બોરબોન બિસ્કીટ કેક

Shital Bhanushali @cook_17754996
#ઇબુક day29
ઝટપટ ,ઈઝી ને સાવ ઓછી વસ્તુ ના ઉપયોગ થી બનતી કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ ના ટુકડા કરી ને તેને મિકસર મા પીસી લેવા.પાઉડર કરવો.
- 2
પછી ખાંડ ને પણ પીસી લેવી.હવે એક વાસણમાં મા બિસ્કીટ નો પાઉડર,ખાંડ,દૂઘ,તેલ ઈનો નુ પાઉચ,ચપટી સોડા બઘુ વારાફરતી નાખી ને મિકસ કરવુ.ગોળી ના વરે તેનુ ધ્યાન રાખવું.પછી અડધી કલાક સુધી રાખી દેવુ.
- 3
પછી ઓવન ના બાઉલ મા ઘી લગાવી ને બઘુ મિક્ષણ નાખી ને સેટ કરવુ. પછી ૬ મિનિટ માટે મા્ઈકો્ કરવુ.કોનવકેશન નય.
- 4
બસ પછી ઠંડી થાય એટલે પલેટ મા કાઢીને તેના પર દરેલી ખાંડ ને ગરણી વડે છાટવી.ચોકલેટ સિરપ ને કાજુ થી ગા્નિસ કરવુ.ને કટ કરીને સવॅ કરવુ.સોફટ ને યમી.🎂🎂
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો પેસ્ટ્રી ઇન તવા પેન
#તવાઆજે બાળકો ની ખૂબ ફેવરેટ પેસટી્ ઘરે જ ખૂબજ ઓછી વસ્તુઓ સાથે બનાવી છે.જે તવા પર સહેલાઈથી ખૂબજ સોફટને યમી બની છે.તથા આઈસીંગ કી્મ પણ ઘરે જ બનાવવા ની ટા્ય કરી છે.તો તમે પણ ટા્ય કરજો ચોકલેટ પેસટી્.. Shital Bhanushali -
-
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
-
બિસ્કીટ કોકો કેક (Biscuit coco cake in Gujarati Recipe)
#GA4#WEEK22 આ કેક ખૂબ જ ઝડપ થી અને ધર મા રહેલ ખૂબજ ઓછી સામગ્રી માંથી ફકત 5 મિનિટ મા જ બની જાય છે. parita ganatra -
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
કી્સમસ સ્પેશિયલ ચોકલેટ ડા્યફૂટ કપ કેક
#૨૦૧૯આજે કી્સમસ ડે ના દીવસે મે બારે થી લેવા ના બદલે ધરે જ યમી ને ટેસ્ટી ચોકલેટ ડા્યફૂટ કપ કેક બનાવી છે.જે બનાવવા મા ખૂબ ઈઝી છે.તો તમે પણ જરૂર ટા્ય કરજો. Shital Bhanushali -
બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
અચાનક કેક ખાવાનું મન થાય કે નાનું સેલિબ્રેશન કરવું હોય તો ઝટપટ ફક્ત ૩ સામગ્રી સાથે તૈયાર થઈ જશે. અને નાના મોટા સૌને ભાવે.#વિકએન્ડરેસિપી#Cookpadindia Rinkal Tanna -
-
-
મેરી બિસ્કીટ કેક
#લોકડાઉન#કાંદાલસણ#goldenapron3#મલાઈ હું મારા ઘર થી કુકિંગ ક્લાસ કરું છું અત્યારે લોક ડાઉન બધે ચાલે છે બધું બંધ છે તો કેક મળવી થોડી મુશ્કેલ છે મને ઘણા ના મેસેજ આવે છે કે છોકરાવ કેક વગર નથી માનતા કોઈ સરળ રેસીપી સિખડાવો તો હું આજે એવી રેસીપી લાવી છું કે સરળતા થી બની જાય અને બધી વસ્તુઓ ઘેર માં મળી રહે અને જલ્દી બને અને છોકરાવ પણ ખુશ થાય આશા રાખું છું કે આ રેસીપી લોક ડાઉન માં મદદ આવશે મે આમાં મેરી બિસ્કીટ નો ઉપયોગ કર્યો છે તમે તમારા ગમતા બિસ્કીટ પણ વાપરી શકો છો. Suhani Gatha -
ઓરીઓ બિસ્કીટ ડિલાઈટ
ગેસ વગર દિવાળી માં ખૂબ જ જલ્દી બની જાય એવી મિઠાઈ લાવી છું જે ખાઈ ને બધા ખૂશ થઈ જશે તો નવા વર્ષ પર મહેમાનો માટે જરૂર થી બનાવજો...#દિવાળી#ઇબુક#day26 Sachi Sanket Naik -
-
-
ઓરિયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
જલ્દી બની જાય તેવી કેક અને ઓછી વસ્તુ થી બને. Kirtana Pathak -
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
ચોકલેટ કેક વિધાઉટ ક્રીમ
#કાંદાલસણઅત્યારે lockdown ચાલતું હોવાથી હાલમાં ઘરમાં જે વસ્તુ હતી તેમાંથી જ આ કેક બનાવી છે આ રેસિપી સાવ ઇઝી છે ઘરમાંથી જ બધી વસ્તુ ઇઝીલી મળી રહે તેવી આ રેસિપી શેર કરી છે parita ganatra -
-
-
-
ચોકો લાવા કેક ઈન અપપે પેન
કાંદા લસણ વિના ની રેસિપિસઆજે મારા પપ્પા ના જન્મદિવસ પર લોકડાઉન ના કારણે હું એમને મણવા ન જઈ શયકી. મારા પાસે કેક બનાવવા માટે સામગ્રી પણ ઓછી હતી.જે ઘરમાં હતુ્ં એના થી આ સરસ મજાની વાનગી બનાવી છે. Kavita Sankrani -
-
-
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10936241
ટિપ્પણીઓ