રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેર દાળ ને ચોખા પાણી થી ધોઈ લો પછી ટામેટા ને રીંગણ કટીંગ કરેલા દાલ સાથે બાફી લો ૪ ચમચી ધી ગરમ કરી લો પછી સુકા લાલ મરચા જીરું પછી લીલી ડુંગળી ટામેટા ના ટુકડા સાંતળો ૨ એલચો ખાંડી ને પાવડર નાખો ગરમ મસાલો ધાણાજીરું પાવડર પછી તેમાં દાળ નાખો થોડી ઉકાળવું પછી સવૅ કરો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ ફ્રાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
-
-
પંચ દાલ તડકા ફ્રાય
#TeamTrees#દાળકઢી આ દાળને જીરા રાઈસ સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકાય છે Kala Ramoliya -
લીલી ડુંગળી લસણ ની કઢી
#દાળકઢીશિયાળાની ઋતુમાં ખૂબ સરસ શાકભાજી આવે છે.લીલી ડુંગળી,લીલુ લસણ,મૂળા ભાજી......સાદી ગુજરાતી ખાટી મીઠી કઢી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ પરંતુ લીલી ડુંગળી અને લસણ ની કઢી પણ એટલી જ સરસ લાગે છે.સાથે રોટલા ગોળ, અને મરચા હોય તો મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
-
-
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
-
લીલી તુવેર ની ડખી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૯શિયાળા માં લીલા શાકભાજી તાજા અને સારા મળી રહે છે.... મે આજે લીલી તુવેર ની ડખી બનાવી છે જેમા લીલી તુવેર, કોથમીર અને લીલુ લસણ ભરપુર પ્રમાણ માં લીધું છે... રોટલા સાથે ખાવા માં આવે છે આ એક ટ્રેડીશનલ વાનગી છે... Sachi Sanket Naik -
-
-
-
-
-
ગ્રીન દાલ ફ્રાય
#લીલીઆપણે જ્યારે પણ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ સાથે દાલ ફ્રાય કે દાલ તડકા ખાતા જ હોઈએ છીએ. જેમ ઘણાને આદત હોય છે કે ઘરે દાળ-ભાત ન મળે ત્યાં સુધી જમવામાં સંતોષ થતો નથી તેમ રેસ્ટોરન્ટમાં પણ જ્યાં સુધી જીરા રાઈસ દાલ ફ્રાય ન ખાઈએ ત્યાં સુધી મેઈન કોર્સ કમ્પ્લીટ થતો નથી. દાલ ફ્રાય ઘણી બધી રીતે બનાવી શકાય છે. જેમકે આપણા ગુજરાતમાં તુવેર-ચણા-મગની દાળ, પંજાબમાં ચણા-અડદ-મસૂરની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો આજે આપણે કોથમીરનો ઉપયોગ કરીને ગ્રીન દાલ ફ્રાય બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
પારસી દાલ(ઘાનશાક)
#દાળકઢીફ્રેન્ડસ, જેમ ગુજરાતી ઓની ખાટીમીઠી દાળ વખણાય છે તેમજ પારસી દાલ પણ એટલી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. આ દાળ માં તુવેરની દાળ મુખ્ય છે સાથે બીજી દાળ અને થોડા શાક તેને વઘુ હેલ્ધી બનાવે છે. તેમાં વપરાતા ખડા મસાલા પોતાની એક અનોખી સોડમ આપે છે. આમ આ દાળ સ્વાદ,સોડમ અને પૌષ્ટિકતા થી ભરપૂર છે. જેને સિમ્પલ રાઈસ, રોટી કે પરાઠા , સલાડ સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં શિયાળામાં મળતી લીલી ડુંગળી થી વઘાર કરેલ છે માટે ખુબ જ સરસ અને ટેસ્ટી દાળ તૈયાર થઈ છે. જેની રેસીપી નીચે મુજબ છે અને ચોક્કસ આપ સૌને પસંદ આવશે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11179691
ટિપ્પણીઓ