રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટાને છુ ન દો કરીને તેમાં બાફેલાં ચણા કોથમીર. ચાટ મસાલો. મીઠુ મર. લીલું લસણ. ઉમેરી મિક્સ કરો
- 2
ફુદીનાનું પાણી બનાવવા માટે મિક્સરમાં ફુદીનો કોથમીર મરચી મરચાં જીરુ. મીઠું સનચર લીંબુ નાખી કરશ કરવુ પછી એક લીટર સાદા પાણીમાં ફુદીનાનું પાણી ઉમેરો ફુદીનાના પાણીને ઢાંકીને રાખવું તેથી તેનો ક્લર ગ્રીન જ રહેસે
- 3
આમલીનું પાણી બનાવવા ખોડી આમલી ગોળ ખજૂર પાણી નાખી બાફવી પછી એટલે આંબલી નુ પાણી ઠરે એટલે બ્લેન્ડર થી ક્રશ કરો પછી તેને ગળી તેમાં મીઠું મરચું ધણાજીરું શંચર ઉમેરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી
#ડીનરશાક,રોટલી,દાળ ભાત થી થોડું અલગ બનાવવાનું મન થયું એટલે 5 ફ્લેવર્સ ન પાણી પૂરી બનાવો.હોય ૧.ગોળ આમલી નું મીઠું પાણી૨. લસણ નું પાણી૩.રેગ્યુલર મિન્ટ પાણી૪. હાજમા હજમ પાણી૫.કાચી કેરી પાણી Anjana Sheladiya -
-
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
પાણીપુરી
#ડીનર#goldenapron3Week 13આજે મેં પાણીપુરી બનાવી છે. જેમાં ફુદીનો અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. Neha Suthar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11198408
ટિપ્પણીઓ