રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને 3 to 4 કલાક પેલા પલાળી અને ધોઈ અને છુટા કરી લેવા.
- 2
હવે બટેટા બાફી એના નાના પીસ કરી લો.સીંગદાણા ને સેકી ને મિક્ષી માં અધકચરા પીસી લો.
- 3
હવે એક પેન માં તેલ લો.ગરમ થાય એટલે જીરું નાખો.જીરું તતળે પછી આદુ મરચા નાખી સાબુદાણા નાખો એ તૂટે નહીં એમ 2 મિનિટ મિક્સ કરો પછી એમાં બટેટા અને સૂકા મસાલા નાખી મિક્સ કરો પછી સીંગદાણા નો.ભૂકો અને લીંબુ અને ખાંડ નાખી પ્રોપર મિક્સ કરો.છેલ્લે કોથમીર નાખો.હવે જ્યારે સર્વ કરવી હોય ત્યારે ઉપરથી દાડમ અને ફરાળી ચેવડો નાંખો અને સર્વ કરો તો રેડી છે સાબુદાણા ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
-
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
-
-
-
ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી#ફરાળી ખીચડીઉપવાસ હોય ત્યારે મનમાં એક સવાલ થાય કે એવું તો સુ ખાઈએ જેનાથી પેટ ભરાય જાય તો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ એવી જ ફરાળી ડિશ જે પેટ ફૂલ કરી આપશે તો ચાલો આપણે બનાવીએ.. Mayuri Unadkat -
સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણા ભેળ(street sabudana bhel Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી વાનગી Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
ફરાળી કેટલી બધી વાનગીઓ હોય છેચતુર માસ હોય સા્વણ માસ હોયનોન ઓઈલ વાનગીઓ પણ બનાવી શકાય છે તો આજે હુ આપની સાથે ફરાળી ભેળ ની રેસિપી શેર કરુ છુતો આવો જોઈએ કઈ રીતે બને છેઉપવાસ માટે તેલ વગરની વાનગીઓ પણ બનાવી શકાય છે મેં અહીં શેર કરુ છુતમે આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે#ff1#chaturmas#shravanmas chef Nidhi Bole -
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
-
-
-
-
ગ્રીન સાબુદાણા ખીચડી
#ff1ફ્રેન્ડસ, સાબુદાણા ની ખીચડી માં એક જ પ્રકારના ટેસ્ટ થી જો તમે કંટાળી ગયા હોવ તો આ રીતે જરુર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે. હેલ્ધી સાબુદાણા ની ગ્રીન ખીચડી બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
-
તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
આ વાનગી નો સ્વાદ એક્દુમ અલગ છે કારણકે અહીંયા આપણેદૂધી વાપરીએ છે બટાકા ના બદલે. બનાવાની રીત એજ પણ થોડું અલગ. Jasmin Motta _ #BeingMotta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11540056
ટિપ્પણીઓ