રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા, કાચું કેળું, રતાળુ ત્રણેય બાફવા...બફાય જાય પછી છાલ કાઢી ને મેશ કરો..નોનસ્ટીક પેન માં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં જીરું મૂકીને વઘાર કરી મેશ કરેલ શાક ઉમેરી મીઠું, આદું મરચાં ની પેસ્ટ ઉમેરી, આમચૂર, તજ પાવડર મિક્સ કરો. ઠંડું થાય પછી તેમાં કોથમીર ધોઈ ને કોરી કરવી.તે મિક્સ કરો....પરાઠા નો લોટ બાંધવો. પાટલા જેવડો મોટો રોટલો બનાવી ઉપર પૂરણ મૂકી પાથરવુ......
- 2
પરાઠા નો ટાઈટ રોલ વાળી કટ કરો....
- 3
અટામણ લઇ હળવા હાથે વણી તવી પર ઘી લગાવી બંને બાજુ ઘી લગાવી શેકી લો......દહીં સાથે સવૅ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોબીજ-આલુ સ્ટફ્ડ પરાઠા (cabbage-aloo paratha recipe in Gujrati)
#childhood જીવન માં ઘણાં પ્રસંગો બનતાં હોય છે.પરંતુ યાદગાર કહેવાય એવાં અમુક પ્રસંગો બને છે.ઉનાળું વેકેશન પડતાં હું મમ્મી સાથે પરાઠા બનાવતાં.મને અલગ અલગ સ્ટફીંગ વાળા ખુબ જ પસંદ. તેમાંય ગરમાગરમ હોય તો બીજું કશુંય ન જોઈએ. અહીં તેવાં પરાઠા બનાવવાંની કોશીશ કરી છે.ખરેખર તેવાં બન્યાં છે.જે કયારેય દિલ માંથી વિસરી શકાતું નથી. Bina Mithani -
-
-
-
પોટેટો ઓનિયન પરાઠા(potato onion paratha recipe in Gujrati)
આલુ પરાઠા ભારતીય ભોજન ની સૌથી જુની અને સ્વાદિષ્ટ વાનગીઓ માંની એક છે.જે ડુંગળી અને કેટલાંક મસાલા સાથે ભરવામાં આવે છે.પંજાબ માં મુખ્ય નાસ્તા તરીકે ઉપયોગ માં લેવાય છે.અહીં અલગ પુરણ બનાવવાં ને બદલે લોટ ની અંદર બધું જ ઉમેરી પરાઠા બનાવ્યાં છે.ખુબ જ જલ્દી બની જાય છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
-
-
મૂંગ દાળના ભરવાં પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા વગર તેલથી તૈયાર થયેલ સ્ટફિંગ થી બનેલા આ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ કે ડીનરમાં સરસ લાગે છે. એક પરાઠુ પણ ફીલીંગ છે. ઘરમાં હાજર વસ્તુઓ થી બનાવી શકાય છે. હાઈ પ્રોટીન વેલ્યુ ધરાવે છે. Bijal Thaker -
-
-
-
-
-
પાલક-બટેટા-ચણા મસ્ત મસ્ત
પાલક....મારી નાની દિકરી ને ખૂબ જ પસંદ, તેથી ચણા મા ઉમેરી નવું બનાવ્યું છે. ઘરમાં બધા ને ખૂબ જ પસંદ પડ્યું.#શાક Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11076620
ટિપ્પણીઓ