રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઇ તેમાં મીઠું, હિંગ, હળદર ઉમેરીને થોડું થોડું પાણી એડ કરીને લોટ તૈયાર કરો.
- 2
ત્યારબાદ તે બાંધેલા લોટને તેલ વડે મસળીને સેવ પાડવાના સંચામાં સેવ ની જાળી મૂકીને ભરી દો. એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં સંચા ની મદદથી સેવ પાડો.
- 3
તૈયાર છે સેવ. સેવ મમરા સાથે અથવા સેવ ટમેટાનું શાક માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ મમરા
#સ્નેક્સ અમારા સૌરાષ્ટ્રના લોકો ને સવારના નાસ્તામાં સેવ મમરા જ હોય સાંજે જમવાની ઈચ્છા નો હોય તો થોડા મમરા ખાય લેવાના તાવ આવતો હોય ભાવતું ન હોય તો ઘરના કેસે મમરા ખાઈલે મોઢે લાગે આમ સેવ મમરા બારેમાસ ખવાતો એવરગ્રીન નાસ્તો Avani Dave -
-
-
-
-
-
-
-
સેવ
#goldenappron3.0#week13#લોકડાઉન#સ્નેક્સઆ સેવ ને સેવ મમરા , સેવ ટામેટા ના શાક માં , ચેવડો માં ,ચાટ માં ,ભેળ માં ,પાણીપૂરી માં વાપરી શકાય Gayatri joshi -
ફ્રેન્ચ ફ્રાઈસ ને મસાલા સીંગ (french fries ne masala sing recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ Marthak Jolly -
-
-
-
મસાલા સેવ
#સ્નેકસસ્નેક્સ કોન્ટેસ્ટ માટે મેં બનાવી મસાલા સેવ ગુજરાતીઓની ફેવરિટ ખૂબ જલ્દી બની જતી મસાલા સેવ બનાવી છે..જે દરેક ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે..તો ચાલો આપણે બનાવીએ મસાલા સેવ. Mayuri Unadkat -
તીખી સેવ બુંદી
# સ્નેક્સઆ સેવ બુંદી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ લાંબા સમય સુધી રાખવા હોય તો તે સારા રહે છે આ એટલા spicy લાગે છે કે નાના-મોટા સૌને પસંદ પડે છે તેમજ આનો ઉપયોગ ચાટપુરી, સેવપુરી ,ભેળપૂરી ,પાણીપૂરી માં પણ કરી શકાય છે parita ganatra -
-
પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
-
-
-
ઈન્દોરી સેવ
#goldenapron2#Week ૩મધ્યપ્રદેશમાં આવેલા ઇનદોર રાજ્યમાં બનેલા નમકીન ખૂબ જ પ્રખ્યાત છે.. Sanjay M Bhimani -
-
-
-
-
-
વડાપાઉં (Vada Pav Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જઆ રેસિપી હું મારી મમ્મીને ડેડીકેટ કરવા માંગુ છું♥️♥️♥️🥰♥️♥️♥️ Falguni Shah -
ટોમેટો ગાર્લિક પુલાવ (tomato garlic pulao recipe in Gujarati)
#goldenapron3#week20#week 21#સ્નેક્સ Marthak Jolly
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12813424
ટિપ્પણીઓ (4)