રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં થોડું ઘી લઇ તેમાં ગુંદ તળી લેવો, અને અડદ ના લોટ માં 1 કપ દૂધ ઉમેરી ધાબો દેવો ત્યાર બાદ લોટ ને ઘઉ ના ચારના વડે ચાળી લો હોવી કડાઈ માં ઘી ગરમ મુકો, ઘી ગરમ થયા બાદ તેમાં લોટ ઉમેરો,હવે ધીમા તાપે લોટ ને શેકવો, બીજી 1 તપેલા માં ખાંડ ઉમેરો અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવું, હોવી ધીમા તાપે ખાંડ ને હલાવી અને 1 ટતાર ની ચાસણી બનાવી,ત્યારબાદ લોટ લાલ જેવો શેકાય જાય ત્યારે તેમાં સુંઠ નો પાવડર,અદડીયા નો મસાલો,કાજુ, બદામ, કિસમિસ, ગુંદ, એલચીનો ભૂકો ઉમેરી હલાવવું,
- 2
લોટ માં બધું મિક્સ થઈ ગયા પછી ચાસણી ઉમેરવી, ત્યારબદ ધીરે ધીરે હલાવવું હોવી એક થાળી અથવા ચોકી માં ઢાળી દેવું થોડું ઠંડુ થયા પછી કાપા કરી ડબામા ભરી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
-
-
-
-
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
અડદિયા (Adadiya recipe in Gujarati)
#ટ્રેડિંગશિયાળા ની લોકપ્રીય વાનગી એટલે અડદિયા.ખાસ કરી ને પહેલા ઘરે કંદોઈ ને બોલાવી ને ખાસ અડદિયા બનાવામાં આવતા....👩🍳👍 Binita Makwana -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
-
-
-
-
-
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
-
-
ફરાળી વસાણા કપ કેક(Farali cup cakes recipe in Gujarati)
#MW1#એમ્યુનિટી બુસ્ટર રેસીપી પહેલાના જમાનામાં શિયાળાની શરૂઆત બધા મસાલાઓથી ભરપૂર એવા વસાણા થી કરવામાં આવતી હતી. ત્યારે કહેવાતું હતું કેશિયાળામાં જુદા જુદા પાક કે ખજૂર પાક પણ એટલો જ ભરપૂર માત્રામાં ખાવા તો હતો. તેનું કારણ માત્ર એટલું જ હતું કે તેનાથી આખા વર્ષ ભરની આપણને શક્તિ મળી રહે છે. અને તાકાત, સ્ફૂર્તિ પણ મળી રહે છે..... આ વસાણા ની ખાસિયત એ છે કે તમે તેને ફરાળમાં પણ લઈ શકો છો.. તો આજે મે પણ એક બાળકોને ગમે તેવી ઇમ્યુનિટી બુસ્ટરના સ્વરૂપમાં કેક બનાવી છે... આશા છે તમને પણ ગમશે.... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટસ અડદીયા (હેલ્ધી રેસિપીઝ)(Dryfruit Adadiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8#VR Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11205033
ટિપ્પણીઓ