રેડ ડ્રેગન બાઈટસ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#દિવાળી
દિવાળી અને બાળકો માટે નયુ આકર્ષક મિઠાઈ.જે ખૂબ જ પોષટીક છે.ખાસ કરીને ડેનગયુ તાવ કે બીજી બીમારી માટે લાલ ડે્ગન બેસટ છે સાથે ટોપરા નુ ક્ષીણ.તો આ નયુ લુક થી બઘા ને આ વાનગી ભાવશે. ટા્ય કરવા જેવી.

રેડ ડ્રેગન બાઈટસ

#દિવાળી
દિવાળી અને બાળકો માટે નયુ આકર્ષક મિઠાઈ.જે ખૂબ જ પોષટીક છે.ખાસ કરીને ડેનગયુ તાવ કે બીજી બીમારી માટે લાલ ડે્ગન બેસટ છે સાથે ટોપરા નુ ક્ષીણ.તો આ નયુ લુક થી બઘા ને આ વાનગી ભાવશે. ટા્ય કરવા જેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વયકિત
  1. ૧ મોટુ લાલ ડે્ગન
  2. ૧ કપ દૂઘ
  3. ૧ કપ દરેલી ખાંડ
  4. ૧/૨ કપ કોનફલોર
  5. ૧/૨ કપ મલાઈ/કી્મ
  6. ૧ કપ ટોપરા નુ ક્ષીણ
  7. ૧ ડો્પ વેનીલા એશનસ
  8. ઘી ગી્સ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લાલ ડે્ગન લઈ તેનો પલપ કાઢી ને પીસી લેવો.

  2. 2

    એક પેન મા કોનફલોર,દરેલી ખાંડ ને મિકસ કરવી.પછી તેમા દૂઘ નાખી ને ઘીમા તાપે હલાવવુ.

  3. 3

    પછી તેમા કી્મ નાખી ને હલાવવુ.તે બરાબર મેલટ થઈ જાય પછી ડે્ગન નો પલપ નાખી ને હલાવવુ.જયા સુધી ધટ ના થાય તયા સુધી ઘીમાં તાપે હલાવતા રેવુ.તેમા ૧ ડો્પ વેનીલા એશનસ પણ નાખવુ.

  4. 4

    ઘટ થઈ જાય પછી તેને ઘી થી ગી્સ કરેલા ડબામાં કાઢી ને સેટ કરવુ.પછી ઠંડુ થાય એટલે ૧ કલાક સુધી ફી્જ મા રાખી દેવુ.

  5. 5

    બાદ મા પલેટ મા કાઢી ને તેના ચોરસ કટકા કરવા.પછી તેને ટોપરા ના ક્ષીણ મા ફેરવી ને સર્વ કરવા. ટેસ્ટી ટેસ્ટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ (5)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
Hello jyoti adwani ji mari recipe beyz malyo nathi hji50 no.

Similar Recipes