શેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ

પિઝ્ઝા ને હેલ્થી બનાવવા મેં વિટ(ઘઉં) ના રોટલા નો ઉપયોગ કર્યો છે.
શેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ
પિઝ્ઝા ને હેલ્થી બનાવવા મેં વિટ(ઘઉં) ના રોટલા નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા દહીં લઇ તેમા ડુંગળી અને કેપ્સિકમ ના ચોરસ ટુકડા અને પનીર ના ક્યુબ્સ સમારી ઉમેરવા પછી તેમાં આદુ લસણની પેસ્ટ,હળદર, લાલમરચું, મીઠું, ધાણાજીરુ, ગરમ મસાલો,કસુરી મેથી હાથ થી ક્રશ કરીને,ચાટ મસાલો, લીંબુ નો રસ અને તેલ નાખી બધું હલાવી બરાબર મિક્સ કરી 30 મિનિટ માટે મેરિનેટ થવા સાઈડ પર મુકો. પછી ગરમ તવા પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બધી બાજુ થી શેકી લો.
- 2
હવે એક વિટ પિઝા રોટલો લઈ તેના પર સેઝવાન સોસ લગાડી ઉપર ચીઝ છીણી મેટીનેટ કરી શેકેલા કેપ્સીકમ,ડુંગળી અને પનીર ના ક્યુબ્સ મુકી ફરી ઉપર ચીઝ છીળવું.
- 3
હવે નોનસ્ટિક તવા પર બટર લગાવી તેના પર રેડી કરેલ પિઝા મુકી ઢાંકીને 5 મિનિટ ધીમા તાપે થવા દેવુ. ચીઝ મેલ્ટ થઈ જાય પછી નાના ટુકડા કટ કરી સર્વ કરવુ. તો તૈયાર છે સેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (thin crusht tava pizza in gujarati)
#Noovenbakingમેં પણ શેફ નહા ની રેસીપી ફોલ્લૉ કરી ને થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનવ્યા છે. જેમાં બેઝ માં ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
-
રોટલા પિઝ્ઝા
#flamequeens#ફ્યુઝનવીકબાળકો રોટલા ખાવા માં બહુ આનાકાની કરતા હોય છે તો તેમને આ રીતે હેલ્થી પિઝ્ઝા બનાવી આપો કારણકે બાળકો ને બહુ જ ભાવતા હોય છે અને આ પિઝ્ઝા બાળકો અને વડીલો બધા ને જ ભાવશે. Prerna Desai -
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
-
-
ગ્રીલ પનીર ટિક્કા (Grill Paneer Tikka Recipe in Gujarati)
#GA4#week15#Grill#cookpadindia#cookpad_gu પનીર ટિક્કા એ પનીરના ક્યુબ્સ અને દહીં , શિમલા મરચા ડુંગળી ટામેટા અને મસાલા સાથે મેરીનેટેડ શાકાહારી વાનગીઓ સાથે બનેલું લોકપ્રિય ભારતીય વાનગી છે. પરંપરાગત રીતે તે તંદૂરમાં શેકેલા હોય છે. પરંતુ તેને આપને સરળ રેસીપીથી બનાવી શકીએ છીએ. આપને અહી ગેસ પર ગ્રિલ સ્ટેન્ડ પર મૂકી શેકી સકિયે...ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી રેસીપી ગણી શકાય...જેને આપણે સ્તાટેર તરીકે સર્વ કરી શકીએ...ખુબ જ હેલ્થી પણ ગણી શકાય... Twinkal Kalpesh Kabrawala -
ચીઝી પનીર ટિક્કા વીથ ચીઝી બીટ પાલક બોલ્સ
આ રેસીપી હેલ્થી અને કેલ્શિય થી ભરપુર છે..#મિલ્કી Rina Mahyavanshi -
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (Thin crust tawa pizza recipe in gujarati)
#noovenbakingશેફ નેહાજી ની રેસિપી ફોલો કરી મે થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનાવ્યા છે જેમાં બેઇઝ ઘઉં ના લોટ નો રાખ્યો છે. Dhara Panchamia -
વેજ. પિઝ્ઝા(vej pizza in Gujarati)
#વિકમીલ૧ફ્રેન્ડસ આજે હું તમને પિઝ્ઝા ની રેસીપી શેર કરું છું જે બાળકો ને ખુબ જ ભાવતા હોય છે.. Mayuri Unadkat -
પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)
#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી. Zalak Desai -
-
-
ક્રિસ્પી ચીઝ પનીર ટિક્કા (Crispy Cheese Paneer Tikka Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking recipe ushma prakash mevada -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર નુ નામ સાભળતા જ બધા ના મોમા પાણી આવી જાય અને જો ધર માજ બનાવેલા પનીર ની સબ્જી જો બનાવા મા આવે તો તેનો સ્વાદ અનેરો હો.#trend3#week3#post1 Minaxi Bhatt -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
પનીર ટીકા મસાલા એક પંજાબી ડિશ છે જેને તમે નાન, રોટલી અને પરોઠા જોડે ખાઈ શકો છો#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ1 Nayana Pandya -
-
પનીરક્રસ્ટ પિઝ્ઝા () Paneer crust pizza recipe in Gujarati
#GA4 #Week6 #Post1 #Paneer આ પિઝ્ઝા મસાલા પનીર બનાવી એણે ઘઉંની ની પેસ્ટ ને ટોસ્ટ ના ભૂકો કરીને ફ્રાય કરીને પિઝ્ઝા નો બેઝ બનાવ્યો છે અને પછી એણી ઉપર પિઝ્ઝા ટોપીગ મૂકી ને પિઝ્ઝા બનાવ્યો છે, આ એક હેલ્ધી વાનગી છે, સાથે આમા બ્રેડ નો ઉપયોગ કર્યો નથી મસ્ત ટેસ્ટ આવે છે અને અલગ જ વાનગી બની છે Nidhi Desai -
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
પનીર પસંદા(paneer pasanda recipe in gujarati)
#નોર્થવિવિધતા માં જ એકતા એ ઉક્તિ ને સાર્થક કરતી આપણા દેશ ની ખાનપાન ની રીત છે પ્રાદેશિક ના છેલ્લા ચરણ માં મેં આજે પંજાબ ની રેસિપિ બનાવવા નો પ્રયત્ન કર્યો છે Dipal Parmar -
સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા (No Oven No Yeast)
#NoOvenBaking#NoYeastકુકપેડ ના માધ્યમ દ્વારા માસ્ટર ચેફ નેહા પાસેથી no oven no yeast પીઝા ની અનોખી રેસીપી શીખવા ની તક મળી જે મેં અહીં રીક્રિએટ કરી છે. મેં પીઝા બેઝ, એ પણ ઘઉં ના લોટ ના, ઘર માં પેહલી વાર ટ્રાઈ કાર્ય છે અને મને જણાવતા આનંદ થાય છે કે પીઝા બેઝ ખુબ સરસ અને સોફ્ટ બન્યા. ટોપિંગ કર્યા પછી તો પીઝાહટ અને ડોમિનોઝ ને પણ ભુલાવી દે એવા સ્વાદિષ્ટ યમ્મી બન્યા. આ બદલ હું કુકપેડ અને માસ્ટરચેફ નેહા નો આભાર વ્યક્ત કરું છું. Vaibhavi Boghawala -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
-
-
પીઝા(નો ઓવન-નો યીસ્ટ)(Pizza Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોનઁ પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Shrijal Baraiya -
વેજ મુઘલાઈ પરાઠા (Veg Mughlai Paratha Recipe in Gujarati)
#AM4મારી ઘરે રાત્રે ડીનર માં આ પરાઠા બને છે.બહુ બધા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી ખુબ જ હેલ્થી છે.અને પનીર છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
પનીર ટિક્કા ઢોસા(paneertikka Dosa recipe in Gujarati)
આ એક ફયૂ્ઝન રેસેપી છે.જે સાઉથ ઇન્ડિયાન અને પંજાબી નું મિક્સરણ છે.પનીરટિકકા અને ઢોસા બધા ના પિ્ય છે. અહીં બન્ને નું કોમ્બિનેશન છે. Kinjalkeyurshah -
-
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ