રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી ચોખા નો લોટ
  2. ૧ ચમચી ઘી
  3. ૧ ચમચી માખણ
  4. ૧ ચમચી દહીં
  5. ૧ ચમચી તલ
  6. ૧/૨ ચમચી હળદર પાવડર
  7. ચપટીહિંગ
  8. ચપટીમરચા પાવડર
  9. સ્વાદાનુસાર મીઠું
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચોખા નો લોટ લો, તેમાં ઘી, માખણ, દહીં નાખો.પછી મરચા પાવડર, હળદર પાવડર, હીંગ, સ્વાદાનુસાર મીઠું નાખી ભેળવવું.પાણી થી મીડીયમ લોટ બાંધવો.

  2. 2

    લોટ સંચામાં ભરી ચકરી પાડો.

  3. 3

    હવે ગેસ પર તળવા માટે તેલ ગરમ કરી તેમાં ચકરી તળવી. બદામી રંગ થાય એટલી તળવી.

  4. 4

    લો તૈયાર છે કૂરકુરી ચકરી.નાના મોટા સૌને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes