પૂરી(Poori Recipe in Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
પૂરી(Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રાજગરાનો લોટ લો તેમાં મીઠુ જીરું પાઉડર મરી પાઉડર અને તેલ નાખી મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો પછી તેમાંથી લુઆ કરી વણી લો અને ગરમ તેલમાં તળી લો તળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો પછી સર્વિંગ પ્લેટમાં લઇ રાઈતા સાથે અથવા બટાકાની ફરાળી સબ્જી સાથે સર્વ કરો
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરા ના લોટની ફરાળી પૂરી (Rajgira Flour Farali Poori Recipe In Gujarati)
#Lets Cooksnap#લોટ ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week#*dipika*રાજગરાના લોટની સ્વાદિષ્ટ ફરાળી પૂરી કેરીનો રસ અને સૂકી ભાજી સાથે Ramaben Joshi -
-
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujratiરાજગરા ની ફરાળી પૂરી Ketki Dave -
-
-
રાજગરાના લોટની પૂરી
# RB10# ભીમ અગિયારસ સ્પેશિયલવ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ઝટપટ બની જતી રાજગરાના લોટની પૂરી. Shilpa Kikani 1 -
પૂરી (Poori Recipe in Gujarati)
પૂરી મા અલગ અલગ વેરાયટી જોવા મળે છે જેમાં મેં મેદા ની પૂરી બનાવી છે.#GA4#WEEK9 Priti Panchal -
ક્રિસ્પી ફરાળી પૂરી (Crispy Farali Poori Recipe In Gujarati)
ભીમ અગિયારસ ના દિવસે વિષ્ણુ ભગવાન ને કેરી નો ભોગ ધરાવવામાં આવે છે. આજે અગિયારસ નો ઉપવાસ કર્યો છે તો ક્રિસ્પી ફરાળી પૂરી બનાવી. સાથે કેરી નો રસ અને બટાકા નું રસાવાળુ ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
-
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)
#GA4#week15#amaranth રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય. Asmita Rupani -
ફરાળી નાસ્તા ની પૂરી (Farali Nasta Poori Recipe In Gujarati)
આ ફરાળી પૂરી ધણી બધી રીતે ઉપયોગ માં લઈ શકાય છે. ફરાળી સેવપુરી, ફરાળી ભેળ, ફરાળી મિસળ અને છેલ્લે ચા સાથે તો આ કડક પૂરી બહુજ સરસ લાગે છે.#ff2 Bina Samir Telivala -
-
-
-
-
પાલક પૂરી(Palak poori Recipe in Gujarati)
#GA4#week9#puriપૂરી ઘઉંના લોટની મેદાના લોટની મિક્સ મલ્ટીગ્રેઇન લોટ ની અલગ અલગ રીતે બનાવી શકીએ છે આજે મેં પાલકની પ્યુરી use કરીને પૂરી કરી છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે Nipa Shah -
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#Week9 #પૂરી આજે મેબાળકોની પ્રિય એવી ચાટપુરી બનાવી છે Rita Solanki -
-
-
મટર પૂરી(Matar poori Recipe in Gujarati)
મટર પૂરી ને દહીં સાથે અને શાક સાથે પણ સારી લાગે છે.#GA4#week9#puri#GA4 Bindi Shah -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#Week9#પૂરી જમવામા અેકદમ નરમ અને પોચી પૂરી છે. Twinkal Kishor Chavda -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
મેંદા ના લોટ ની પૂરી
ચા સાથે નાસ્તો કરવાનો હોય તો દરેકની પહેલી પસંદ છે એ મેંદાના લોટની પૂરી હોય છે અને આ પૂરી બધાના ઘરમાં ઓલટાઈમ ફેવરિટ અને વારેવારે બનતી જ હોય છે તો અહીં મારી રીત મુજબ મેંદાના લોટની પૂરી બનાવી રહી છું જે આપની સાથે શેર કરું છું#cookwellchef#ebook#RB1 Nidhi Jay Vinda -
ફરાલી ફરસી પૂરી (Farali Farsi Puri recipe in gujarati)
#સુપરશેફ2 (ગરમાગરમ પૂરી ફાસ્ટ માટે)#ફલોર Smita Suba -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14029139
ટિપ્પણીઓ (3)