મેથી ના ભજીયા

હવે તો જો કે મેથી બારે માસ મળે છે. અને લોકો મેથી ની સુકવણીના પણ ભજીયા બનાવે છે. પણ મેથી સીઝન હવે જઈ રહી છે તો મને થયું કે લાવ ફરી ને ભજીયા બનાવીએ.
મેથી ના ભજીયા
હવે તો જો કે મેથી બારે માસ મળે છે. અને લોકો મેથી ની સુકવણીના પણ ભજીયા બનાવે છે. પણ મેથી સીઝન હવે જઈ રહી છે તો મને થયું કે લાવ ફરી ને ભજીયા બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ મેથી ઝીણી સમારી ધોઈને ઉમેરવી મીઠું,મરી, ઘાણા,મરચા અને પાણી ઉમેરી ખીરું બનાવો.ત્યારબાદ તેમાં સાજી,તેની પર લીંબુનો રસ નીચોવી મિક્સ કરો. જ્યારે તેલ ગરમ મૂકો ત્યારે તેમાંથી એક ચમચો તેલ લઇ આ ખીરામાં નાંખી મિક્સ કરી ભજીયા પાડવા. બંને સાઇડ સરસ તળી,અને ગરમાગરમ જ પીરસો. મેથીના ભજીયા માં મેથી સાથે કોથમીર અથવા તો પાલક પણ ઉમેરી શકાય છે.
- 2
દહીંમા બધી વસ્તુ ઉમેરી દહીંની ચટણી તૈયાર કરવી.
- 3
લાલ મરચા માટેની બધી વસ્તુઓ લઈ મિક્સીમાં પીસી ચટણી તૈયાર કરવી. અહીં આપણે થોડી ચટણી લઈ તેમાં થોડું પાણી ઉમેરી અને લીધી છે.
- 4
તો તૈયાર છે આપણા ગરમાગરમ મેથીના ભજીયા.સાથે ચટણી તો ખરી જ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ભાજી ના ભજીયા
શિયાળાની ઋતુમાં મેથી સરસ મળે છે અને ભજીયા તો નાના મોટા બધા ને જ ભાવે. સરસ મજા ની ઠંડી માં ભજીયા ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે. તો ચાલો બનાવીએ ભજીયા. Prerna Desai -
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
મેથી રીંગણ લીલા લસણ નું શાક (Methi Ringan Lila Lasan Shak Recipe in Gujarati)
શિયાળો હવે જઈ રહ્યો છે બધા શાકભાજી હજુ સરસ આવે છે તો છેલ્લે છેલ્લે ફરી એકવાર આ નવીનતમ શાક બનાવીએ Sonal Karia -
-
મેથી ના ભજીયા
#RB12#week12#મેથી ના ભજીયાઆ સીઝન માં ચણા ના લોટ નું ખાવાની બહુ મજ્જા આવે તો આજે મેં મેથી ના ભજીયા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ભજીયા બટેટા વડા મેથી વડા મરચા ના ભજીયા
શિયાળો ચાલેછે એટલે ભજીયા તો લગભગ ઘણા લોકોને ભાવતા જ હોય છે ને આ ઋતુમાં ભાજી પણ ખૂબ સરસ આવે છે ને બધા જ શાક એટલાજ સરસ આવેછે તો તેને કોઈને કોઈ રીતે આપણે ખોરાક ના રૂપ મા ઉપયોગ કરીએ છીએ તો ચાલો ભજીયા પણ જોઈલો Usha Bhatt -
ભજ્જી પાઉં
#ઇબુક-૨૦પાઉઅને એ પણ ઘઉંના લોટના તો મને થયું કે વડાપાઉં ને બદલે ભજ્જી પાઉં બનાવુ તો, અને એમાં પણ પોથી પાનનું વેરિએશન કરી થોડા વધુ હેલ્ધી બનાવવા પ્રયત્ન કર્યો છે. Sonal Karia -
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
#GA4#Week19#methiશિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએકારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતીજોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતોમેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએઆજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે Rachana Shah -
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
અડદિયા પાક
શિયાળા મા લગભગ બધા જ લોકો અડદિયા ખાતા હોય છે. હવે જોકે ઠંડીની સિઝન જવામાં છે પણ મને થયું કે લાવ ફરી એકવાર અડદિયા બનાવીને ખાવ અને ખવડાવું પણ. Sonal Karia -
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
ભજ્જી ચાટ
#goldenapron3#week10થોડા મેથીના ભજીયા વધ્યા હતા, તેની થોડી કડી પણ હતી, એક રોટલી પણ હતી અને થોડી લાલ મરચાની ચટણી પણ હતી તો મને થયું કે લાવને આ લેફ્ટ ઓવર ખોરાક માંથી મસ્ત મજાનું ચાટ બનાવું. તો હવે જ્યારે તમારે ભજીયા વધે ને તો જરૂર થી આવો ચાટ બનાવજો હો..... Sonal Karia -
સ્ટફડ બેબી રીંગણ
રીંગણા મારા ફેવરિટ... એકદમ નાના નાના રીંગણ જોઇને થયું કે ચાલ, આજે તો કંઈક નવું બનાવીએ...... Sonal Karia -
પોટેટો સેન્ડવિચ ભજીયા (potato sandwich bhajiya recipe in gujarat
#GA4#week1વરસાદ ની સિઝન એટલે ભજીયા ખાવાની સિઝન, ગુજરાતીઓ ને ભજીયા અતિ પ્રિય. ગામડે કોઈ પણ મહેમાન આવે એટલે પહેલી પસંદ તો ભજીયા ને જ આપવા માં આવે છે। અને એમાં પણ જો બટેટા ના ભરેલા ખાવા મળે તો મજા આવી જાય,ભજીયા એ એક સ્ટ્રીટ ફૂડ (શેરીએ વેચાતો નાસ્તો) છે. જે કોઈ પણ શહેર માં અલગ અલગ ભાગ માં (દર એક શેરીએ) વેચાતો જોવા મળે છે। જો જાણો બહાર જેવા જ સ્વાદિષ્ટ ભજીયા ઘરે બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી.. Vidhi V Popat -
ફેમસ મેથી ના ભજીયાં
#VN ફેમસ મેથી ના ભજીયાં કલોલ ના ભજીયાં છે. જેનો સ્વાદ મને હજી સુધી યાદ રહી ગયો છે એ સ્વાદ સાથે "ફેમસ મેથી ના ભજીયાં "બનાવ્યાં છે.તમે પણ આજ રીતે ભજીયાં બનાવો. Urvashi Mehta -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
કેળા મેથી ના થેપલાં
#તવા કેળા મેથીના ભજીયા તાબે બધા એ ખાધા હશે પણ અહિ મેં થેપલા બનાવ્યા છે.શિયાળામાં મેથી ની ભાજી ખૂબ સરળતા થી મળી રહે છે.તેનો ઉપયોગ કરી થેપલાં બનાવ્યા છે.તેમા કેળા નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યા છે. Ami Adhar Desai -
-
રીંગણ ના સ્ટફડ ભજીયા (Ringan stuffed Bhajiya Recipe in Gujarati)
રીંગણ ના ભજીયા...જે લોકોને રીંગણા ભાવતા હોય તેના માટે બેસ્ટ ઓપ્શન છે મને તો બહુ જ ભાવ્યા Sonal Karia -
લાલ મરચા ની ચટણી
મારી એક આદત છે કે નવી કોઈ રેસીપી સાંભલું કે જોઉં તો એ થોડા ટાઇમમાં ટ્રાય કરી જ લઉ. આ રેસિપી હું મારા હર્ષિદા મામી પાસેથી શીખી હતી. થેન્ક્યુ મામી....... બહુ ટેસ્ટી છે. તમે પણ ટ્રાય કરજો .તમને પણ જરૂરથી ગમશે.... Sonal Karia -
કેળા મેથી ના ભજીયા
#goldenapron3 #weak14#methi#pakoda. આ ભજીયા આમ તો એક ટ્રેડિશનલ વાનગી કેહવાય. અમારા દેસાઈ લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે દાળભાત સાથે આ ભજીયા હોઈ જ. ખૂબ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો. Manisha Desai -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
કુંભણિયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3આ કુંભણીયા ભજીયાં કેમિકલ ફ્રી ભજીયાં પણ કહી શકાય કારણ કે તેમાં ઈનો કે સાજી ના ફુલ કે કઈજ નાખવામાં આવતું નથી. Kajal Sodha -
મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ને આ વરસાદી વાતાવરણમાં મારા માટે મરચા ના ભજીયા બનાવ્યા . મરચા ના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે. મરચા માં છાંટવાનો મસાલો હું મારી ભાભી પારૂલ પાસેથી શીખી છું. થેન્ક્યુ પારુલ.... Sonal Karia -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
-
ડુંગળી બટાકા ના ભજીયાં
#હોળીહોળી ના તહેવાર માટે ફરસાણ તરીકે શ્રીખંડ સાથે સર્વ કરો કે પછી સ્ટાર્ટર ની રીતે ખૂબ જ સરસ લાગશે... અને અચાનક ઘરે મહેમાન આવી જાય તો એમને પણ નાસ્તા માં આ ભજીયા ચા સાથે સર્વ કરી શકો છો... આ ભજીયા ને મારા સાસરા માં નામ આપ્યુ છે સચી ભજીયા...જ્યારે પણ આ ભજીયા બનાવવા નો વિચાર આવે તો એમ જ કહે કે સચી ભજીયા બનાવીએ... ખૂબ જ સરળ રેસીપી છે અને આ ભજીયા મારી મમ્મી પાસે થી શીખી છું... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ