ચંપાકલી

Saroj Shah
Saroj Shah @saroj_shah4

ચંપા કલી મહારાષ્ટૃ મા બનતી પરમ્પરાગત વાનગી છે .જે ત્યોહાર પર ફરસાણ અને સ્વીટ બન્ને રીતે બનાવે છે..સિમ્પલ અને સરલ રેસાપી છે. નાસ્તા મા કે સ્નેકસ મા ઉપયોગ કરે છે..

#goldenapron2

ચંપાકલી

ચંપા કલી મહારાષ્ટૃ મા બનતી પરમ્પરાગત વાનગી છે .જે ત્યોહાર પર ફરસાણ અને સ્વીટ બન્ને રીતે બનાવે છે..સિમ્પલ અને સરલ રેસાપી છે. નાસ્તા મા કે સ્નેકસ મા ઉપયોગ કરે છે..

#goldenapron2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૩૦-૩૫મિનિટ
એકવ્યકિત
  1. ૧કપ..મૈદો
  2. ૧ચમચી..ઘી
  3. ૧ચમચી.તેલ
  4. મીઠુ..સ્વાદ પ્રમાણે
  5. તેલ..તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૩૦-૩૫મિનિટ
  1. 1

    એક બાઉલ મા મૈદો મીઠુ,તેલ,ઘી લઈ ને મોયન કરો.લોટ ને મસળી ક્મબલ ટેકચર આપો. પછી પાણી થી સોફટ,સ્મૂધ લોટ બાધી લો..લોટ ને ઢાકી ને ૧૦મીનીટ રેસ્ટ આપો.્

  2. 2

    ૧૦મીનીટ પછી લોટ મસળી સરખુ કરી ને‌લુઆ પાડી ને નાની - નાની પુરી વળી લો.. હવે કટર થી વટ્રીકલ લાબા કટ કરો બન્ને બાજૂ ઉપર થી ૧/૨ " મા કટ નથી કરવાના. પુરી ને રોલ કરી ને ઉપર નીચે દબાવી દો.

  3. 3

    તૈયાર રોલ ને‌ગરમ તેલ‌મા ગુલાબી રંગ ના તળી લો

  4. 4

    તળી ને ઠંડા કરી ને એર ટાઈટ ડબ્વા મા ભરી‌ લો.૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકો.તૈયાર છે મહારાષ્ટ ની ત્યોહાર ની રેસીપી..ચંપાકલી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes