તલ વરિયાળી મુખવાસ

Sanjay M Bhimani @cook_19498689
#golden apron ૨
Week ૧
હું ગુજરાતી છે તેથી હું જાણું છું કે તલ વરિયાળી નો મુખવાસ ગુજરાત ની પરંપરા માં વર્ષોથી બનાવવામાં આવે છે.
તલ વરિયાળી મુખવાસ
#golden apron ૨
Week ૧
હું ગુજરાતી છે તેથી હું જાણું છું કે તલ વરિયાળી નો મુખવાસ ગુજરાત ની પરંપરા માં વર્ષોથી બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તલ અને વરિયાળીને એક થાળીમાં કાઢી લો. તેમાં હળદર મીઠું નાખો. હવે તેમાં પાણી નાખીને 10 થી 15 મિનિટ માટે તડકે,તલ અને વરિયાળીને સૂકાવા દો. હવે ધીમા તાપે નોન-સ્ટીક પેનમાં આ મુખવાસ ને શેકી લો. મુખવાસ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વરિયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
#cookpad#મુખવાસ વરિયાળી નો ખટમીઠો મુખવાસ#વરિયાળી Valu Pani -
વરીયાળી અને તલનો મુખવાસ (Variyali Til Mukhwas Recipe In Gujarati)
#cookpad# મુખવાસ# વરિયાળીવરિયાળી એકદમ ઠંડી અને સ્વાદ મા મીઠી હોય છે.જ્યારે તલ ખૂબ જ ગુણકારી છે.ગુજરાતીઓ જમ્યા પછી મુખવાસ ખાસ ખાય છે.તેમાં વરિયાળી તલનો મુખવાસ ખાસ કરીને કાઠિયાવાડ મા બધા ખાય છે. Valu Pani -
ગુલાબ જામુન
#Golden apron ૨Week ૨ ગુલાબ જાંબુ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે, આમ તો ભારતના મોટાભાગના દેશમાં ગુલાબ જાંબુ બનાવવામાં આવે છે ,પણ ઓરિસ્સામાં બનતા ગુલાબજાંબુ પારંપારિક રીતે બનાવવામાં આવે છે. Sanjay M Bhimani -
-
-
મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ની બનાવેલી દરેક વસ્તુ મારી પી્ય છે.જમ્યા પછી મુખવાસ મળે એટલે જમી લીધા નો સંતોષ મળે. મુખવાસ ખાવાથી ખોરાક જલદી થી પાચન થઈ જાય. આ મુખવાસ મા તલ ,વરીયાળી ,મગજતરી ના બી અને અજમા લીધા છે.આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું તમે પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
અળસી નો મુખવાસ (Alsi Mukhwas Recipe In Gujarati)
#મુખવાસ અળસી નો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે આ અળસી પેટની લગતી કોઈ પણ પ્રોબ્લેમ માં ફાયદાકારક છે એટલે તેનો ઉપયોગ કરવો જોઈએ તેમ તલ નાં મુખવાસ માં પણ ઉમેરી શકો છો Bhavisha Manvar -
-
-
વરીયાળી અને તલનો મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
આમ તો આપણે મુખવાસ જમ્યા પછી લેતા જ હોઈએ છીએઅને ગુજરાતીઓને તો મુખવાસ વગર જ નહીંએમાં પણ મુખવાસમાં જો ઘરની બનાવેલી વરિયાળી હોય મને ભેગા તેમાં તલ હોય તો તો મજા પડી જાયઆયુર્વેદમાં પણ કહેલું છે કે જો જમ્યા પછી તલ નો મુખવાસ ખાવામાં આવે તો દાંતમાં સડો થતો નથીઅને આપણા દાંત ખૂબ જ હેલ્ધી બને છે Rachana Shah -
-
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
શેકેલી વરિયાળી મુખવાસ (Roasted Variyali Mukhwas Recipe In Gujarati)
વરિયાળી ખાવા થી એસીડીટી માં રાહત થાય છે આજ મેં શેકેલી વરિયાળી મુખવાસ કરીયો. Harsha Gohil -
-
-
-
તલ અને ધાણાદાળ નો મુખવાસ (Til Dhanadal Mukhwas Recipe In Gujarati)
તલ અને ધાણાદાળ નો સંચર લીંબુ વાળો મુખવાસ Rita Gajjar -
-
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
ગોટલી નો મુખવાસ
#ઇબુક#Day-૧૬ફ્રેન્ડ્સ , ગુજરાતી ઓ વિવિધ વાનગીઓ ના શોખીન તો છે જ સાથે જમ્યા પછી લેવામાં આવતા મુખવાસમાં પણ વેરાઈટીઝ ના શોખીન હોય છે એમાં ગોટલી નો મુખવાસ તો દરેક ઘર માં બનાવવા માં આવે છે . પરંતુ મેં અહીં ગોટલી મુખવાસ માં ટ્વીસ્ટ કરીને એક અલગ પ્રકારની મુખવાસની રેસીપી રજૂ કરી છે. asharamparia -
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
-
-
-
મલ્ટીસીડ મુખવાસ (Multiseeds Mukhwas Recipe In Gujarati)
#supers1)વરીયાળી પેટ ને ઠંડક આપે.2)સુવા પાચનશક્તિ વધારે.3)તલ શક્તિ આપે.4)અળસી મા ઓમેગા 3 ફેટી એસિડ ની વધારે માત્રા હોય.5)ધાણા ની દાળ મોંઢા ની વાસ દૂર કરે.6) અજમો પાચનશક્તિ વધારે. Bina Samir Telivala -
-
મુખવાસ
#કાંદાલસણઆ લોકડાઉન મા રોજ નવુ નવુ બનાવી ને ખાધા પછી માથે કાઈક તો જોય ને. પાછુ બારે પાન કે મીઠો મસાલો કાઈ નથી મળતુ તો મે ઘરે જ ઓવન ખાલી ૫,૬ મિનિટ મા બનાવ્યો કડક મુખવાસ.. Shital Bhanushali -
સીડ્સ મુખવાસ
#હેલ્થીર્યમુખી ની બીયા માં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. તાલ સ્ટ્રેસ તથા ડિપ્રેશન માટે ઉપયોગી છે.અળસી અને ચિયા સીડ માં ઓમેગા - ૩- ફેટીએસિડ હોય છે.કોળું ના બીયા માં સૌથી વધારે મેગ્નેશીયમ હોય છે. Prachi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11093523
ટિપ્પણીઓ