હિબિસ્કસ હર્બલ ટી

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#માસ્ટરક્લાસ Week2_Recipi2 હિબિસ્કસ ફ્લાવર ટ થાઈલેન્ડમાં પીવાતી ચા છે. તે એક કેફીન ફ્રી ચા છે. આ ચા પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને લીવરને ફાયદો આપનારી છે. અને તેમાંથી આપણ
વિટામિન એ અને સી મળે છે.

હિબિસ્કસ હર્બલ ટી

#માસ્ટરક્લાસ Week2_Recipi2 હિબિસ્કસ ફ્લાવર ટ થાઈલેન્ડમાં પીવાતી ચા છે. તે એક કેફીન ફ્રી ચા છે. આ ચા પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને લીવરને ફાયદો આપનારી છે. અને તેમાંથી આપણ
વિટામિન એ અને સી મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ ઓપન
૩ થી ૪ વ્યક્તિ માટે
  1. 8-10લાલ જાસૂદ ના ફૂલ
  2. 10-12ફુદીનાના પાન
  3. નાનો કટકો આદુ
  4. સ્વાદ અનુસાર લીંબુ
  5. સ્વાદનુસાર મઘ
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ ઓપન
  1. 1

    સૌપ્રથમ જાસૂદના ફૂલ લઈ તેને ધોઈ અને તેમાંથી પણ છૂટા કરી લો. હવે એક કડાઈમાં પાણી લઈ તેમાં ફુદી દો અને આદુ નાખી ઉકાળો પાણી નો કલર ચેન્જ થાય પછી ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે બે મિનિટમાં વરાળ નીકળે પછી એક જગમાં જાસૂદના પાન અને તેમાં પાણી નાખી ત્રણથી ચાર મિનિટ માટે રાખો. પાણીનું કલર ચેન્જ થઈ જાય પછી એક ગ્લાસમાં બરફ લઈ તેમાં જાસૂદના ફૂલની ચા નાખો. હવે તેમાં સ્વાદ અનુસાર મધ અને લીંબુ નાખી મિક્સ કરો લીંબુ નાખવાથી ચા નો કલર ખૂબ જ સુંદર થઈ જાય છે. તો તૈયાર છે જાસુદની આઈસ ટી. આ ચા ઠંડી અને ગરમ બંને રીતે પી શકાય છે અને તે ખૂબ જ હેલ્થ અને હર્બલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes