વેલકમ ડ્રિન્ક🍹

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#બર્થડે

વેલકમ ડ્રિન્ક🍹

#બર્થડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3નંગ લાલ જામફળ
  2. ચપટીસંચળનો ભુક્કો
  3. ચપટીમરીનો ભુક્કો
  4. ચપટીશેકેલા જીરુનો ભુક્કો
  5. ચપટીમીઠું
  6. લીબુની સ્લાઈસ
  7. પાણી જરૂર મુજબ
  8. બૂરું ખાંડ જરૂર મુજબ【જામફળ સ્વીટ હોય તો એવોઈડ કરી શકાય】

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જામફળની છાલ કાઢી વચ્ચેનો બી વાળો ભાગ કાઢી નાખી જમફળના ટુકડાને ક્રશ કરી લો. થોડું પાણી નાખી ફરીથી એક મિનિટ ક્રશ કરી લો.

  2. 2

  3. 3

    ત્યારબાદ જામફળના મિશ્રમને બાઉલમાં કાઢી લેવો. જરૂર લાગે તો ખાંડનો ભુક્કો(બૂરું), સંચળ અને ચપટી મીઠું નાખીને હલાવી લો.પછી ગ્લાસમાં જામફળનો રસ કાઢી ઉપર મરીનો ભુકકો,શેકેલા જીરુનો ભુક્કો નાખો. ત્યારબાદ ગ્લાસ પર લીંબુની સ્લાઈસથી ગાર્નિશ કરો.

  4. 4

    જામફળ જ્યુસ શિયાળાનું ઉત્તમ પીણું છે. રોગ પ્રતિકારક અને ખૂબ જ ટેસ્ટી છે. શિયાળામાં કોઈપણ પ્રસંગે વેલકમ ડ્રિન્ક તરીકે ખૂબ જ એટ્રેકટિવ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes