રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ તુવેર દાળ બાફેલી
  2. ૨ ટેબલસ્પૂન તેલ
  3. ૧ ટીસ્પૂન રાઇ
  4. ૬ પતા લીમડો
  5. ૧ ટેબલસ્પૂન સુકુ ટોપરા નુ છીણ
  6. ૧/૨ ટેબલસ્પૂન હળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૨ લીલા મરચાં
  9. ૧ ટીસ્પૂન આદુ
  10. ૧/૨ ટીસ્પૂન હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટોફરા ના ખમણ મા હળદર નાખી ૧ ટેબલસ્પૂન દાળ નુ પાણી નાખી હલાવવું.

  2. 2

    આદુ ખમણી મરચાં સમારી રાખો.

  3. 3

    એક પેન મા તેલ, રાઇ લીમડો મુકવો પછી હીંગ નાખી દેવી.

  4. 4

    આદુ મરચાં નાખી હલાવવું ટોપરા નુ ખમણ નાખી હલાવવુ અને દાળ ઉમેરી દેવી.

  5. 5

    દાળ મા મીઠું નાખી ઉકળવા દેવુ ૧૦ મીનીટ ધીમા ગેસે ઉકળવા દેવુ.

  6. 6

    ઉકળયા પછી કોથમરી નાખી,રાઇસ જોડે સૅવ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes