રાંધવાની સૂચનાઓ
- 1
આ વેજ બિરયાની આપણે કુકર માં બનાવીશું.તો એની માટે સૌપ્રથમ ચોખા ને બરાબર ધોઈ ને 30 મિનિટ સુધી પલાળી રાખો
- 2
હવે 30 મિનિટ પછી એક કુકર લો.તેમાં ઘી,તેલ ઉમેરો. તે બરાબર ગરમ થાય પછી તેમાં જીરું,તજ,લવિંગ,સૂકું લાલ મરચું,કાળામરી,તમાલપત્ર,કાજુ, હિંગ,હળદર અને બધા શકભાજી(ઉપર જણાવેલ મુજબ) ઉમેરી મિક્સ કરો.પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું,મરચું,ધાણાજીરું,બિરયાની મસાલો અને દહીં ઉમેરી મિક્સ કરો.
- 3
હવે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરો અને છેલ્લે ગરમ મસાલો ઉમેરી કુકર નું ઢાંકણ ઢાંકી દો.2 સીટી વાગે ત્યાં સુધી બીરયાની ચડવી લો.
- 4
કુકર સહેજ ઠંડુ થાય પછી જ ખોલો.ઉપર થી કોથમીર અને ફ્રાય કરેલી ડુંગળી ભભરાવી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
અમારી ઓફિસની કેન્ટીનમાં મળતી દાળ ખીચડી મારી સૌથી ફેવરીટ વસ્તુ છે. ડબલ તડકા વાળી દાળ ખીચડી તમે ખાઓ એટલે તમારું પેટ પણ ફૂલ અને મન પણ ફુલ. lockdown માં ઓફિસ પણ બંધ થઈ અને કેન્ટીનમાં જમવાનું પણ બંધ થઈ ગયું.આજે એ જ દાળ ખીચડી ને ઘરે બનાવવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટ મારું બહુ જ સરસ આવ્યું છે. Vijyeta Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10982474
ટિપ્પણીઓ