પૂરી(Poori Recipe in Gujarati)

Shah Leela
Shah Leela @Shah_Leela

પૂરી(Poori Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4 કપઘઉ ના લોટ
  2. 1/2દૂધ
  3. 1/2તેલ મોણ માટે
  4. 1 સ્પૂનખાંડ
  5. 3 સ્પૂનફૂદી નો પાઉડર
  6. 2 સ્પૂનમરચુ
  7. હળદર
  8. સ્વાદમુજબ મીઠુ
  9. તળવા મા તેલ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સહુથી પહેલા તમે દૂધ અને તેલ મિક્સ કરી લો એક મિક્ષર જાર મા

  2. 2

    પીસી વુ જયા સુધી ઘટ ના થાય ઘટ થાય પછી ખાંડ નાખી પીસવુ પછી લોટ મા નાખવો

  3. 3

    પછી તેમા મીઠુ, મરચુ હળદર નાખી પાણી નાખી લોટ બાંધવો પછી તેમા નાના લોયા કરવા પછી નાની પૂરી વણી લેવી

  4. 4

    પછી 10/15 પછી તળી લેવી પછી તેના ઉપર ફૂદી નો પાઉડર ઉપર ભભરાવો આ પૂરી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ઘઉ ના લોટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Leela
Shah Leela @Shah_Leela
પર

ટિપ્પણીઓ

Similar Recipes