કાંંચિપુરમ ઇડલી
#goldenapron 2
તમિલનાડુ
વીક 5
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદ ની દાળ ને 2 કલાક પલાળી રાખો અને મિક્સરમાં ક્રશ કરી લો એક પેનમાં એક ચમચી તેલ ગરમ તેમાં રાઈ નાખો તતડે એટલે અડદ ની દાળ નાખો આછો લાલ થાય લીલું મરચું લીમડાના પાન હિંગ કોથમીર મીઠું સોડા નાખી બધું ખીરામાં નાખી હલાવી દો અને ઇડલી પેનમાં તેલ લગાવીને દો અને ખીરું નાખી 10 મિનિટ ઇડલી થવા દો તેયાર છે ખાવા માટે માટે રસમ અને સંભાર સાથે ખાઇ શકાય છેમ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે... Janvi Thakkar -
-
કોપરા ની ચટણી
#goldenapron2#તામિલનાડુ#week-5આ ચટણી તમે ઈડલી, ડોસા અને ઉત્તપમ જોડે ખાઈ શકો છો.. આ ચટણી વિના તમિલનાડુ ની ડીશ અધૂરી છે Bhavesh Thacker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કર્ડ રાઈસ(Curd Rice Recipe In Gujarati)
#AM2કર્ડ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. જે પચવામાં હળવા હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે સારા અને ખૂબ સરસ લાગે છે. Shraddha Patel -
ચેવતી દાળ અને વ્હાઈટ સોસ ઈટાલિયન પાસ્તા(Chevti Dal And White Italian Souse Recipe In Gujarati)
#વીક એન્ડ રેસિપી#ફટાફટ પોસ્ટ 2 bijal muniwala -
કેરાલા ની ફેમસ ઢોસા ઇડલી ની નારિયેળ ની ગ્રીન ચટણી
#KER આપણે નારિયેળ ની ચટણી તો ઢોંસા ઇડલી સાથે બનાવતા જ હોય છીએ પણ મે અહી ઢોસા ઇડલી સાથે ખવાય એવી નવી ચટણી બનાવી છે સ્વાદ બહુજ ટેસ્ટી બની છેKusum Parmar
-
-
-
ઉપમા (upma recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે..આ વાનગી એવી છે કે સાઉથ મા તમને 5 સ્ટાર હોટેલ મા તેમજ નાની, નાની લારીઓ મા પણ જોવા મળશે, આ નાશ્તો પચવામાં ખુબજ હલકો હોય છે... તથા ફટાફટ તૈયાર થાય જાય છે.#સુપરશેફ3Post4#માઇઇબુક Taru Makhecha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10994992
ટિપ્પણીઓ