રોટલી લઝાનિયા

#હેલ્થીફૂડ
ખાસ કરીને લઝાનિયા મેંદા ની સીટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ની જાડી રોટલી નો ઉપયોગ કરી બનાવી છે.
રોટલી લઝાનિયા
#હેલ્થીફૂડ
ખાસ કરીને લઝાનિયા મેંદા ની સીટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ની જાડી રોટલી નો ઉપયોગ કરી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ બાંધી લો.હવે તેમાં થી થોડી જાડી રોટલી બનાવી કાચી પાકી શેકી લો.
- 2
બધા શાકભાજી ધોઈને ઝીણા સમારી લો.રેડ અને વાઈટસોસ બનાવી તૈયાર કરી લો.
- 3
એક પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરો તેમાં કાપેલા શાકભાજી ઉમેરીને મીઠું મરચું, ચીલી ફ્લેક્સ ઓરેગાનો મરી પાવડર અને મિક્સ હબ્સ નાખી બરાબર મિક્સ કરો.બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો પછી ક્રીમ ચીઝ નાખો અને મિક્સ કરી લો.
- 4
હવે એક એલ્યુમિનિયમ નો કેક બનાવવો ટીન લો.તેમા નીચે રેડ સોસ નાખી રોટલી મૂકો.ફરી રેડ અને વાઈટ સોસ નાખી લો.મિકસ શાકભાજી નું લેયર કરો.ચીલી ફ્લેક્સ ઓરેગાનો ભભરાવો.પિરી પીરી મસાલો છાંટોચીઝ છીણી ને નાખી દો..એજ રીતે ત્રણ લેયર તૈયાર કરી લો.છેલ્લે રોટલી થી ઢાંકી દો.રોટલી પર ચીઝ નાખો.ચીલી ફ્લેક્સ નાખી લો.
- 5
ઓવન પ્રી હીટ કરી લો.હવે લઝાનિયા ૧૦મિનિટ માટે ૧૮૦ડિગ્રી એ બેક્ડ કરો.તો તૈયાર છે આપણા ચીઝી હેલ્ધી એવા રોટી લઝાનિયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
કુઝલ પુટ્ટુ,કડલા કરી વીથ પપડમ્
#સાઉથકુઝલ પુટ્ટુ અને કડલા કરી એ કેરલા ની ફેમસ ડીસ છે.જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે અને દેશી ચણા જોડે ખાય છે.સાથે પપડમ્ (પાપડ) હોય છે.કોપરા નો ઉપયોગ ભરપૂર માત્રામાં હોય છે.આ ડીશ માં પણ લીલા કોપરાનું છીણ વાપર્યું છે. Bhumika Parmar -
થુકપા સુપ
#goldenapron2#north east Indiaથુપકા એક રીતે તો તિબેટીઅન ફૂડ છે અને નૂડલ્સ નાખી ને બનાવાય છે પરંતુ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, વગેરે રાજ્ય માં પણ ખવાય છે.નોનવેજ થુપકા પણ બની શકે છે. Bhumika Parmar -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પનીર નાચોસ સલાડ
હું પનીર માંથી બનતું એક ખુબજ હેલ્થી સલાડ લઈને આવી છું.અપડે પનીર માંથી બનાવેલી વિવિધ વાનગી તો ખાતાજ હોઈએ છીએ પણ પનીર માંથી બનતું સલાડ બહુ નથી ખાતા હોતા. આ એક ખુબજ સહેલી વાનગી છે. જે ખુબજ ઓછા સમય માં બની જાય છે.અને ઓઇલ ફ્રી સલાડ છે. અને સ્વાદ માં પણ બહું જ સરસ લાગે છે. જે લોકો ખાસ ડાયેટિંગ કરતા હોય એમના માટે ખુબજ ઉપયોગી છે.#પનીર Sneha Shah -
રવિઓલી વીથ સ્પીનાચ સોસ
#લીલીપીળીફ્રેન્ડ્સ, રવિઓલી ઇટાલિયન કયૂઝન રેસિપી છે. જનરલી રવિઓલી સૂપ અથવા તો સૉસ સાથે સર્વ કરવામાં આવે છે. મેં વેજ ઈનગ્રીડિયન્ટ યુઝ કરી ને થોડા ચેન્જીસ સાથે આ રેસિપી બનાવી છે. ડાયેટ ફુડ માટે એક ખૂબ જ સરસ રેસિપી છે કારણ કે તેમાં તેલનો યુઝ નહિવત થાય છે તેમજ હેલ્ધી ઈનગ્રીડિયન્ટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. asharamparia -
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar -
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
સામા ની આઈસ્ક્રીમ ખીર (Sama Icecream Kheer Recipe In Gujarati)
સામા એ specially સામા પાંચમ ને દિવસૅ બનતી વાનગી છે.સામા માંથી તમે ખીર હાંડવો ,ખિચડી, વડા બનાવી શકો છો. અમારી ઘરે સામા માંથી જે કંઈ પણ બને એ બધુ ઘી માંથી જ બને આ દિવસૅ અમે તેલ નો ઉપયોગ ઉપવાસ માં નથી કરતા . megha vasani -
વોલનટ તાહિની પેસ્ટ (Walnut Tahini Paste Recipe In Gujarati)
#walnuttwists#COOKPADINDIA#COOKPADGUJRATI તાહીર ની પેસ્ટ એ સામાન્ય રીતે તલ માંથી બનાવવામાં આવે છે પરંતુ અહીંયા મેં તેની સાથે અખરોટ નો પણ ઉપયોગ કરીને તેને તૈયાર કરેલ છે. આનો ઉપયોગ મિડલ યીસ્ટ નાં દેશો માં વિવિધ વાનગીઓ બનાવવા માટે થાય છે. જેમકે હમસ્, ફલાફલ વગેરે બનાવવા માં આ પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે, સ્ટોર કરી શકાય છે, Shweta Shah -
ઓટ્સ પીઝા (Oats pizza Recipe in Gujarati)
જ્યારે આપણે પાર્ટીની વાત કરીએ ત્યારે તેમાં પીઝા , કપ કેક, મફિન્સ અને ખાસ કરીને બચ્ચાઓની પાર્ટીમાં આ બધું તો હોય જછે પીઝા તો નાના થી મોટા બધાને જ ગમે છે અને બાળકોના તો ફેવરીટ હોય છે, તો ચાલો આપણે જ પીઝા ને અલગ અને હેલ્ધી વે મા બનાવીએ.#GA4#week7#OatsMona Acharya
-
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
ઘઉં ની જાડી રોટલી
અમારી ઘરે જો રસાવાલુ શાક બનાવીએ તો સાથે ઘઉં ની જાડી રોટલી જરૂર થી બને આજે મેં જાડી રોટલી બનાવી Harsha Gohil -
ફોકાચિયા બે્ડ(Focaccia Bread recipe in Gujarati)
ફોકાચિયા બે્ડ એ એક ઈટાલીયન ફ્લેટ બે્ડ છે. ચોખ્ખા શબ્દો માં કહી એ તો પીઝા ની નાની બેન છે. 😊🥰આ ઇટાલિયન બ્રેડ , પિત્ઝાના લોટ જેવો જ લોટ બાંધી ને બનાવવાનાં આવે છે. બનાવવી ખુબ સહેલી છે. મોટે ભાગે પીઝા માં હોય એવું જ હોય પણ પીઝા ની જેમ તેના પર સોસ કે ચીઝ નથી નાંખવાનાં આવતી.આ ફોકાચિયા બે્ડ, સુપ જોડે, પાસ્તા જોડે, મરીનારા સોસ જોડે કે પછી ફક્ત ઓલીવ ઓઈલ જોડે ખાવ, ખુબ જ સરસ લાગે છે. ઘણા લોકો તો એનો સેન્ડવિચ બ્રેડ તરીકે પણ ઉપયોગ કરે છે. આ ઇટાલિયન બે્ડ અમારી ઘરે બધાને ટોમેટો સુપ જોડે ખાવી ખુબજ ગમે છે.મને આ બે્ડ ને તમે સાદી બનાવો, એકલા હબઁ નાંખીને બનાવો કો કે પછી ગાર્ડન ફોકાચિયા બ્રેડ બનાવો. આ બધામાં મને જુદા જુદા વેજીટેબલ થી સરસ ડેકોર કરેલી ગાર્ડન ફોકાચિયા બે્ડ બનાવવી ખુબ જ ગમે છે. તમે તમારી પસંદગીનાં ગમતાં વેજીટેબલ જેમકે કાંદા, કેપ્સિકમ ( ગમે તે કલરનાં) ટામેટા, ઓલિવ, લીલી ડુંગળી કે લીલા મરચા કે પછી બીજા તમને જે ગમતાં હોય એ વેજીટેબલ વાપરો. સરસ ઉપર ડીઝાઈન બનાવો, બે્ડને બેક કરો અને ગરમા ગરમ બે્ડ નો આનંદ લો.નામ થોડું અઘરું છે, પણ તેને બનાવવી ખુબ સહેલી છે. 😊તમે પણ આ રેશીપી થી બનાવી જોવો, અને જણાવો કે તમને કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ઉડિયા સંતુલા
#goldenapron2#ઓરિસ્સાસંતુલા એ ઓરિસ્સા નું ફેમસ ડીશ છે.ઓરિસ્સા માં. નોન વેજ ફૂડ વધારે પ્રમાણમાં ખવાય છે પરંતુ ક્યારેક મીક્સ વેજીટેબલ નાખી સંતુલા કરી બનાવી તેને ચોખા (ભાત) સાથે ખાય છે.ડાલમા રાઈસ પણ વધુ પ્રમાણમાં ખવાય છે. Bhumika Parmar -
વ્હાઈટ વેજી પુલાવ (White Vegie Pulao Recipe In Gujarati)
રોજ શાક-રોટલી સાથે દાળ-ભાત ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે. આજે મેં વ્હાઈટ પુલાવ થોડા શાકભાજી મીક્ષ કરી ને બનાવ્યો છે. જે ટેસ્ટ માં પણ અલગ હોવાની સાથે હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#whitepulav Unnati Bhavsar -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઘુટો એ એક વિસરાતી વાનગી છે. જે ઘણા બધા શાકભાજી અને દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વાનગી માં મરી મસાલા નો ઉપયોગ મોટેભાગે કરવામાં આવતો નથી. આ વાનગી વિટામીન પ્રોટીન મિનરલ્સ ફાઇબરથી ભરપૂર છે Bhavini Kotak -
પિઝા સેન્ડવીચ(pizza sandwich recipe in Gujarati)
#NSD કોમન સેન્ડવીચ જે લગભગ દરેક ને પસંદ પડતી જ હોય છે અને સેન્ડવીચ લગભગ 2 બ્રેડ માંથી બનતી હોય છે. અહીં 3 બ્રેડ નો ઉપયોગ કરીને બનાવી છે. તેમાં વપરાતી દરેક સામગ્રી બધાં ના ઘર માં મળી જાય છે. બાળકો અને મોટેરા ખૂબજ પસંદ પડશે. Bina Mithani -
-
મેંગો રોલ (Mango Roll Recipe In Gujarati)
#કૂકબૂકઓછી સામગ્રીમાં જલ્દીથી તૈયાર થઈ જાય છે. ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. અહીં તમે મેંગો પલ્પ ની જગ્યાએ સ્ટોબેરી કે પાઇનેપલ નો પલ્પ પણ લઈ શકો છો તે પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. તો આ દિવાળીએ બનાવો તમારી મનપસંદ ફ્લેવરમાં આ મીઠાઈ. 😋 Shilpa Kikani 1 -
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
મિક્ષ કઠોળની ચટપટી ભેલ
#હેલ્થીફુડકઠોળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને જે બાળકો ના ખાતા હોય તેમને આ રીતે ચટપટી ભેલ બનાવી ને આપી શકાય છે.લંચબોક્ષ માં પણ આપી શકાય છે. Bhumika Parmar -
ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)
#GA4#Week5#Italianઆ ઈટાલીયન ડ્રેસિંગ ઓલિવ ઓઈલ અને મેયોનીઝ સાથે હર્બસ મિક્સ કરી બનાવેલ છે. જેનો સલાડમાં ઉપયોગ કરી શકાય છે તેમજ બ્રેડ ની વાનગીઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. મેં આ ઈટાલીયન ડ્રેસિંગનો ઉપયોગ ફૂટલોંગમા કર્યો છે. જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે.આ ડ્રેસિંગ 5 થી 7 દિવસ સુધી ફ્રીઝમા સ્ટોર કરી શકો છો Urmi Desai -
મેક્સિકન સ્પેગેટી (Mexican Spaghetti Recipe In Gujarati)
ઘઉં ની સ્પેગેટી ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4 #Week21Sonal chotai
More Recipes
ટિપ્પણીઓ