બાસુંદી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2લીટર દૂધ
  2. 2ચમચી ઘી
  3. 150ગ્રામ ખાંડ
  4. 1/4ચમચી એલચી નો ભૂકો
  5. 7-8બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલામાં બધી બાજુ પર ઘી લગાવી લો.હવે દૂધ તપેલામાં કાઢી ગરમ કરવા મુકો.

  2. 2

    દૂધ ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. દૂધ ને અડધા ભાગનું થાય ત્યાં સુધી બાળવું.દૂધ મા માવા જેવી કણીઓ પડે એટલે સમજવું કે બાસુંદી થવા આવી છે.

  3. 3

    હવે તેમાં ખાંડ નાખી ખાંડ ઓગળે પછી 10-15 મીનીટ કકડાવવું.એલચી નો ભૂકો અને બદામ ની કતરણ નાંખવી. એકદમ ઠંડી પડે પછી ખાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes