મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#trend3
#week -3 મોહનથાળ બનાવવામાં ખૂબ સરળ છે. મારા ઘર માં બધાં ને ખૂબ j ભાવે છે.

મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#trend3
#week -3 મોહનથાળ બનાવવામાં ખૂબ સરળ છે. મારા ઘર માં બધાં ને ખૂબ j ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બેસન
  2. ૩ટે.ચમચી ગરમ દૂધ
  3. ૩ટે.ચમચી ઘી
  4. ૧ કપખાંડ
  5. ૧ કપપાણી
  6. પિંચ કેસર
  7. ૧/૨ઇલાયચી
  8. સમારેલા કાજુ,બદામ,પિસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ લ્યો. તેમાં ઘી અને પાણી મિક્સ કરીને તેના થી લોટ ને બાંધો. અને લોટ મે ધાબો આપો. એના ૧૦-૧૫ મિનિટ ઢાંકી ને રાખો.

  2. 2

    હવે લોટ ને ૧ જાલ માં લઇ ચાળી લ્યો

  3. 3

    હવે ૧ પેન માં ઘી ગરમ કરવા મૂકો.તેમાં ચાલેલો લોટ ને નાખો.તેને હલાવો.હવે એકદમ હલકો થાય અને ઘી છૂટે એટલે તેમાં દૂધ નાખી ને હલાવો.હવે તેને ખૂબ હલાવો.તેને ઠંડો પાડવા ૧ બાજુ મૂકો.

  4. 4

    હવે ૧ પેન માં ખાંડ લ્યો.તેમાં તેટલું જ પાણી નાખો. તેને ઉકાળો.હવે તેમાં કેસર અને ઇલાયચી ઉમેરો.

  5. 5

    હવે આ ચાસણી ને ઠંડા પડેલા બેસન માં ઉમેરો અને તેના ખૂબ હલાવો. હવે ૧ થાળી માં ગ્રીસ કરો તેમાં આ મીકસર ને પાથરી દો. અને તેની ઉપર કાજુ પિસ્તા થી ગાર્નિશ કરો અને ૪-૫ કલક સુધી સેટ થવા દો.આપડો યમ્મી.અને ટેસ્ટી મોહનથાળ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes