ઘી માંથી બનાવ્યું છે. જે ફરમાસ બિસ્કીટ બનાવવા કે પફ પેસ્ટ્રી બનાવવા માટે બેકરી વાળા વાપરે છે. હમણાં લોકડાઉન્ન ના કારણે બહાર થી મર્જરીન ના મળે એટલે મેં ઘરે બનાવી જોયું પણ ખૂબ સરસ બન્યું અને મે એનો ઉપયોગ ખારી બનાવવા કર્યો એ સફળ પણ થયો. Manisha Desai -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
હોમ મેડ મેયોનીઝ (homemade mayonnaise)
#goldenapron3Week21Mayoમિત્રો આજકાલ બાળકોને મેયોનીઝ ની આઈટમો ખૂબ જ વધારે ભાવે છે આપણે બધા જ ઘરમાં મેયોનીઝ નો ઉપયોગ કરીએ છીએ બજારમાં અલગ-અલગ ઘણી ફ્લેવરના મેયોનીઝ મળે છે પરંતુ આ મેયોનીઝ ને ફ્રોઝન કરવા માટે તેમાં પ્રિઝર્વેટિવ નો ઉપયોગ કરવામાં આવે છે જે લાંબા ગાળે શરીરને ખૂબ જ નુકસાન કરે છે તો મિત્રો આજે આપણે એકદમ ફ્રેશ મેયોનીઝ ઘરે બનાવતા શીખીએ અહીંયા સિમ્પલ મેયો અને ફ્લેવર વાળા મેયોનીઝ બંને ની રેસીપી જોઈશું આશા છે તમને બધાને આ રેસિપી ઉપયોગમાં આવશે. Khushi Trivedi -
કેસરિયા શીરો
#ઇબુક-૮મારા દાદી કહેતા કે ઘરે અચાનક કોઈ મહેમાન જમવાના સમયે આવી ચડે તો તરત જ ઘંટીમાં ચોખા દળી તેમાંથી શીરો બનાવતા. આજે એ વિસરાતી વાનગીને મેં થોડું નવું સ્વરૂપ આપી અહીં રજૂ કરી છે. આશા છે કે તમને પણ ગમશે. Sonal Karia -
કાજુની મિઠાઇ(Cashew Mithai Recipe In Gujarati)
#કૂકબુક#post2આપણી દિવાળી આ વગર પણ અધૂરી ગણાય. ઘરે-ઘરે મઠિયા-ચોળાફળી સાથે કાજુકતરી અને બીજી કાજુની મિઠાઇ મળે અને ખવાય જ. એક જ રીતથી ફ્લેવર અને થોડા ઘટકો ફેરફાર કરી તમે ભાત-ભાતની કાજુ-મિઠાઇ ઘરે બનાવી શકો છો.ઘરે બનાવવાના ઘણા ફાયદા છે. એક તો અડધાથી પણ ઓછી કિંમતમાં બની જાય. સાથે ભેળસેળ વગરનું ને તાજું ખાવા મળે. એક વાર ફાવટ આવી જાય તો બનાવવામાં પણ એટલી જ આસાન પણ છે.મેં અહીં રેગ્યુલર, કેસર અને ચોકલેટ કાજુ કતરી બનાવી છે. સાથે મારા ઘરે બહુ જ ભાવતા તેવા કાજુ-અંજીર રોલ છે. અને કાજુ તરબૂચ બનાવ્યા છે. Palak Sheth -
ચીઝ ગાર્લિક મસાલા પાઉં(Cheese garlic masala pav recipe in Gujarati)
#GA4#Week12# PEANUT- આપણે દાબેલી તો ખાધી જ હોય પણ આ મસાલા પાઉં ખાશો એટલે વારંવાર આ જ ખાવાનું પસંદ કરશો.. એકદમ સરળ અને જલ્દી બનતી વાનગી.. બાળકો ને ખાસ બનાવી આપશો.. ખૂબ ભાવશે. Mauli Mankad -
રતલામી સેવ (હોમ મેડ)
#goldanapron3#week18# બેસનફરસાણ મા અનેક વેરાઈટી છે જે આપણે બધા નાસ્તા મા,બ્રેકફાસ્ટ ,લંચ,ઈવનીગ સ્નેકસ મા ઉપયોગ કરતા હોઈયે છે. અને તૈયાર બાજાર થી લાવીયે છે. રતલામ ની પ્રખયાત સેવ ઘરે જ ઘર મા મળી જતી વસ્તુઓ થી બનાવી શકીયે છે તો ચાલો ફખત ચાર જ વસ્તુઆઓ થી બનાવીયે.સેવ ની સરલ રીત Saroj Shah -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
કચ્છ ના કચછી લોકો આ ખારી ભાત બહું જ બનાવતા હોય છે. તો આજે મેં પણ ખારી ભાત બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જયારે ટાઈમ ઓછો હોય અને હેલ્ધી ડીશ બનાવવી હોય તો આ ખારી ભાત best option છે. જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે Ami Sheth Patel
More Recipes
ટિપ્પણીઓ