કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ

કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત

#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી કોબી સમારેલી
  2. ૧ નંગ બટેટુ સમારેલુ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. અડધી ચમચી હળદર
  5. ૧ ચમચી લાલ મરચું
  6. અડધી ચમચીધાણાજીરૂ
  7. ૩ ચમચી તેલ
  8. જરૂર મુજબ પાણી
  9. ચણાની દાળ બનાવવા માટે
  10. 1વાટકી પલાળેલી ચણાની દાળ
  11. 2 ચમચીતેલ
  12. હિંગ
  13. સ્વાદ મુજબ મીઠું
  14. અડધી ચમચી હળદર
  15. અડધી ચમચી ધાણાજીરૂ
  16. ૧ ચમચી લાલ મરચું
  17. જરૂર મુજબ પાણી
  18. રોટલી બનાવવા માટે
  19. 1વાટકી ઘવ નો લોટ
  20. મોણ માટે તેલ
  21. જરૂર મુજબ પાણી
  22. ભાત બનાવવા માટે
  23. વાટકી ચોખા
  24. 3ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કુકરમાં તેલ મૂકી હિંગ નાખી જીનું સમારેલું ટામેટું નાખી સમારેલી કોબી બટેટા નાખી મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું જરૂર મુજબ પાણી નાખી ત્રણ સીટી વગાડી કોબી બટેટા નું શાક તૈયાર કરો

  2. 2

    રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ માં મોણ નાંખી જરૂર મુજબ પાણી નાખી સરસ લો તૈયાર કરી રોટલી વણી બંને બાજુ શેકી રોટલી તૈયાર કરો

  3. 3

    એક વાટકી ચોખા ત્રણ વાર પાણી થી ધોઈ નાખો હવે એક તપેલીમાં પાણી મૂકી 15 મિનિટ ચોખા ને ઉમેરી ભાત તૈયાર કરો..

  4. 4

    ચણાની દાળનુ શાક બનાવવા માટે ત્રણ કલાક ચણાની દાળને પલાળી દેવી હવે કુકરમાં તેલ મૂકી હિંગ નાંખી ચણાની દાળ એડ કરી તેમાં બધા જ મસાલો નાખી પાણી નાખી બે સીટી વગાડી લો તૈયાર છે ચણાની દાળનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes