વેજ ચીઝ ફ્રેન્કી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#ઇબુક
#Day 13
શરદ પુર્ણિમા ના દિવસે ગરમાગરમ ફ્રેન્કી, દૂધપૌંઆ અને ગરમાગરમ ભજીયા ની મજા માણીએ...

વેજ ચીઝ ફ્રેન્કી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક
#Day 13
શરદ પુર્ણિમા ના દિવસે ગરમાગરમ ફ્રેન્કી, દૂધપૌંઆ અને ગરમાગરમ ભજીયા ની મજા માણીએ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ નંગ બાફેલા બટાકા નો માવો
  2. ૩ ઝીણા સમારેલા કાંદા
  3. ૧ નાનુ ઝીણુ સમારેલું કેપ્સીકમ
  4. ૧ ચમચી લાલ મરચું
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧ ચમચી ધાણાજીરૂ
  7. ૧/૨ ચમચી આમચુર પાઉડર
  8. ૧ ચમચી ફ્રેન્કી મસાલો
  9. મીઠુ સ્વાદાનુસાર
  10. મેંદા અને ઘઉં ના લોટ ની રોટલી
  11. તેલ શેકવા માટે
  12. ૨ ચમચી સેઝવાન સોસ
  13. ૨ ચમચી મેઓનીઝ
  14. ૪ ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાના માવા માં એક ડુંગળી કેપ્સીકમ અને બધો મસાલો મિક્ષ કરી... આ રીતે ટિક્કી વાળી એક પેન માં તેલ મૂકી શેકી લેવી...

  2. 2

    હવે આ રીતે અધકચરી શેકેલી રોટલી પર મેઓનીઝ અને સેઝવાન સોસ નું મિશ્રણ લગાવી ઉપર ટિકકી મૂકી એની ઉપર ડુંગળી અને ફ્રેન્કી મસાલા નું મિશ્રણ મૂકવુ

  3. 3

    ત્યારબાદ એની ઉપર ચીઝ ભભરાવું હવે એને રોલ કરી તવા પર તેલ મૂકી શેકી લેવું

  4. 4

    શેકાય જાય એટલે ગરમાગરમ ફ્રેન્કી કેચઅપ સાથે સર્વ કરવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes