રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બટાકા ને બાફી ને મેશ કરી લો હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને હલાવી લો મીઠા લીમડાના પાન નાખી દો
- 2
હવે તેમાં બાફેલા બટાકા નાખી દો પછી તેમાં મીઠું અને હળદર, લાલ મરચું પાઉડર નાખી હલાવી લો પછી ઠંડા થવા દો પછી તેના નાના ગોળા વાળી લો
- 3
હવે બાઉલમાં બેસણ લઇ તેમાં મીઠું મરચું હળદર હીંગ અને ખાવા નો સોડા અને પાણી નાખી ખીરું તૈયાર કરો હવે ખીરા માં વડા બોરી વડા તૈયાર કરો
- 4
હવે ચટણી ની સામગ્રી ને કોરી શેકી લો પછી મિક્સર માં ક્રશ કરી લો
- 5
હવે પાઉં ને વચ્ચે થી કટ કરી લો પછી તેમાં ચટણી લગાડી લો પછી તેમાં વડા મૂકો અને તળેલા મરચા મૂકી દો અને સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
મહારાષ્ટ્ર સ્પેશિયલ વડાપાઉં
#goldenapron2#Maharashtra#week8 વડાપાઉં એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ડીસ છે. મહારાષ્ટ્રમાં બટેટાનો પાક ખૂબ જ થાય છે અને જ્યારે બટેટાની લણણી કરવામાં આવે છે ત્યારે નવા બટેટાના વડા બનાવી અને વડાપાઉં ખાસ બને છે. Bansi Kotecha -
-
-
ગોઅન દાળ
#goldenapron2ગોવા ની સિમ્પલ વેજીટેરિયન રેસીપી છે .સુમુદ્રી ક્ષેત્ર હોવાને કારણ સી ફુડ ના ઉપયોગ વધારે થાય છે.. મગ ની પીળી દાળ શાકાહારી રેસીપી તરીકે બને છે ..એને સ્ટીમ રાઈજ સાથે સર્વ કરવા મા આવે છે..્્ Saroj Shah -
-
-
-
-
આમચી મુંબઈ'સ ફેમસ સ્ટ્રીટ ફૂડ સ્પાયસી વડાપાઉં વિથ ડ્રાય ચટણી
#વેસ્ટ#ઓગસ્ટ#cookpadindia#cookpadgujratiબહાર વરસાદ આવે છે તો જો ચટપટું તીખું ખાવું હોય તો ચાલો બનાવીએ મુંબઈ ની ગલી એ ગલીએ મળતા વડાપાઉં . એ પણ સૂકી ચટણી સાથે . Hema Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11087862
ટિપ્પણીઓ