મંદાપીઠા.. ઓરિસ્સા ટ્રેડીશનલ સ્વીટ

#goldenapron2
#week2
#ઓરિસ્સા
મંદા પીઠા એ ઓરિસ્સા નું ખુબ જ ફામૉસ સ્વીટ છે. જે એક પ્રકાર ના dumplings છે... મંદા પીઠા એ ચોખા ના લોટ અને સોજી બંને માંથી બનાવી શકાય છે... પણ ટ્રેડીશનલી તે ઓરિસ્સા ના તહેવાર માં ચોખા ના લોટ થી બનાવા માં આવે છે... તો મેં એ જ રીતે તૈયાર કર્યા છે.. મંદાપીઠા
મંદાપીઠા.. ઓરિસ્સા ટ્રેડીશનલ સ્વીટ
#goldenapron2
#week2
#ઓરિસ્સા
મંદા પીઠા એ ઓરિસ્સા નું ખુબ જ ફામૉસ સ્વીટ છે. જે એક પ્રકાર ના dumplings છે... મંદા પીઠા એ ચોખા ના લોટ અને સોજી બંને માંથી બનાવી શકાય છે... પણ ટ્રેડીશનલી તે ઓરિસ્સા ના તહેવાર માં ચોખા ના લોટ થી બનાવા માં આવે છે... તો મેં એ જ રીતે તૈયાર કર્યા છે.. મંદાપીઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં દૂધ ગરમ કરવા મૂકી તજ પત્તુ અને ખાંડ તેમાં નાખો... ઉકળે એટલે તજ પત્તુ ને બહાર કાઢી લઇ... તેમાં ચોખા નો લોટ ધીરે ધીરે એડ કરતા જઈ.. લોટ તૈયાર કરવો ત્યાર બાદ લોટ ને ગેસ પર થી ઉતારી મસડી ને લિસોં કરવો... બીજા વાસણ માં ગોળ નો બારીક ભુક્કો કરી ને તેમાં ડ્રાયફ્રૂટ નો ભુક્કો અને ઈલાઈચી પાવડર નાખી માવો તૈયાર કરવો
- 2
હવે લોટ ના એક સરખા ભાગ કરી ને તેને લુવા વાળી વચ્ચે ગોળ ડ્રાયફ્રૂટ નું સ્ટફિંગ મૂકી ચોખા નો લોટ સરસ રીતે કવર કરવો ત્યાર બાદ તેને 5 થી 7 મિનિટ સુધી સ્ટીમ કરવી... લોટ સરસ જયારે બફાઈ જઈ પછી ઉપ્પર થી થોડા ડ્રાયફ્રૂટ નો ભુક્કો નાખી તેને સજાવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરિસ્સા રાઈસ પેન કેક
#goldenapron2#ઓરિસ્સા-week2આ રાઈસ કેક ઓરિસ્સા માં બ્રેકફાસ્ટ ટાઈમે બનાવવા માં આવે છે.. સરળ અને ટેસ્ટી બ્રેકફાસ્ટ છે Bhavesh Thacker -
કનીકા- ઓરિસ્સા ના મીઠા ભાત
#goldenapron2#week2#orissa dt:17/10/19ઓરિસ્સા ના પુરી ના મંદીર માં જગ્ગાનાથ ભગવાન ને ધરાવવામાં આવતાં ૫૬ ભોગ માં ની આ એક વાનગી છે. આ ભાત થોડા મીઠા અને સૂકા મેવા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા ઘીમાં બનાવેલા હોય છે. Bijal Thaker -
ખજૂર સ્ટફ મોદક(khajur stuff modak recipe in gujarati)
#GCચોખા ના લોટ માંથી અને સ્ટીમ વગર બનતા આં મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Bindiya Prajapati -
અરીસા પીઠા(સ્વીટ પેનકેક)
#goldenapron2ફ્રેન્ડ્સ, અરીસા પીઠા ઓરિસ્સા ની ટ્રેડિશનલ સ્વીટ છે. જે રાઈસ ફ્લોર અને ગોળ માંથી બંને છે. ખુબજ હેલ્ધી એવી આ વાનગી ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રાઇસ ની ખીર
આ વાનગી સ્વીટ ડીશ તરીકે પીરસવામા આવે છે, જે ગુજરાત માં વાર તહેવાર પર બને છે. જે. દુઘ અને ચોખા થી બને.છે.#દૂધ Asha Shah -
ઉન્નીયઅપ્પમ(Unniyappum Recipe in gujarati)
#સાઉથકેરળ માં અપ્પમ વિવિધ રીતે બનવા માં આવે છે. મસાલા, રવા, વેજેટેબલ, રાગી, સોજી ના અપ્પમ. આ અપ્પમ એ ચોખા માંથી બનવા માં આવે છે. જે ટેસ્ટી અને સ્વીટ હોય છે. Kinjalkeyurshah -
છેના પોડા
#goldenapron2#ઓરિસ્સાઓરિસ્સા ના ઘર ઘર માં બનતી મિઠાઈ ..ખૂબ જ યમ્મી લાગે છે.. Radhika Nirav Trivedi -
-
-
ફિરની
#goldenapron2Week4Punjabiફીરની એ પંજાબ માં ખવાતી સ્વીટ છે મિત્રો, કેસર પિસ્તા નાખેલી ફિરની એ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જે ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર ૩૦ મિનિટમાં જ બનાવી શકાય છે. તો આજે હું ફિરની બનાવવાની સાવ સરળ રીત બતાવવા જઈ રહી છું. Khushi Trivedi -
-
ચોખાના લોટના લાડુ (Rice Flour Ladoo Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_30#સુપરશેફ2_પોસ્ટ_4#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આજૅ દિવાસો છે અમારે ત્યાં તો સ્વીટ બનાવે. આ લાડુ ચોખા ના લોટ માથી બનાવામા આાવ્યા છે. જે બાળકો ના હેલ્થ માટે ખુબ જ સારા છે. આ લાડુ મારા દિકરા ને ખુબ જ ભાવે છે. ચોખા ના લોટ ને રોસ્ટ કરી ને મે બનાવયા છે. તેથી આ લાડુ નુ ટેક્સચર એકદુમ દાનેદાર છે. ચોખા ના લોટ ને રોસ્ટ કરાવતી ઈની લાયફ વધી જાય છે. આ લાડુ ને એરટાઇટ કન્ટેનર મા ફ્રિઝ મા મહિના સુધી સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
થેંગાઈ પાયસમ (Thengai payasam recipe in Gujarati)
થેંગાઈ પાયસમ એક કેરલાની ખીર નો પ્રકાર છે જે વાર તહેવારે બનાવવામાં આવે છે. ખાસ કરીને ધાર્મિક તહેવારો દરમિયાન ભગવાનને ધરાવવામાં આવતા પ્રસાદ તરીકે આ ખીર બનાવવામાં આવે છે. આ ખીર ચોખા, નાળિયેર અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ ખીર ને સ્વીટ ડિશ તરીકે અથવા તો ભોજન ના એક ભાગરૂપે પીરસી શકાય. આ સ્વીટ ડીશને ઠંડી કરીને અથવા તો હુંફાળી એમ પસંદગી પ્રમાણે પીરસવી.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
બદામ ખીર(almond kheer recipe in Gujarati)
#વિકમીલ૨આજે અષાઢી બીજ હોવાથી મે ખીર બનાવી છે. ગુજરાતીઓને તો ખીર ગમે ત્યારે આપો ખૂબ જ ભાવતી હોય છે. ગમે તે નાના મોટા પ્રસંગમાં સ્વીટ માં ખીર રાખવામાં આવે છે... Kala Ramoliya -
-
કાજુ ના સ્વીટ કમળ
મિત્રો તમે કાજુ ની બહુ બધી સ્વીટ ખાધી હશે...સુ તમે ક્યારે માવા ક ઘી વિના ની સ્વીટ ખાધી છે....આજે હું તમારા માટે એકદમ હેલ્થી સ્વીટ લાવી છું... બનાવમાં એકદમ સરળ છે Urvi Ramani -
છેના પોંડા
#goldenapron2#week 2# ઓરિસ્સા# આ રેસિપી ઓરિસ્સા ની ફેમસ સ્વીટ ડિશ છે જે ખાવા માં સરસ લાગે છે Nisha Mandan -
છેનાપોડા
#goldenapron2#વીક2ઓરીસ્સાઓરિસ્સા નુ પ્રખ્યાત સ્વીટ છે ખુબ ઓછી સામગ્રી થી બની જાય છે Nilam Piyush Hariyani -
ચૌસેલા (Chausela Recipe In Gujarati)
#CRCચૌસેલા એ ચોખા ના લોટ માંથી બનતી પૂરી છે જે છત્તીસગઢમાં દરેક તહેવાર ઉપર બનાવવામાં આવે છે Pinal Patel -
-
બ્રેડ ગુલાબજાંબુ
#ઇબુક૧#૧૭#રેસ્ટોરન્ટઆજે મે બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવ્યા છે જયારે કાંઇ સ્વીટ ખાવું હોય અનેં એ પણ ફાટફાટ બની જાય તેવી રીતે તૌ આ સરસ વાનગી છે Daksha Bandhan Makwana -
જરદો (સ્વીટ રાઈસ)
#ચોખામીઠો ભાત મુસ્લિમ લોકો લગ્ન માં કે ત્યોહાર પાર બનાવતા હોય છે જેને તેઓ જરદો કેહતા હોય છે Kalpana Parmar -
રાઈસ બેઝડ્ પીઝા(rice base pizza recipe in Gujarati)
#સુપરશેફ4#noovenbakingફ્રેન્ડ્સ, આજે મેં અહીં ચોખા ના લોટ માંથી પીત્ઝા બનાવ્યા છે . ઘઉં અથવા મેંદા ના લોટ માંથી જેમ પીત્ઝા બંને છે એ જ રીતે ચોખા ના લોટ માંથી પણ ખુબ જ સરસ પીત્ઝા બનાવી શકાય છે. પરફેક્ટ રીતે આ પીત્ઝા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ટેન્ડર કોકોનટ મિલ્ક શેક (Tender Coconut Milk Shake Recipe In Gujarati)
કુકપેડ માંથી અવનવું શીખવા મળ્યું છે તે આજે મે પણ બનાવી રેસીપી. HEMA OZA -
સ્વીટ સેમોલિના રોલ્સ
#દિવાળી#ઇબુક25રવા નો શીરો અને ખાંડવી ,બંને નામ અને વાનગી આપણી પ્રિય છે. આજે એ બંને નો સંગમ કર્યો છે. સ્વાદ અને ઘટકો રવા શીરા ના અને પદ્ધતિ ખાંડવી ની.. Deepa Rupani -
દુધેરી (Dudheri Recipe In Gujarati)
#FFC1#week1#ફુડફેસ્ટિવલદુધેરી એ સાઉથ ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ છે. જે શિયાળા માં નવી શેરડી નો પાક અને નવા ચોખા ના પાક માં થી બનાવાય છે.દુધેરી (વિસરાયેલી વાનગી) Hemaxi Patel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨આપડા ગુજરાતી ઓને ત્યાં તો કોઈ પણ તહેવાર સ્વીટ વગર તો હોય જ નઈ.તો મે આયા સ્વીટ માં સુખડી બનાવી છે.જે દરેક ના ઘર માં બનતી જ હોય છે. Hemali Devang -
રાઈસ કપકેક
#India post 9#goldenapron11th week recipe#કુકર#ચોખાહેલો ફ્રેન્ડસ .... આ રેસીપી 15 ઓગસ્ટ ના રાષ્ટ્રીય તહેવાર ને સમર્પિત કરીને હું ભારતીય હોવા નો ગર્વ કરું છું અને ચોખા ની રેસીપી કોન્ટેસ્ટ હોય તો એ યાદ કરવું રહ્યું કે ભારત ચોખા ની નિકાસ માં બઘા દેશો માં આગળ છે. હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ચોખા કાબોર્હાડેટ થી ભરપૂર છે ,પચવા માં પણ હલકા છે અને ચોખા માંથી ઘણી વાનગી ઓ બનાવી શકાય છે. હું આજે નાના-મોટાબઘાં ને ભાવે એવી કપકેક ની રેસીપી લઇને આવી છું. જનરલી કેક મેંદા ના લોટ માંથી બને છે જયારે મેં ચોખા ના લોટ માંથી કપકેક બનાવી છે. જે ખુબ જ ટેસ્ટી બની છે. મેંદા ની કેક જેવી જ સ્પોનજી આ કેક ની રેસીપી તમને બઘા ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
ગોળ ના લાડુ
#ff3ગોળ ના લાડુ ગણેશ ચતુર્થી એ બધા ને ત્યાં બનતા જ હોય છે. ગણપતિ દાદા ના ખુબ જ પ્રિય હોય છે અને ગણપતિ દાદા ને પ્રસાદ માં એ દિવસે ધરાવા નો મહિમા ખુબ જ છે અને તેનું એક રીઝન પણ છે કે ગોળ ના લાડુ ખુબ પૌસ્ટિક છે અને કોપરું અને ગોળ હોવા થી ઈમ્યૂનિટી મજબૂત બંને છે. Arpita Shah -
સ્વિટ ટાકોઝ એપલ સિનેમન ડ્રાયફ્રુટ વિથ આઈસ્ક્રીમ
#ATW2#TheChefStory ખુબ ખુબ આભાર શેફ સાગરજી એ શીખવેલ એપલ પરાઠા માંથી પ્રેરણા લઈને મે આ રેસીપી બનાવા નો પ્રયત્ન કયોૅ છે. એપલ સિનેમન ટેસ્ટ લાજવાબ લાગે છે. Thank you for Chef sagarji. HEMA OZA
More Recipes
ટિપ્પણીઓ