તલ ની ચીકી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સંક્રાંતિ
#goldenapron2
#kerala
#week13

આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ...

તલ ની ચીકી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સંક્રાંતિ
#goldenapron2
#kerala
#week13

આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી સફેદ તલ
  2. ૧/૨ વાટકી ગોળ
  3. ૧ ચમચી ઘી
  4. ૧/૪ ચમચી ખાવા નો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સફેદ તલ શેકી લેવા ધીમા ગેસ પર ગુલાબી શેકી લેવા બહુ નહી શેકવા નહી તો કડવા લાગશે

  2. 2

    હવે એક પેન માં ગોળ ઘી લઈ ધીમા તાપે પાયો કરવો

  3. 3

    બબલ્સ થાય એટલે વાટકી મા પાણી લઈ એમાં પાયો થોડો નાખી તોડી ચેક કરવું કડક થાય એટલે ખાવા નો સોડા નાખવો તરત તલ નાખી મિક્ષ કરી લેવું

  4. 4

    પ્લેટફોર્મ પર તેલ લગાવી વણી લેવું ગરમ માં કટ કરી લેવુ

  5. 5

    ઠંડી પડે એટલે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes