લેયર મસાલા બ્લેક ટી

#માસ્ટરક્લાસ Week૩_Recipi2 બ્લેક ટી એ ખૂબ જ ફાયદાકારક છે અને તેમા ઘણા બધા ગુણો રહેલા હોય છે ચાલો આજે આપણે બ્લેક ટી બનાવીએ.
લેયર મસાલા બ્લેક ટી
#માસ્ટરક્લાસ Week૩_Recipi2 બ્લેક ટી એ ખૂબ જ ફાયદાકારક છે અને તેમા ઘણા બધા ગુણો રહેલા હોય છે ચાલો આજે આપણે બ્લેક ટી બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ગ્લાસ પાણી ગરમ કરી એમાં ફુદીનો અને આદું નાખી પાણી ઉકાળો. હવે બીજા એક ગ્લાસમાં ચા તજ-લવિંગ મરી અને એલચી નાખી ઉકાળો અને બ્લેક ટી તૈયાર કરો
- 2
હવે એક ગ્લાસ એટલે તેમાં નીચે એક ચમચી ખાંડ નાખો. લેયર બનાવવા માટે ફુદીનાવાળુ પાણીને તે કપમાં લો તેમાં જરૂર મુજબ લીંબુ નાખીને મિક્સ કરો. તે ચા બ્લેક ટી કરતાં થોડી ઠંડી હોવી જોઈએ તેને લીધે બ્લેક ટીમાં લેયર થશે. હવે એકદમ ગરમ બ્લેક ટી આ કપમાં ચમચી વડે ધીમે ધીમે નાખો અને લેયર બનાવો. તો તૈયાર છે આંખોને ગમે તેવી, સ્વાદિષ્ટ અને હેલ્થી બ્લેક ટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ચાય
#ટીકોફીગમે તેટલા ફયુસન કરી ને ચા બનાવો પણ અસલી સ્વાદ માટે આપણે મસાલા ચા જ યાદ કરીયે. આ ચા થાક ઉતારનારી અને સવાર ને રંગીન બનાવડારની છે.આ ચા પરંપરાગત રીતે ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. તમે પણ આ ચા ની ચુસ્કી જરૂરથી લેજો. Mosmi Desai -
શિકંજી (Shikanji Recipe In Gujarati)
આ એક ઈમયૂનીટી હેલ્ધી શરબત છેમારી મમ્મી ની સ્ટાઇલ થી બનાવ્યું છેઆ પીવાથી ખૂબ જ સરસ લાગે છે'હેલ્થ માટે ફાયદાકારક હોય છે અને બધા જ બનાવી ને પીયે છે તમે બી જરૂર બનાવજો#Immunity chef Nidhi Bole -
-
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
-
કાશ્મીરી ગ્રીન ટી
#goldenapron ૨#week ૯જમ્મુ કાશ્મીર પ્રદેશમાં ઠંડી ખૂબ જ પડતી હોય છે આ ઠંડીથી બચવા માટે તેઓ ત્યાં ઠંડીને દૂર ભગાવવા માટે આવો ઉકાળો બનાવીને પિતા હોય છે જેથી ઠંડી ઉડી જાય અને શરીરમાં ગરમાવો રહે. Sanjay M Bhimani -
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી. Bansi Kotecha -
તજ,એલચી હાફ ટી
#goldanapron3#Week9 આજે મસ્ત મજા ની તજ,એલચી અને ગોળ નાખી આયુર્વેદિક ચા બનાવી છે જેથી કોરોના વાયરસ જેવા રોગો થી બચી શકાય. અને દેશી ગોળ ની ચા પીવા ના ઘણા ફાયદા છે. એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
મગના શણગા(Sprouted mung sabji recipe in Gujarati)
#GA4#Week11 મગની દાળનું સેવન આપણે બધા કોઈને કોઈ રીતે જરૂર કરીએ છીએ પણ આજે હું અંકુરિત મગ ની રેસીપી પ્રસ્તુત કરું છું.અંકુરિત એટલે કે ફણગાવેલા મગ જેમાં ઘણા બધા પોષક તત્વો જેવા કે મેગ્નેશિયમ,કોપર, રાઇબોફ્લોવિન,વિટામિન B, B6,C,ફાઇબર પોટેશિયમ,કેલ્શિયમ,આયર્ન અને પ્રોટીન રહેલા હોય છે. તેથી અંકુરિત મગ કે કોઈપણ અંકુરિત કઠોળનું સેવન સ્વસ્થ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. તેમાં રહેલાએન્ટીમાઇક્રોબિયન અને એન્ટીઇનફ્લામેટ્રી ના ગુણ શરીરના ઈમ્યુનિટી પાવર ને વધારી રોગ પ્રતિકારક શક્તિ આપે છે. Riddhi Dholakia -
ગ્રીન ટી
#માસ્ટરક્લાસ Week1_Recipi2 રેડીમેડ ગ્રીન ટી કરતા આ ગ્રીન ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને આપણને પ્રાઈઝ માં પણ ખૂબ જ સસ્તી પડે છે અને ખૂબ જ સહેલી છે. તો ચાલો બનાવીએ ગ્રીન ટી Bansi Kotecha -
બ્લેક ગ્રેપ લેમનેડ
#એનિવર્સરી#કુક ફોર કુકપેડ#વેલકમ ડ્રિંક#Week1હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બ્લેક ગ્રેપ લેમનેડ અત્યારે કાળી દ્રાક્ષ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે તેના ફાયદાઓ પણ ખૂબ જ છે તે વેલકમ ડ્રિંકસ માટે બેસ્ટ ઓપ્શન છે. કાળી દ્રાક્ષ મા ફુલ માત્રામાં કેલેરી, ફાઈબર, વિટામીન સી, ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. કાળી દ્રાક્ષનું સેવન શિયાળામાં ખૂબ જ કરવું જોઈએ.. બ્લડ સુગર માટે, પણ ફાયદો કરે છે. ચાલો આજે બનાવીએ કાળી દ્રાક્ષમાંથી વેલકમ ડ્રિંકસ. Mayuri Unadkat -
મસાલેદાર ચા
#માસ્ટરક્લાસ Week1_Recipi1 _ ચા પીવાની તો જ મજા આવે જો મસાલો સરસ હોય. તો આજે ચા અને મસાલો બનાવી. Bansi Kotecha -
લેમન ટી
#goldenapron3#week9#word _teaલેમન ટી એ મીડલ ઈસ્ટ થી સંકળાયેલી છે અને આપણે પણ ગરમ પાણી સાથે લીમ્બુ લેતા હોય છે.આ ટી મા જીન્જર,સીનેમન પાવડર ,ફુદીના, સુગર ને બદલે હની લઈ શકાય.લેમન ટી પીવાથી લીવર ક્લીન થાય છે .શરીર માથી ટોક્સિન બહાર કાઢે છે અને વેઈટ લોસ માટે પણ સારો ઓપ્શન છે. Nilam Piyush Hariyani -
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
#MRC વરસાદ ના ઠંડા મોસમ મા ગરમ પીણુ મળી જાય...એય પાછું હેલ્ધી એવી ગ્રીન ટી ....એનાથી રુડુ બીજી શું? Rinku Patel -
-
કાશ્મીરી ચા (પીન્ક ટી)
#goldenapron2ફ્રેન્ડ્સ, કાશ્મીર તેની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતું છે. કાશ્મીર તેની અવનવી વાનગીઓ , લેઘર ,કેસર, બદામ વગેરે માટે જાણીતું છે. તેમજ ખુશ્બુદાર અને હેલ્ધી પિન્ક ટી અને સોડમ થી ભરપૂર કાશ્મીરી કાવો તેની ઓળખ સમાન છે. asharamparia -
ટર્મરિક ટી
#લોકડાઉન#goldenapron3ઇમ્યુનીટી બુસ્ટર ટી બનાવી છે, જે વજન ઉતારવામાં તો ઉપયોગી જ છે, પણ હમણાં જે કોરોના વાઇરસ ફેલાયો છે એની સામે પણ રોગપ્રતિારક શક્તિ વધારવા માટે મદદ કરે છે. Radhika Nirav Trivedi -
ઓલ ઈન વન ખીચડી
#ખીચડી આ ખીચડી ખૂબ જ જલ્દી બની જાય છે અને વળી તેમાં આપણને ઘઉં,ચોખા,કઠોળ,દાળ અને બધા શાકભાજી ના વિટામિન મળી રહે છે. તો ચાલો આજે આપણે બનાવી ખુબ જ હેલ્દી, જલ્દી બની જાય તેવી ઓલ ઇન વન ખીચડી. Bansi Kotecha -
-
કાશ્મીરી કાવા/ કાશ્મીરી ટી
#goldenapron2#week9#jammu kashmirકાશ્મીર ની આ સ્પેશિયલ ટી છે. ગ઼ીન ટી ટાઈપ ની ચા. સ્વાદ મા અને હેલ્થ માટે ખૂબજ સરસ. વજન ઘટાડવા માટે ખૂબજ સરસ છે.lina vasant
-
આમલા મિન્ટ શરબત
#એનિવર્સરી સ્પેશ્યલઆ શરબતખૂબ જ ટેસ્ટી અને સાત્વિક છેઆને આપડે બધી સીઝન મા પી શકીયે છીએ ફ્રિજમાં સ્ટોર કરીને આમળાની સિઝનમાં આપણે બનાવી અને રાખી શકીએ સ્ટોર કરવા માટે સાકરને ગેસ પર ઓગાડી અને બધુ ક્રશ કરી મિક્સ કરી અને ગાળી ને બારેમાસ માટે સ્ટોર કરી શકીએ અને જરૂરિયાત પ્રમાણે પાણી, લીંબુ અને નિમક નાખી તમે પી શકો તેમજ આ ડ્રિંક્સ કોઈ પાર્ટી માં પણ સારું લાગે છે તેમજ બાળકો ને પણ સારું લાગશે parita ganatra -
-
લેમન ટી વીથ સ્પ્રાઉટેડ સલાડ
#ટીટાઈમ આજે તમારી સાથે હેલ્ધી ટી અને હેલ્ધી સલાડ ની રેસિપી શેર કરવા જઈ રહી છું.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈએ.. Pratiksha's kitchen. -
ગ્રીન ટી
#goldenapron3 week 5 અહીં મેં મધનો ઉપયોગ કરીને ગ્રીન ટી બનાવી છે. ગ્રીન ટી એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. આપણે તેને રોજ પીવી જોઈએ. khushi -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#week2 બાજરી ની રાબ એક હેલ્થ ડ્રીંક છે જેમાં બોવ બધા ગુણો રહેલા છે શિયાળાની ઠંડીમાં આ રાબ પીવાની મજા પડે છે અને જ્યારે શરદી, ઉધરસ થઈ હોય ત્યારે આ રાબ નું સેવન કરવામાં આવે તો તેમાં પણ રાહત મળે 6 Hemanshi sojitra -
મોરૈયાની ખીચડી
#ખીચડી ખીચડી એ સાત્વિક આહાર છે. આજે આપણે ડાયટિંગ ખવાય- ફરાળમાં ખવાય અને જલ્દી બની જાય તેવી ખૂબ જ ગુણકારી મોરૈયાની ખીચડી બનાવી. Bansi Kotecha -
હર્બલ કોવિડ ટી
#ટીકોફીઅત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે. Kripa Shah -
વેજિટેબલ સ્ટ્યું (નોર્થ ઈસ્ટ)
#goldenapron2Week 7ફ્રેન્ડસ આમ તો આપણે બધા સૂપબહુ પીએ છે અલગ અલગ ટાઈપ ના પણ આજે એ નોર્થ ઈસ્ટમાં ફેમસ છે જે ફક્ત પાણી અને બહુ બધા શાક નાખીને બનાવવામાં આવે છે અને આમાં અલગ સ્ટાઇલ પણ છે જેમાં આપણે ગરમ મસાલા ની પોટલી બનાવી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જે નોર્થ ઈસ્ટમાં વેજ stew કહેવામાં આવે છે. Pinky Jain -
ખમણની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૫મેં આજે ખમણ માંથી ચટણી બનાવી છે. આ ચટની ખમણ, લોચો, ઈદડા કે ભજીયા સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ