ઢેબરાં (Dhebra Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#CB6
#week6
આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ..

ઢેબરાં (Dhebra Recipe In Gujarati)

#CB6
#week6
આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપ બાજરી અને ઘઉં નો લોટ મિક્સ
  2. ૪ ચમચાકસૂરી મેથી
  3. ૧ ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  4. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૧ ચમચીખાંડ
  8. ૨ ચમચા દહીં
  9. ૧ ચમચીસફેદ તલ
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ૨ ચમચીતેલ મોણ માટે
  12. ૧ ચમચીઅથવા સ્વાદ અનુસાર મીઠું
  13. ૪-૫ ચમચા અથવા જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે
  14. ઢેબરા શેકવા જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં બાજરી અને ઘઉં નો લોટ ચાળી લેવો

  2. 2

    ત્યારબાદ એમાં બતાવ્યા પ્રમાણે બધાજ મસાલા અને કસુરી મેથી તથા મોણ નાખી લોટ ને મસળી લેવો

  3. 3

    ત્યારબાદ દહીં અને જરૂર મુજબ પાણી નાખી પરોઠા થી થોડો ઢીલો લોટ બાંધી તેલ નો હાથ દહીં ૫-૭ મિનિટ નો rest આપવો

  4. 4
  5. 5

    હવે,પાછો લોટ ને કેળવી તેના પરોઠા ના સાઇઝ ના અથવા તમારી મનપસંદ સાઇઝ ના લુવા કરી લેવા

  6. 6

    આડણી પર લુવાને ચોખાના લોટ નું અટામણ લઈ વણી લેવો અને ગરમ કરેલ તવી પર મિડીયમ આંચ પર બંને બાજુ ગુલાબી કલર આવે એમ તેલ મૂકીને શેકી લેવા.

  7. 7
  8. 8
  9. 9

    તો લો, આપણા ઢેબરા તૈયાર થઈ ગયા છે એને અથાણાં કે ચા સાથે કે એકલા પણ ખાઈ શકો છો

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes